________________
ન્યાયબિન્દુ
4. આ બાબતમાં પ્રમાણ તરીકે વૈધમ્યવાળું ઉદાહરણ આપ્યું છે. [ તેના પાયામાં રહેલી વ્યતિરેકથાપ્તિ જોઈએઃ ] જે સર્વજ્ઞ કે આપ્ત હોય તેણે સર્વજ્ઞતા અને આપ્તતાના લિંગરૂપ જ્યોતિબૂ વગેરે જ્ઞાન ઉપદેશ્ય હોય છે. દૃષ્ટાંતરૂપે કષભ, વર્ધમાન આદિ દિગબરોના શાસ્તાને સર્વજ્ઞ ને આપ્ત તરીકે નિર્દેશ્યા છે.
5. तदिह वैधर्योदाहरणाद् ऋषभादेरसर्वज्ञत्वस्यानाप्ततायाश्च व्यतिरेको व्यावृत्तिः संदिग्धा । यतो ज्योतिर्शान' चोपदिशेद् असर्वज्ञश्च भवेद् अनातो वा । कोऽत्र विरोधः । नैमित्तिकमेतज्ज्ञान व्यभिचारि न सर्वज्ञत्वमनुमापयेत् ॥
5. હવે, આ વૈધમ્મદષ્ટાંત રૂ૫ ઋષભ વગેરેમાં [ મૂળ અનુમાનના સાધ્ય એવા ] અસર્વજ્ઞત્વ કે અનાતત્વનો વ્યતિરેક સંદિગ્ધ છે; કારણ કે તેઓ તિજ્ઞાન ઉપદેશતા હોવા છતાં (એટલે કે તેમનામાં સાધનાભાવ હોવા છતાં) તેઓ અસર્વજ્ઞ અને અનાપ્ત હોય (અર્થાત્ સાધ્યાભાવ ન હોય) તે પણ પૂરેપૂરું શક્ય છે; [ કારણું : સર્વજ્ઞતા કે આપ્તતા તેમનામાં હતી તે જાણવું શક્ય નથી.] એટલે [ એ સંજોગમાં તિજ્ઞન અને અનાપ્તતા કે અસર્વજ્ઞતા વચ્ચે ] વિરોધને દોષ] બતાવી શકાય એમ નથી. આ નિમિત્તઆધારિત (= જ્યોતિર્ અંગેનું) જ્ઞાન [સવજ્ઞતા સાથે ] નિયત સહચાર વગરનું હોઈ સર્વજ્ઞત્વનું [ નિશ્ચિત ] અનુમાન ન કરાવી શકે. (૧૩૦ ).
संदिग्धसाधनव्यतिरेको यथा - न त्रयोविदा ब्राह्मणेन ग्राद्यवचनः कश्चिद्विवक्षितः पुरुषो, रागादिमत्त्वादिति । अत्र वैधोदाहरण - ये ग्राह्यवचना न ते रागादिमन्तः । तद्यथा गौतमादयो धर्मशालाणां प्रणेतार इति । गौतमादिभ्यो रागादिमत्त्वस्य साधनधर्मस्य व्यावृत्तिः सदिग्धा ।। १३१ ।।
સંદિગ્ધ એવા સાધન વ્યતિરેકવાળું [āધમ્મદષ્ટાંત પણ દૂષિત ગણાય ]; જેમ કે –
રાઈ વિવક્ષિત પુરુષ રચીવિદ બ્રાહ્મણ માટે ગ્રાહ્ય-વચન નથી; કારણ કે તે રાગાદિવાળે છે.
– આને માટે વૈધમ્યનું દષ્ટાંત આપ્યું છે : જે ગ્રાહ્યવચન હોય તે રાગાદિવાળે ન હોય; જેમ કે ધર્મશાસ્ત્ર રચનાર ગૌતમ વગેરે.
– અહી ગૌતમ વગેરેમાં રાગાદિમવ એ હેતુભૂત ધમને અભાવ સંદિગ્ધ છે. (૧૩૨)
1. *વિષ: સાવન વ્યતિરેલો પરિકન સ સોક્રતી સમુરાદતિ - યતિ | સામાકૂ gિ त्रीणि त्रयो, तां वेत्तीति त्रयीवित् । तेन न ग्राह्य वचनौं यस्येति साध्यम् । विवक्षित इति पिला धर्मी । रागादिमत्त्वादिति हेतुः ।।
1. જેમાં સાધન( હેતુ)ને વ્યતિરેક સંદિગ્ધ હોય એવા દષ્ટાંતનું ઉદાહરણ આપ્યું છે. ત્રયી એટલે -સામ-યજુને સમુદાય. તેને જાણનાર તે ત્રયીવિદ્દ, “ગ્રાહ્યવચન” એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org