________________
પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ
છે; [આમ સામાન્યરૂપે પ્રસિદ્ધ એવા તેને અનુવાદ કરીને, [તના સ્વરૂપના વિશિષ્ટ જ્ઞાન માટે] તેમાં કલ્પનારહિતત્વ અને અબ્રાન્તત્વનું વિધાન કરવામાં આવ્યું છે.
5. कल्पनाया अपोढमपेतं 'कल्पनाऽपोढम् । कल्पनास्वभावरहितमित्यर्थः । 5. કલ્પનારહિત” એટલે ક૯પનાથી વેગળું – એટલે કે કલ્પનારૂપ સ્વભાવ વિનાનું.
6. અબ્રાન્ત અર્થનિવાર વતુems વર્જતમુ | અર્થારામ = વસ્તુપે સન્નિवेशीपाधिवर्णात्मकम् । तत्र यन्न भ्राम्यति तदभ्रान्तम् ।
6. “અબ્રાન્ત” એટલે અર્થ ક્રિયાની ક્ષમતાવાળા વસ્તુ સ્વરૂપ પર વિપરીત નહિ તે. અહીં ખાસ સ્પષ્ટતા કરવી જોઈએ કે સંનિવેશ (=ભાસતા ચેરસ, ગોળ આદિ આકારો) એ જેને ઉપાધિ (કવિશેષણ) છે તેવો વણ (ત્રશુલાદિ પરમાણુઓ કે ધર્મોને સંધાત) તે જ અર્થ ક્રિયાક્ષમ વસ્તુરૂપ એમ સમજવાનું છે. એ સ્વરૂપના ગ્રહણ બાબત જે જ્ઞાન ભ્રમ ધરાવતું નથી તે “અબ્રાન્ત’ કહેવાય.
7. ક્ષત્રિયં વિપ્રતિપત્તિનિરામ, ન વનમાનનિવૃરર્થમ્ | થતઃ વનડपोढग्रहणेनैवानुमानं निवर्तितम् । तत्रासत्यभ्रान्तग्रहणे गच्छवृक्षदर्शनादि प्रत्यक्षं कल्पनाऽपोढत्वात् स्यात् । ततो हि प्रवृत्तेन वृक्षमात्रमवाप्यत इति संवादकत्वात्सम्यग्ज्ञानम्, कल्पनाऽपोढत्वाच्च प्रत्यक्षमिति स्यादाशङ्का । तन्निवृत्त्यर्थमभ्रान्तग्रहणम् । तद्धि भ्रान्तत्वान्न प्रत्यक्षम् । त्रिरूपलिङ्गजत्वाभावाच्च नानुमानम् । न च प्रमाणान्तरमस्ति । अतो गच्छद्वश्वदर्शनादि मिथ्याज्ञानमित्युक्तं भवति ।
7. [પ્રત્યક્ષના આ બે લક્ષણેનું કથન [પ્રત્યક્ષ જ્ઞાનના સ્વરૂપ વિષેના મતાંતરો નિવારવા માટે થયું છે, અનુમાનથી પ્રત્યક્ષનું જુદાપણું બતાવવા માટે નહિ; કારણ કે કપનારહિત' એ એક વિશેષણથી જ પ્રત્યક્ષનું અનુમાનથી જુદાપણું તો સિદ્ધ થઈ ગયું છે. પણ જે “અબ્રાન્ત” એ વિશેષણ ન મૂક્યું હોત તો [ચાલતા વાહને થતું] ગતિમાન વૃક્ષનું દર્શન આદિ જ્ઞાન પણ કલ્પનારહિત હોવાથી, પ્રત્યક્ષ કહેવાત; કારણ કે તે જ્ઞાનથી પ્રવૃત્ત વ્યક્તિ [ગતિરૂપ વિશેષણરહિત એવા વૃક્ષમાત્રને તો પ્રાપ્ત કરે જ છે, તેથી તે સંવાદક જ્ઞાન હોઈ સમ્યજ્ઞાન કહેવાય અને વળી એ જ્ઞાન ૯૫નારહિત હોવાથી પ્રત્યક્ષ કહેવાય તેવી શંકા કાઈ ઉઠાવે તે શક્ય છે. એવી શંકાને અવકાશ ન રહે તે માટે સૂત્રમાં “અબ્રાન્ત વિશેષણ પણ મૂકયું છે. એટલે એ (ગતિમાન વૃક્ષનું જ્ઞાન) ભાત હોવાથી પ્રત્યક્ષ કરતું નથી. વળી એ જ્ઞાન [ આગળ કહેવાનારાં | ત્રણ લક્ષણથી વિશિષ્ટ એવા લિંગમાંથી જન્મતું ન હોવાથી અનુમાન પણ નથી. અને આ સિવાય અન્ય કેઈ પ્રમાણ તો છે નહિ. આથી ગતિમાન વૃક્ષનું દર્શન આદિ મિથ્યાજ્ઞાન છે એવું ફલિત થાય છે.
8. यदि मिथ्याज्ञानं, कथं ततो वृक्षावाप्तिरिति चेत्, न तो वृक्षावाप्तिः । नानादेशगामी हि वृस्तेन परिच्छिन्नः । एकदेशनियतश्च वृक्षोऽवाप्यते । ततो यद्देशो गच्छवृक्षो दृष्टस्तद्देशो नावाप्यते । यद्दे शश्चावाप्यते स न दृष्ट इति न तस्मात्कश्चिदर्थोऽवाप्यते । ज्ञानान्तरादेव तु वृक्षादिरर्थोऽवाप्यते । इत्येवमभ्रान्तग्रहणं विप्रतिपत्तिनिरासार्थम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org