________________
૧૮૪
ન્યાયબિંદુ 11. वैधHदृष्टान्तस्तु प्रसिद्ध तत्कार्यत्वे कारणाभावे कार्याभावप्रतिपत्त्यर्थम् । तत एव नावश्यं वस्तु भवति । कारणाभावे कार्याभावो वस्तुन्यवस्तुनि वा भवति । ततो वस्त्ववस्तु वा वैधHदृष्टान्त इष्यते ।
11. [ તે રીતે વધમ્મદષ્ટાન્ત પણ આપવાનું જરૂરી બને; જેમ કે- જે કોઈ હેતુ એ] સાધ્યના [ ] કાર્યરૂપે પ્રસિદ્ધ હોય તે [ તે જ વાતની પુષ્ટિ વ્યતિરેકથ્યાપ્તિથી થાય તે માટે ] કારણભાવથી કાર્યાભાવનું પ્રતિપાદન કરવા વૈધમ્યદૃષ્ટાનું કહેવું પડે. હવે આમ [અહીં બે અભાવેનું સાહચર્ય પ્રતિપાદિત કરવાનું ] હોવાથી જ [ વૈધમ્મદષ્ટાન્ત] અવશ્ય વસ્તુરૂપ જ હોય એવું હેતું નથી; કારણુભાવ હોય ત્યાં કાર્યભાવ વસ્તુ કે અવસ્તુમાં [ પ્રતીત ] થઈ શકે. એટલે વૈધમ્યદૃષ્ટાંત વતુરૂપ કે અવસ્તુરૂપ ( = કાલ્પનિક વસ્તુરૂપ)
હોઈ શકે.
12. तस्माद् दृष्टान्तमन्तरेण हेतोरन्वयो व्यतिरेको वा न शक्यो दर्शयितुम् । अतो हेतुरूपाख्यानादेव हेतोयाप्तिसाधनस्य प्रमाणस्य दर्शकः साधर्म्यदृष्टान्तः , प्रसिद्धव्याप्तिकस्य साध्याभावे हेत्वभावप्रदर्शनाद् वधर्म्यदृष्टान्त उपादेय इति च दर्शितं भवति ।
12. આમ દષ્ટાંત વિના હેતુનો [ સાધ્ય સાથે] અન્વયે ક [ સાધાભાવને પ્રસંગે વ્યતિરેક, (= અભાવ) બતાવવાનું શકય નથી. આથી હેતુનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં જ હેતુની સાધ્ય વડે] વ્યાપ્તિને સાધનારું પ્રમાણ બતાવતું સાધય્યદૃષ્ટાન્ત અને જેની સાધ્ય સાથે વ્યાપ્તિ સિદ્ધ હોય તેવા હેતુને સાધ્યાભાવના પ્રસંગમાં અભાવ દર્શાવતાં તેના પ્રમાણ રૂ૫] વૈધમ્મદષ્ટાંત – [એ બંને] બતાવવાં પડે એમ કહેવાઈ જાય છે.
___ 13. अस्मिश्चार्थे दर्शिते दर्शित एव दृष्टान्तो भवति । योऽयमों व्याप्तिसाधनप्रमाणप्रदर्शनः कश्चिदुपादेयो निवृत्तिप्रदर्शनश्चेत्यस्मिन्नर्थे दर्शिते दर्शितो दृष्टान्त इत्याह - एतावन्मानं रूपं यस्य तस्य भावस्तत्त्वं, तस्मादिति । एतावदेव हि रूपं दृष्टान्तस्य, यदुत व्याप्तिसाधनप्रमाणप्रदर्शकत्वं नाम साधर्म्यदृष्टान्तस्य , प्रसिद्धव्याप्तिकस्य च साध्यनिवृत्तौ साधननिवृत्तिप्रदर्शकत्वमित्येतद्वैधदृष्टान्तस्य । एतच्च हेतुरूपाख्यानादेवाख्यातमिति किं दृष्टान्तलक्षणेन ॥
13. “આ વસ્તુ બતાવતાં દૃષ્ટાંત પણું દર્શાવાઈ જ જાય છે. એનો અર્થ એ કે વ્યાપ્તિને સાધનાર પ્રમાણુ બતાવનાર કોઈ [ દૃષ્ટાંત ] અને [ સાધ્યના અભાવે સાધનનો ] અભાવ બતાવનાર એવું કઈ દષ્ટાંત ઉપાદેય ( = રજૂ કરવા લાયક ) વસ્તુ હોય છે તે રજૂ કરતાં જ દૃષ્ટાંત નું લક્ષણ ] દર્શાવાઈ જાય છે, એ [ સ્પષ્ટ કરતાં ] કહે છે: “એટલામાં જ તેનું સ્વરૂપ આવી જાય છે.” [ આને સમજીએ તે] દૃષ્ટાંતનું આ જ સ્વરૂપ છે એટલે કે, [ વિગતે કહીએ તે, ] સાધમ્મદષ્ટાંતનું સ્વરૂપ વ્યાપ્તિના સાધક પ્રમાણને બતાવવું તે અને વૈધદષ્ટાન્તનું સ્વરૂપ પ્રસિદ્ધ વ્યાપ્તિવાળા હેતુ સાધ્યાભાવના પ્રસંગે અભાવ [બતાવનાર પ્રમાણ ] બતાવવું તે હોય છે. હવે [ બંને દૃષ્ટાંતનું ] આ સ્વરૂપ તે હેતુના સ્વરૂપના નિરૂપણુ દરમિયાન જ [ આડતકરી રીતે ] સ્પષ્ટ થઈ જાય છે. એથી [ અલગ રૂપે 1 દૃષ્ટાન્તલક્ષણની શી જરૂર છે ? (૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org