________________
પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ
જ સૂત્રવાકય [એ ત્રણેને, અર્થાત્ ] ગ્રંથના વિષયવસ્તુતે, ગ્રંથના પ્રત્યેાજનને તથા એ પ્રયેાજન સાથેના ગ્રંથના સંબધને સીધી રીતે (= ‘અભિધાશક્તિ’ વડે) કહેવા સનર્થ નથી; પણ એકની વાત કરતાં કરતાં એ ત્રણની વાત પણ [વિશિષ્ટ કથનના] સામર્થ્યથી નિર્દેશે છે. તેમાં — [સૂત્રમાં તેનું વ્યુત્પાદન’ એન કહ્યું છે તેમાંના તેનુ” એ સર્વનામથી ગ્રંથનું [સમ્યગ્દાનરૂપ] વિષયવસ્તુ નિર્દેશાયું છે. અને વ્યુત્પાદન કરાવાય છે' એ શબ્દાથી ગ્રંથપ્રયેાજન સૂચવાય છે, વળી [એટલું ધ્યાનમાં રહે કે] અહીં જે પ્રત્યેાજન ઉલ્લેખાયુ છે તે ગ્રંથના વક્તા (= રચિયતા)ને પક્ષે ગ્રંથરચનારૂપી ક્રિયાનુ તથા શ્રોતાના પક્ષે ગ્રંથને સાંભળવાની ક્રિયાનું છે.
6. तथा हि - सर्वे प्रेक्षावन्तः प्रवृत्तिप्रयोजनमन्विष्य प्रवर्तन्ते । ततश्चाचार्येग प्रकरणं किमर्थं कृतं, श्रोतृभिश्च किमर्थं श्रूयत इति संशये व्युत्पादनं प्रयोजनमभिधीयते । सम्यग्ज्ञानं व्युत्पाद्यमानानामात्मानं व्युत्पादकं कर्तुं प्रकरणमिदं कृतम् । शिष्यैश्राचार्यप्रयुक्तामात्मनो व्युत्पत्तिमिच्छद्भिः प्रकरणमिदं श्रूयत इति प्रकरणकरणश्रवणयोः प्रयोजनं व्युत्पादनम् ।
6. કહેવાને ભાવ આમ છે : કાઈ પણ વિવેકી મનુષ્ય, કાર્ય પ્રવૃત્તિ પાછળનું પ્રત્યેાજન શેાધીને જ તે પ્રવૃત્તિ હાથ ધરે છે, એથી અહીં પણ પ્રશ્ન થાય કે આચાયે આ ગ્રંથ કેમ રચ્યા અને શ્રોતા આ ગ્રંથને શા માટે સાંભળે છે. એના જવાબરૂપે કહેવાય છે ૐ [આ બંને પક્ષે] વિષયવસ્તુનું વ્યુત્પાદન તે પ્રયાજન છે, એટલે કે ‘જે લેાકા સમ્યગ્દાનને વિશિષ્ટ બેધ પામવા ઈચ્છે છે તેમને તે વિશિષ્ટ ખેાધ આપનારા હું થાઉં”, એમ કરીને આચાયે` આ પ્રકરણ રચ્યું; જ્યારે શિષ્યા વડે આચાર્ય અમને વિશિષ્ટ બેધ પમાડે' એવી ઇચ્છા સાથે આ ગ્રંથનું શ્રવણ કરાય છે, આમ વિશિષ્ટ મેધ' તે ગ્રંથની રચના અને ગ્રંથનું શ્રવણ એ બંનેનું પ્રયાજન છે.
7. सम्बन्धप्रदर्शनपदं तु न विद्यते । सामर्थ्यादेव तु स प्रतिपत्तव्यः । प्रेक्षावता हि सम्यग्ज्ञानव्युत्पादनाय प्रकरणमिदमारब्धवताऽयमेवोपायो नान्य इति दर्शित एवोपायोपेयभावः प्रकरणप्रयोजनयोः सम्बन्ध इति ।
7. [હવે મૂળ ચર્ચા પર આવીએ તે−] સૂત્રવાકયમાં ગ્રંથ અને પ્રયેાજન વચ્ચેના સંબંધ બતાવનારું પઢતા ખરેખર નથી, [છતાં] એ સંબંધને ખ્યાલ [આખી પરિસ્થિતિના બળે જ મળે છે; [તે આમ :] સભ્યજ્ઞાનના વિશિષ્ટ ખેાધ માટે વિવેકી મનુષ્ય આ ગ્રંથ આરંભ્યા છે એનેા અર્થ એ કે તેમની દૃષ્ટિએ આ ગ્રંથ જ [વિશિષ્ટ બાધરૂપી પ્રયાજનના ઉપાય છે; એ સિવાય બીજો રસ્તા નથી. આ પરથી ગ્રંથ અને તેના પ્રયેાજન વચ્ચે ઉપાયાપેયસંબંધના નિર્દેશ પણ થઈ જ જાય છે.
8. નન च प्रकरण श्रवणात्प्रागुक्तान्यव्यभिधेयादीनि प्रमाणाभावात्प्रेक्षावद्भिर्न गृह्यन्ते ।
तत्किमेतैरारम्भप्रदेशे उक्तैः ।
પ્રાજનાદ્રિના પૂર્વ કથનની ઉપકારકતા :
8. હવે કાઇને પ્રશ્ન થાય કે ગ્રંથનું શ્રવણ કર્યા પહેલાં જ જો તેનું વિષયવસ્તુ વગેરે કહેવામાં આવે તેા [તેની સચ્ચાઈની ચકાસણી કરવા માટે] પ્રમાણુના અભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org