________________
પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ
૧૧
કારસામગ્રીની ક્ષણુની અપેક્ષા રાખી ચિત્ત કે જ્ઞાનની ક્ષણુ અસ્તિત્વમાં આવે છે. એ જ્ઞાન પેાતે પ્રકાશરૂપ કે એધરૂપ જ હોય છે. એટલે તે જ્ઞાનને માત્ર દષ્ટિભેદે ઓળખાવવા ખાતર
.
પ્રમાણ ' કે ‘પ્રમાણફળ ' એવાં નામે ઉલ્લેખી શકાય. કઠિયારેા ફરસીથી લાક્ડાને સ ંપ કરીને લાકડામાં છેદ પેદા કરે એ પ્રકારના ભૌતિક અથમાં ઈન્દ્રિયથી વિષયના સપ સધાતાં જ્ઞાન પેદા થાય છે તેમ કહેવું ખરાબર નથી; કારણ કે આવી ક્રિયા કરનારા અને ફળ પામનારે! કોઈ સ્થાયી કર્તા જ હાતેા નથી.
ધર્માંત્તર કહે છે કે આ પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણ અને પ્રમાણુળ
એ બે વચ્ચે અહી
માટે છે કે પ્રમાણ અને પ્રમાણુળ
સ્થાપ્ય-વ્યવસ્થાપકભાવ છે.
-
ઉભય એકસાથે એટલા જન્યજન ભાવ નહિ પણ વ્યવ
સૂત્રમાં નિરૂપેલા સિદ્ધાંતની ભૂમિકારૂપ એક અન્ય તથ્યનું પક્ષવન સુત્રવિવેચનના ઉત્તરામાં કરાયુ છે.
Jain Education International
-
પ્રત્યક્ષજ્ઞાન પાતે તે પ્રમાણુફળ અને તેનુ અ સાથેનુ' સારૂપ્ય તે પ્રમાણ કહેવાયુ અને પ્રમાણ તથા પ્રમાણફળ વચ્ચે જન્મજનકભાવ નહિ પણ વ્યવસ્થાત્મ્ય-વ્યવસ્થાપભાવ છે એમ પણ કહેવાયુ. હવે આ બંને વચ્ચેના આ સંબંધ નક્કી કરી આપનાર (વ્યવસ્થાવજ) તે પ્રત્યક્ષજ્ઞાન પોતે નહિ પણ તેની ઉત્તરક્ષણે પ્રભવતા વિકલ્પપ્રત્યય છે, અર્થાત પ્રત્યક્ષજ્ઞાનનું સ્વરૂપ આકારનાર તે વિકલ્પ છે. એ વિકલ્પ પ્રત્યક્ષજ્ઞાનના સ્વરૂપને વ. હા રૂપે પ્રગટ કરે છે, જેને લીધે એ જ્ઞાનને ખેાલી બતાવવાનું તેમ જ એ જ્ઞાનને આધારે કાઈ અથ ક્રિયા સિદ્ધ કરવાનું પણ શકય બને. વિકલ્પ વગર એ જ્ઞાનનું વ્યવહારજગતમાં કોઈ ફળ નીપજતું નથી. એ વ્યવહારદૃષ્ટિએ જ ધર્માંત્તરે વિકલ્પથી નહિ અનુસરાતા જ્ઞાનને અસહ્ત્વમેવ . ( ‘ ન હેાવા બરાબર જ') કહ્યું છે, તત્ત્વષ્ટિએ નહિ. એ ‘ તત્ત્વ ’ને સ્પષ્ટ કરવા માટે જ આ ચર્ચામાં આગળ ઉમેરવામાં આવ્યું છે કે પ્રત્યક્ષ જ્ઞાન પોતે તે વિકલ્પરહિત જ હૅાવાનું. એટલે કે પ્રત્યક્ષજ્ઞાનની ઉત્તરક્ષણે જન્મનાર વિકલ્પ પોતે કાંઈ પ્રત્યક્ષજ્ઞાનના ભાગ નથી. જેમ કાઈ દૃશ્યની ખ઼ી લેનાર કેમેરા પોતે કાંઈ દૃશ્યના ભાગ ગણાય નહિ, તેમ જ વિકલ્પ પ્રત્યક્ષજ્ઞાનને આકારી આપે તેથી કાંઈ પોતે પ્રત્યક્ષજ્ઞાનના ભાગ ન ગણાય. પ્રત્યક્ષજ્ઞાન એ સત્ એવા ધર્માં છે તે વિકલ્પ એનું ચિત્તવાસના મુજબ અટન કરે છે. અહી બૌદ્ધ દૃષ્ટિ એ વાત પર ખાસ ભાર મૂકવા માગે છે કે વિકલ્પ દ્વારા પ્રત્યક્ષજ્ઞાનનું જે અર્થઘટન થાય છે તે પ્રત્યક્ષજ્ઞાનની જેમ માત્ર અગ્રાહી ન હોતાં ‘ આશય કે ચિત્તમાં રહેલી વાસનાને લીધે તત્ત્વતઃ અનગ્રાહી છે. એટલે કે પ્રત્યક્ષજનિત વિકલ્પ પૂર્વ પદ્મા'નું પણ પૂર્વાંગ્રહથી ગ્રહણ કરે છે, ને તેથી જ તે પ્રમાણુ નથી, માત્ર પ્રમાણુનું અસત વન છે. છતાં એનાથી, કહેવાતા ‘ વ્યવહાર ’ ચાલે છે, માટે આભાસી રીતે પ્રમાણ કે યથા
જ્ઞાનરૂપે ભાસે છે.
For Private & Personal Use Only
=
આ પ્રકારની રજૂઆત દ્વારા સંસાર-વ્યવહારના પાયા કેવા નિળ છે એવુ જ ધીર પ્રતિપાદન કરવાનું શાસ્ત્રકારને ઈષ્ટ છે.
એમ
www.jainelibrary.org