________________
તૃતીય પરિષદ: પરાથનુમાન
લી
ગ્રહણ કરવા યોગ્ય = માનવા ગ્ય) છે વચન જેનું. [ આમ ] ત્રયીવિદ્દ વડે અગ્રાહ્યવચન હોવું તે સાધ્ય થયું. “કોઈ વિવિક્ષિત પુરુષ” એ શબ્દોથી અભિપ્રેત કપિલ વગેરે અહીં ધમી છે. રાગાદિમત્ત્વ તે હેતુ છે.
___2. अत्र प्रमाणे वैधोदाहरण - साध्याभावः साधनाभावेन यत्र व्याप्तो दश्यते तद् वधोदाहरणम् । ग्राह्य वचन येषां ते ग्राह्यवचना इति साध्यनिवृत्तिमनूद्य न ते रागादिमन्त इति साधनाभावो विहितः ।
2. આના પ્રમાણુ તરીકે વૈધમ્યયુક્ત દૃષ્ટાંત આપ્યું છે. જેમાં સાધ્યાભાવ તે સાધનાભાવ વડે વ્યાપ્ત બતાવાય તે વૈધમ્મદષ્ટાંત કહેવાય. [ વૈધમ્યદૃષ્ટાંત સાથે અહીં આપેલી વ્યતિરેકવ્યાપ્તિમાં, “ અગ્રાહ્યવચન' એ] જે સાધ્ય, તેના અભાવને એટલે કે ગ્રાહ્યવચનને - ગ્રાહ્ય છે વચન જેમનું તેવી વ્યક્તિઓને – વિધાનનું ઉદ્દેશ્ય બનાવીને, “તેઓ રાગાદિવાળા ન હેય' એ શબ્દોથી [“રાગાદિવાળા ” એ ] જે સાધન, તેના અભાવનું વિધાન કર્યું છે.
3. गौतम आदियेषां ते तथोक्ता मन्वादयो धर्मशास्त्राणि स्मृतयः तेषां कर्तारः । त्रयीविदा हि ब्राह्मणेन ग्राह्यवचना धम शास्त्रकृतो वीतरागाश्च त इतीह धर्मी व्यतिरेकविषयो गौतमादय इति ।
3. “ગૌતમ વગેરે' એ શબ્દોથી, મનુ ઇત્યાદિ, ધર્મશાસ્ત્ર કિંવા સ્મૃતિઓના જે કર્તાઓ છે તે સૂચવાયા છે. આ ધર્મશાસ્ત્રકારે ત્રયીવિદ્દ બ્રાહ્મણને માટે ગ્રાહ્ય-વચનવાળા પણ છે અને વળી તેઓ વીતરાગ પણ છે એવો ભાવ હોઈ [ એ ધર્મશાસ્ત્રકાર કિંવા ] મૌતમાદિ ધમી તે [ પ્રતિપાદકની દૃષ્ટિએ ] વ્યતિરેક વ્યાપ્તિના પ્રમાણરૂપ દષ્ટાંત છે.
4. गौतमादिभ्यो रागादिमत्त्वस्य साधनस्य निवृत्तिः स दिग्धा । यद्यपि ते ग्राह्यवचनास्त्रयीविदस्तथापि किं सरागा उत वीतरागा इति संदेहः ।।
4. [ પરંતુ ] ગૌતમ વગેરેમાં રાગાદિમસ્વરૂપ હેતુનો અભાવ ( અર્થાત વીતરાગતાનું અસ્તિત્વ) સંદિગ્ધ છે. એટલે તે ભલે ત્રયવિદ્ માટે ગ્રાહ્ય વચનવાળા હોય, તે પણ તે સરાગ છે કે વીતરાગ એ બાબતમાં સંદેહ રહે છે. (૧૩૧)
संदिग्धोभयव्यतिरेको यथाऽवीतरागाः कपिलादयः, परिग्रहाग्रहयोगादिति । अत्र वैधोदाहरण-यो वीतरागो न तस्य परिग्रहाग्रहौ यथा ऋषभा. देरिति । ऋषभादेरपीतरागत्वपरिग्रहाग्रहयोगयोः साध्यसाधनधर्मयोः संदिग्धो રિવર | ૨૩૨ )
જેમાં ઉભયને વ્યતિરેક સંદિગ્ધ હોય તેવું દૃષ્ટાંત ]; જેમ કે – કપિલાદિ અવીતરાગી છે;
કારણ કે એમનામાં “પરિગ્રહ ” અને “આગ્રહ અને પગ છે. —- આ માટે વૈધમ્મદષ્ટાંત [આપતાં] કહે છે : - જે વીતરાગ હવે તેનામાં પરિગ્રહ અને આગ્રહને યોગ ન હોય; જેમ કે ઋષભ-આદિમાં. ન્યા. બિ. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org