________________
ન્યાયos
સિદ્ધ નથી. દષ્ટાંત તે આવા [ વ્યાતિવાળા વ્યતિરેકરૂપી] તથ્યને નિશ્ચય કરાવવા જ અપાય છે. એટલે અહીં દૃષ્ટાંત [ વ્યતિરેક વ્યાપ્તિને નિશ્ચય કરાવવાનું ] પિતાનું કાર્ય કરતું ન હોવાથી દૂષિત છે. (૧૩૩) - કરિષ્યતિ જો કથા – ના રાઇ, તજવાતારવત્તિ વૈધા | શરૂ8 ||
અપ્રદર્શિત વ્યતિરેકવાળું [ વૈધર્મેદષ્ટાંત ]; જેમ કે -
શબ્દ અનિત્ય છે; કારણ કે તે તક છે; જેમ કે આકાશ, – એ વૈધમ્યવાળું [ દૂષિત દષ્ટાંત છે. (૧૩૪).
1. અારિતો વ્યતિરે સ્મન સ તયોર્ટ્સ: | નિત્ય હત્યનિયä સાધ્યમ્ રયાવિતિ દેતુ: માથારાવયિતિ વૈષક દષ્ટાન્તઃ |
1. જેમાં વ્યતિરેક દર્શાવ્યો ન હોય તેવા દ્રષ્ટાંતાભાસનું ઉદાહરણ આપ્યું છે. અહીં શબ્દનું અનિત્યત્વ તે સાધ્ય છે. કૃતકત્વ તે હેતુ છે. આકાશ તે અહીં વૈધર્મોવાળું દષ્ટાંત છે.
2. इह परार्थानुमाने परस्मादर्थः प्रतिपत्तव्यः । स शुद्धोऽपि स्वतः, यदि परेणाशुद्धः ख्याप्यते, स तावत् यथा प्रकाशितस्तथा न युक्तः । यथा युक्तस्तथा न प्रकाशितः । प्रकाशितश्च हेतुः ।
2. અહીં પરાથનુમાનમાં અન્ય વ્યક્તિ પાસેથી તથ્યનું [ અનુમાન- ]જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે. હવે જે [ આવી રીતે વક્તા દ્વારા અનુમાનથી રજૂ કરાતી] બાબત સ્વતઃ શુદ્ધ હોય, છતાં જો વક્તા દ્વારા અશુદ્ધ રૂપે રજૂ કરાય તો તે બાબત જે રીતે રજૂ કરી હોય છે તે રીતે તે યોગ્ય ન જ ગણાય. જે રીતે યોગ્ય હોય છે તે રીતે તેમાં રજૂઆત કરાઈ હેતી નથી. તેમ છતાં હેતુ રજૂ તે કર્યો જ હોય છે; [ પરંતુ તેની રજૂઆત વિસંવાદી હોય છે.]
3. अतो वक्तुरपराधादपि परार्थानुमाने हेतुदृष्टान्तो वा दुष्टः स्यादपि । न च सादृश्यादसादृश्याद्वा साध्यप्रतिपत्तिः, अपि तु साध्यनियताद्धेतोः । अतः साध्यनियतो हेतुरन्वयवाक्येन व्यतिरेकवाक्येन च वक्तव्यः । अन्यथा गमको नोक्तः स्यात् । स तथोक्तो दृष्टान्तेन सिद्धो दर्शयितव्यः । तस्माद् दृष्टान्तो नामान्वयव्यतिरेकवाक्यार्थप्रदर्शनः । न चेह व्यतिरेकवाक्य प्रयुक्तम । अतो वैधHदृष्टान्त इहासादृश्यमात्रेण साधक उपन्यस्तः । न च तथा माता व्यतिरेकविषयत्वेन स साधकः । न च तथोपन्यस्त इति अयमप्रदर्शितब्यतिरेको वस्तुरपराधाद् दुष्टः ॥
3. એટલે પરાર્થનુમાનમાં વક્તાના અપરાધથી પણ હેતુ કે દષ્ટાંત દૂષિત હોઈ શકે. [ સાધમના સાધમ્મદષ્ટાંત કે વૈધમ્મદષ્ટાંત સાથેના અનુક્રમે ] સાદશ્ય કે અસાદથી જ કાંઈ સાધ્યસિદ્ધિ થતી નથી; તે તે ખરેખર સાધ્ય વિષે નિયત એવા હેતુ વડે જ થાય છે. આથી અન્વયવાક્યથી [ સીધી રીતે ] કે વ્યતિરેકવાક્યથી [ આડકતરી રીતે ] હેતુ સાધ્યનિયત હોવાનું બતાવવું જોઈએ. નહિ તો તે પક્ષ અર્થને ] પ્રકાશક [હેતુ ] કહ્યો ન ગણાય. એ પ્રકારને [ સાધ્યનિયત ] હેતુ દૃષ્ટાંત વડે સિદ્ધ હેવાનું બતાવવું જોઈએ. આમ દૃષ્ટાંત ખરેખર તે અન્વયવાળે કે વ્યતિરે વાયના અને [ વિશેષ પ્રમાણુ દ્વારા ] પ્રતીતિકર બનાવનાર–માત્ર ] હોય છે. હવે અહીં રજૂ કરેલા દૃષ્ટાંત સાથે વ્યતિરેકવાથ બતાવ્યું નથી. એટલે અહીં તે [ જાણે કે] વૈધમ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org