________________
સમાલાચના
કે અત્) હતું, જેની સભાનતા અધ્યવસાયની અનુદાસીન ક્ષણે નીપજી. વ્યવહારમાત્ર વિશેષાપેક્ષ અને વિશેષગ્રાહી હેાવાથી વિષયસારૂપ્યોધ આવશ્યક છે; કારણુ કે જ્ઞાન પ્રદર્શ་ક (= પરિછિન્નગ્રાહક ) બનીને જ પ્રવર્તક અને પ્રાપક બની શકે છે. આમ અધ્યવસાયનુ મૂલ્ય માત્ર જ્ઞાનનું વ્યવહારુ મૂલ્ય નક્કી કરી આપવા પૂરતું જ છે, પણ અધ્યવસાય તે પ્રમાણ નથી, માત્ર પ્રમાણમેાધક છે તે વાત ધર્માંત્તરે સ્પષ્ટ કરી છે. વ્યવહાર જેટલે અંશે સત્ છે, તેટલે અંશે અધ્યવસાયની પણ આવશ્યકતા છે. અધ્યવસાયનું નિરપેક્ષ મૂલ્ય નથી. શબ્દનુ સ્વતંત્ર પ્રામાણ્ય નહિ ; પ્રથમ પરિચ્છેદમાં પ્રત્યક્ષ અને અનુમાન એ એને જ સમ્યગૂજ્ઞાન કિવા પ્રમાણુ ગણ્યાં છે, શબ્દને સ્વતંત્ર પ્રમાણુરૂપ ગણાવ્યું નથી. અલબત્ત, વ્યવહારમાં અને ધમમાગ નિષ્ણુ'યમાં જુદા જુદા રૂપે શબ્દને પ્રમાણરૂપે બૌદ્ધ પર'પરા, સ્વાભાવિક રીતે જ, માન્ય ગણે છે. પરંતુ શબ્દમાંથી થતા અર્થાએધને એક પ્રકારનું લિંગજન્ય જ્ઞાન જ ગણીને અનુમાનમાં જ તેને અંતર્ભાવ બૌદ્ધ પરંપરાએ ઉચિત માન્યા છે. અનુમાન પ્રમાણના નિયમાને વશ વર્તી તે જ શબ્દમાંથી અય માધ ફલિત થઈ શકે. વેદાંત-પૂર્વમીમાંસાદિ કેટલાંક દ ́નામાં શબ્દ કે શ્રુતિને માત્ર સ્વતંત્ર પ્રમાણુ જ નહિ, પરંતુ પ્રમાણેામાં પણ મૂન્ય, શ્રેષ્ઠ ગણ્યું છે તે અભિગમ યુદ્ધ કે તેમની પરંપરાને માન્ય નહાતા. એમાંથી કાલક્રમે અનેક અનિષ્ટ પશુ ધમ' અને સમાજમાં દાટગેાચર થવા લાગેલાં. શીલ અને પ્રજ્ઞાને જ ધમનિયના નિયામÈા ગણીને શાસ્ત્રનું પ્રામાણ્ય તે એની અધીનતામાં જ સ્વીકારવામાં આવ્યું. નિાગ, ધમકીતિની તેજસ્વી પરંપરાએ આગવું પ્રમાણુશાસ્ત્ર પ્રસ્થાપીતે સવિશેષ રૂપે આ સમાલાયક દૃષ્ટિને સ્થિર કરી
*
શબ્દને અનુમાનવિશેષ ગણ્યું છે તે હકીકત · ન્યાયબિંદુ ' રૂ. બ્રમાં સ્વવચનનિરાકૃત પક્ષના ઉદાહરણ તરીકે આપેલા અનુમાન પ્રમાણે નથી ’ એવા પક્ષમાંથી ફલિત થાય છે. અહીં ‘અનુમાન પ્રમાણ નથી ' એવું વાકય જ અર્થાંના કારૂપ હોઈ કાયલિંગ ગણાયુ છે. એમાંથી ફલિત થતા અથ તે ઉક્ત લિ ંગતા સાધ્ય તરીકે સિદ્ધ થાય છે.
-
३१
બૌદ્ધ પર પરા ગૂઢપ્રતિપાદક શાસ્ત્રને પણ અથ પ્રતિપાદક લિંગ તરીકે આદરથી જુએ છે તે હકીક્ત અદશ્ય કિવા અનુપલબ્ધિલક્ષણ-પ્રાપ્ત સ્વભાવવિશેષવાળા ભાવાના સ્વીકાર પરથી જ ફલિત થાય છે. દ્વિતીય પરિચ્છેદની અનુપશ્ચિલિંગની ચર્ચામાં આ વાત વરવાર કહેવાઈ છે, અને ૨.૪૮માં ‘પ્રમાણુનિવૃત્ત અર્થાભાવની સિદ્ધિ કરી શકતી નથી’ એમ પણ કહ્યું છે તે મર્યાદિત પ્રજ્ઞાવાળા, યાગિજ્ઞાનરહિત સસારી જીવાને ધ્યાનમાં રાખીને. આપ્તપ્રાક્ત શાસ્ત્રોમાં કહેલા, પણ સામાન્ય જ્ઞાતાને પ્રત્યક્ષ નહિ અનુભવાતા ભાવેાની અસત્તા કેવળ તેમની અનુપલબ્ધિથી સિદ્ધ થઈ ન શકે તેમ કહી આપ્તપ્રાક્ત શાસ્ત્રો પ્રત્યે આદર એ સાધના અને જ્ઞાનશક્તિના વિકાસ માટે ઉપાદેય છે તેમ પ્રોધ્યુ છે. અલબત્ત, કોઈ પણ ભાવતી અદૃશ્યતા આરૂઢ યાગી માટે તેા ન જ ડ્રાય તે યાગિજ્ઞાનની ચર્ચામાંથી ફલિત કરી શાય. અહીં નાંધવુ જોઈએ કે સ્વતંત્ર-શબ્દપ્રમાણ-વાદીઓએ પણ શબ્દનું પ્રામાણ્ય સ્વીકારવા માટે વક્તાનુ આમત્વ તો જરૂરી માન્યું જ છે. એટલે અંશે તે શબ્દપ્રમાણ તેમની દૃષ્ટિએ પણ અનુમાનાધીન જ બની રહે છે. અલબત્ત, વેદનુ અપૌષયત્ર માનતા મીમાંસા વેદના પ્રામાણ્યતે માટે આપ્તતાની કસેટી પણુ અગ્રાહ્ય લેખે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org