________________
૧૪
ન્યાયબિન્દુ
6. રાઃ પ્રત્યક્ષનુમાન સ્તુત્યુત્ત્વ સમ્રવનોતિ | યથાવનામાંવિવાર્થ પ્રાપप्रत्यक्ष प्रमाणम्, तद्वत् अर्थाविनाभावित्वादनुमानमपि परिच्छिन्ननर्थ प्रापयत्प्रमाणमिति ।।
6. સૂત્રમાં અને' શબ્દ પ્રત્યક્ષ અને અનુમાન સરખા બળવાળાં હોવાનું સૂચવે છે, જેમાં પ્રત્યક્ષ એ પદાર્થ સાથે અવિનાભાવસંબંધવાળું હાઈ પદાર્થ પ્રાપ્ત કરાવે છે તેથી પ્રમાણ છે, તેમ અનુમાન પણ પદાર્થ સાથે અવિનાભાવવાળું હાઈ નિશ્ચિત પદાર્થને પ્રાપ્ત કરાવે છે તેથી પ્રમાણ છે. (૩)
तत्र प्रत्यक्षं कल्पनाऽपोढमभ्रान्तम् ॥४॥ તેમાં પ્રત્યક્ષ તે ક૫નારહિત અને અભ્રાત હોય છે. (૮)
1. तत्रेति सप्तम्यर्थे वर्तमानो निर्धारणे वर्तते । ततोऽयं वाक्यार्थः - तत्र तयोः प्रत्यक्षानुमानयोरिति समुदायनिर्देशः । प्रत्यक्षमित्येकदेशनिर्देशः । तत्र समुदायात्प्रत्यक्षत्वजात्यैकदेशस्य पृथक्करणं निर्धारणम् । - 1. સૂત્રમાં તેમાં” એ સપ્તમી વિભક્તિવાળા શબ્દ નિર્ધારણનું (=સમુદાયમાંથી એક ઘટકને જુદું પાડવાનું) કામ કરે છે. એટલે વાક્યર્થ આમ થાય : ‘તેમાં' એટલે કે તે પ્રત્યક્ષ અને અનુમાનમાં – આ થે સમુદાયનિદે શ. “પ્રત્યક્ષ' શબ્દ દ્વારા તે સમુદાયમાંનું એક ઘટક નિદેશાયું છે. આમ [બે સમ્યજ્ઞાનરૂપ] સમુદાયમાંથી પ્રત્યક્ષત્વજાતિરૂપ એક ઘટકને અલગ તારવી આપ્યું છે તે નિર્ધારણ” કહેવાય.
2. तत्र प्रत्यक्षमनूद्य कल्पनाऽपोढत्वमभ्रान्तत्वञ्च विधीयते । यत्तद्भवतामस्माकं चार्थेषु साक्षात्कारि ज्ञानं प्रसिद्ध तरकल्पनाऽपोढाभ्रान्तत्वयुक्तं द्रष्टव्यम् ।
2. આ વાક્યમાં પ્રત્યક્ષજ્ઞાનને વાક્યનું ઉદ્દેશ્ય બનાવીને તે કલ્પનારહિત અને અબ્રાન્ત હોય છે તેવું વિધાન કર્યું છે. [એટલે સરવાળે અર્થ આમ થાય :] તમારી અને અમારી સમજમાં પદાર્થોને સાક્ષાત્કાર કરાવનાર [“પ્રત્યક્ષ” નામનું] જે જ્ઞાન પ્રસિદ્ધ છે તે જ્ઞાન કલ્પનારહિતતા અને અબ્રાન્તતાવાળું હોય છે તે લક્ષમાં લેવું.
3. न चैतन्मन्तव्यं कल्पनाऽपोढाभ्रान्तत्वं चेदप्रसिद्धं, किमन्यत्प्रत्यक्षस्य ज्ञानस्य रूपमवशिष्यते यत् प्रत्यक्षशब्दवाच्यं सदनूयतेति ।
3. [સૂત્રના સમગ્ર વિધાન અંગે કદાચ કોઈ આવો મત પ્રગટ કરે : ] “વાક્યનું ઉદેશ્ય તે પ્રસિદ્ધ પદાર્થને ઉલેખે અને વિધેય તે ઉદ્દેશ્યના અપ્રસિદ્ધ ધર્મો કહે તે ન્યાયે,] જે [પ્રત્યક્ષના લક્ષણઘટક વિધેયરૂ૫] કપનારહિતત્વ અને અબ્રાન્તત્વ [ પ્રત્યક્ષના ] અપ્રસિદ્ધ ધર્મો] હોય તે પ્રત્યક્ષ જ્ઞાનનું કયું જ્ઞાન અને પ્રસિદ્ધ] પાસું બાકી રહે, જે પ્રત્યક્ષ શબ્દના વાચ્યાર્થરૂપ હાઈ “અનુવાદ ને પામે (=ઉદ્દેશ્યપદ દ્વારા ઉલ્લેખાય)? અમને તે એવું કોઈ પાવું જણાતું નથી. આમ વિધાનનાં ઉદ્દેશ્ય અને વિધેય બંને અજ્ઞાત હાઈ વિધાન નિરર્થક ઠરશે.” આમ વિચારવું ઠીક નથી;
4. यस्मादिन्द्रियान्वयव्यतिरेकानुविधाय्यर्थेषु साक्षात्कारिज्ञानं प्रत्यक्षशब्दवाच्यं सर्वेषां प्रसिद्धम्, तदनुवादेन कल्पनाऽपोढाभ्रान्तत्वविधिः ।
4. કારણ કે ઇન્દ્રિયને અન્વયવ્યતિરેકને અનુસરનારું એવું પદાર્થોને સાક્ષાત અનુભવ કરાવનારું જ્ઞાન કે જે “પ્રત્યક્ષ' શબ્દથી ઉલ્લેખાય છે તે તો બધા માટે પ્રસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org