________________
પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ
૧૨
30 ततो यावद् ब्रूयाद्या काचित्पुरुषार्थसिद्धिः सा सम्यग्ज्ञाननिबन्धनैवेति तावदुक्तं सर्वा सा सम्यग्ज्ञानपूर्विकेति । इतिशब्दस्तस्मादित्यस्मिन्नर्थे । यत्तदोश्च नित्यमभिसम्बन्धः । तद यमर्थः - यस्मात्सम्यग्ज्ञानपूविका सर्वपुरुषार्थसिद्धिः, तस्मात् 'तत्' सम्यग्ज्ञानं व्युत्पाद्यते ।
30, એટલે સર્વ પુરુષાર્થસિદ્ધિ સમ્યગ્નાનપૂર્વક થાય છે' એના અર્થ એ કે જેકાઈ પુરુષાર્થસિદ્ધિ હૈાય છે તે સમ્યગ્નાનને જ આભારી હેાય છે. સૂત્રમાંના એમ કરીને’ એ શબ્દના અર્થ છે તે કારણે' અને ‘જે' અને ‘તે’ એ શબ્દે નિત્ય એકખીજા સાથે જોડાયેલા ાઈ- [સૂત્રમાંના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધનું કાર્ય કારણભાવે જોડાણ થતાં] આમ અર્થ થશે : સર્વ પુરુષાર્થ સિદ્ધિ સમ્યગ્નાનપૂર્વક થાય છે તેથી તે સમ્યગ્નાનનું
વ્યુત્પાદન કરાવાય છે,’
31. यद्यपि च समासे गुणीभूतं सम्यग्ज्ञानं तथापीह प्रकरणे व्युत्पादयितव्यत्वात्प्रधानम् । ततस्तस्यैव तच्छदेन सम्बन्धः ।
31, [સૂત્રના વાકચના પૂર્વાર્ધમાં આવતા ‘સમ્યગ્નાન’ શબ્દ ‘સમ્યગ્નાનપૂર્વક' એ સમાસનેા એક ભાગ જ હેાવાથી ગૌણ બની જાય છે, તેથી તેનુ વ્યુત્પાદન કરવામાં આવે છે’ એ ઉત્તરાર્ધમાં આવતા ‘તેનું” શબ્દથી ‘સમ્યગ્દાન’ અર્થ કેવી રીતે લેવાય એવા વાંધા કાઈ સ્વાભાવિક રીતે લે, તેમને ઉદ્દેશીને અમે આવે! ખુલાસા કરીએ છીએ ઃ] જો કે સમ્યગ્નાન’ શબ્દ [‘સમ્યગ્નાનપૂર્વક' એ] સમાસમાં હાવાથી ગૌણ બની ગયા છે, છતાં આ ગ્રંથમાં તેનું [જ] વ્યુત્પાદન કરવાનું હેાઈ તે મુખ્ય બની જાય છે. આથી [વાકયના ઉત્તરાર્ધ - માંના] ‘તેનુ શબ્દથી એ સમ્યગ્નાન જ નિર્દેશાય છે.
32. ‘વ્યુત્પાદ્યતે’ કૃતિ વિપ્રતિપત્તિનિારોન પ્રતિપાદ્યુત કૃતિ )
32. વ્યુત્પાદન કરાય છે” એનેા અર્થ એ કે એ અંગે જે મતાંતરે। હેય તે દૂર કરીને [તેના સાચા સ્વરૂપનું] પ્રતિપાદન કરાય છે. (૧)
चतुर्विधा चात्र विप्रतिपत्तिः
संख्या - लक्षण - गोचर - फलविषया । तत्र संख्याविप्रतिपत्ति
निराकर्तुमाह
द्विविधं सम्यग्ज्ञानम् ॥ २ ॥
સમ્યગ્નાનનાં સંખ્યા, લક્ષણ, વિષય અને ફળ એ ચાર બાબતે અંગે મતાંતર છે. તેમાંથી, પ્રથમ સમ્યગ્નાનાની સંખ્યા (=પ્રકાર) બાબતના મતાંતરનું નિરાકરણ કરવા માટે કહે છે :
સભ્યજ્ઞાન દ્વિવિધ છે: (૧)
द्विविधमिति । द्वो विधौ प्रकारावस्येति द्विविधम् । संख्याप्रदर्शनद्वारेण च व्यक्तिभेदों दर्शितो भवति । द्वे एव सम्यग्ज्ञानव्यक्ती इति ।
व्यक्तिभेदे च प्रदर्शिते प्रतिव्यक्तिनियतं सम्यग्ज्ञानलक्षणमाख्यातुं शक्यम् । अप्रदर्शिते तु व्यक्तिभेदे सकलव्यक्त्यनुयायि सम्यग्ज्ञानलक्षणमेकं न शक्यं वक्तुम् । ततो लक्षणकथनाङ्गमेव संख्यामेदकथनम् । अप्रदर्शिते तु व्यक्तिभेदात्मके संख्याभेदे लक्षणभेदस्य दर्शयितुमशक्यत्वात् । लक्षणनिर्देशाङ्गत्वादेव च प्रथमं संख्याभेदकथनम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org