________________
૨૮
ન્યાયમિ ુ
‘ પ્રક` ' એટલે તે ભાવનાનુ` સહજ રીતે, કુદરતી પર તળાથી થતું ઊĒાહણુ . • પ્રક` ' અવસ્થા ભાવનાને યાંત્રિક, એકધારી, ક`ટાળાભરેલી, નવે-ષરહિત થતી રોકે છે ‘ ભાવના’માં પુરુષના પ્રયત્ન છે, તે! ' પ્રકા'માં અનાયાસ, પ્રાકૃતિક પરિબળાથી સધાતુ સ્વયં ભૂ ઊર્ધ્વગમન છે. * પર્યન્ત ’ શબ્દથી એ • પ્રમુખ 'તુ ઉત્તરેત્તર તીવ્રતર થતુ' જતું સ્વરૂપ સૂચવાય છે. એ તીવ્રતાના અવધિ તે પર્યંન્ત ’. અહીં સુધી સૂચવાતી અવરથા તે ગીતાપ્રાક્ત ‘ આરુક્ષુ ( યેાગારૈરહણુ માટે મથતા ) મુનિ'ની અવસ્થા. તેમાંથી ઉદ્ભવે છે યોગિજ્ઞાન, જે સ* પૂર્વાવસ્થાએથી અત્યંત વિલક્ષણ કિવા અપૂર્વ છે. આ છે ગીતાપ્રાક્ત ‘ યાગારૂઢ ’૧ સ્થિતિ . પૂર્વ ની સાધકદશામાં, ગીતાના શબ્દો વાપરીએ તા, ‘ કર્યાં ’તુ પ્રાધાન્ય છે તે ચેાગિજ્ઞાનની સિદ્ધિમાં ‘ શમ'નું પ્રાધાન્ય છે.
.
*
9
આ વન એટલું ફલિત કરી આપે છે કે બૌદ્ધ 'ન પણ આ સાંસારનાં સ પ્રવાહપ્રાપ્ત કવ્યાની ઉપાદેયતા બતાવવા સાથે જ એ બધાંથી પૂર્ણરૂપે ઉપર ઊઠીને સહજપણે પ્રાપ્ત થતી સમાહિત સ્થિતિ કિવા સ્થિતપ્રજ્ઞતાની સંભાવના કરે છે. પાપ-પુણ્ય, શુભાશુભથી ઉપર ઊઢવું તે જ સાચુ' અધ્યાત્મ. ઉપનિષદ્ એને માટે કહે છે: મા મહારા સા परा गतिः ।
આ સૂત્રનું અત્યંત લાૠવભયુ" છતાં પૂરી ગહનતાવાળું વન એ ખતાવે છે કે નાત્મવાદ, ક્ષણુભગવાદ ઇત્યાદિ બૌદ્ધ ગૃહીતે। વસ્તુતઃ તે સાધકને અપ્રસ્તુત અને સાધનામાં વિઘ્નરૂપ એવા વાદામાં થિગત થતા બચાવી વાસ્તવિક કતવ્યમાં એકાગ્ર કરવા માટેની ખાલદ્વિતાથે ચેાજેલી યુકિત જ ગણી શકાય. બાકી આત્મા-આદિ પરાક્ષ વિષયેના નિય યાગિજ્ઞાનની પ્રાપ્તિથી જ થઈ શકે. અકાળે આધ્યાત્મિક પ્રમેયાનુ આકલન કરવાના મિથ્યા પ્રયત્ન ન કરવા, એટલેા જ મુદ્દા આશય લાગે છે, માકી ભારતીય પરંપરામાં ભરપૂર રીતે પોષાયેલી મૂલ્યનિષ્ઠા, અધ્યાત્મરુચિ બૌદ્ધ પરંપરામાં પણ છે.
આના અનુસંધાનમાં · ન્યાયબંદુ ’ના ખીજા પરિચ્છેદમાં અનુપલબ્ધિરૂપ હેતુની ચર્ચાના ઉપલક્ષ્યમાં કરાયેલું તારણ મેધપાત્ર છે : અદશ્ય ભાવની અનુપબ્ધિ તે ભાવને લગતા અભાવવ્યવહાર કરાવી શકે નહિ. આના અથ એ કે નિરુદ્ધ ચૈતન્યવાળા સંસારી જીવા માટે સંસારી અવસ્થાનું સાતત્ય છે ત્યાં સુધી અનેક પ્રમેયા અદૃશ્ય ( = અનુપલબ્ધિલક્ષણુપ્રાપ્ત છે. તે પ્રમેયે!ની અનુપલબ્ધિ તેમના અસ્તિત્વના નિશ્ચિત નિષેધ ફલિત ન કરી શકે. અલબત્ત, યાગિજ્ઞાનની પ્રાપ્તિ બાદ તે પ્રમેયા અદૃશ્ય ન રહે તેમ જ માનવું રહ્યું. અન્ય પરપરાના પ્રમાણુશાસ્ત્રમાં વિરલ એવી અનુપલબ્ધિરૂપ હેતુની ચર્ચા પાછળ ગ્રંથકારના આશય આ આધ્યાત્મિક વિષયે ખાખત નિષ્ણુય કરવામાં થતી ઉતાવળને રાકવાના જ લાગે છે. પરમાં સત્ સ્વલક્ષણૢ (૬.૨૨-૨、 ) : મૌલિક બૌદ્ધ ચિંતનધારામાંથી નિષ્પન્ન થયેલ ક્ષણભંગવાદ, અવયનિ—અસત્તાવાદ, સામાન્ય-અસત્તા-વાદ, અપેાહવાદ ઇત્યાદિમાંથી જ પરમા સત્ની તેમણે માનેલી અનિર્વાચ્યતા તરફ ઇંગિતમાત્ર રતા ‘સ્વલક્ષણુ ' શબ્દ પ્રભવ્યેા. બૌદ્ધો દરેક ઘટતાને કાળ કે સ્થળના એકાધિક બિંદુમાં ન વ્યાપનારી માને છે. પ્રત્યક્ષજ્ઞાનના અનુભવ યથા રૂપમાં પૂર્વાનુભવથી કાઈ પણ રીતે લેપાયા વગરના, અપૂર્વગ્રાહી, માત્ર વસ્તુ વિરૂપ, અભિશાપ( શબ્દ )સંસર્ગ રહિત, જ્ઞાતા દ્વારા કરાતા કોઈ પણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org