________________
૧૭૮
ન્યાયબિંદુ
च युक्तं, तयोविरोधात् । तदागमसिद्धस्य सामान्यस्य सर्वगतत्वासर्वगतत्वयोः साध्ययोरेतौ विरुद्धाव्यभिचारिणौ जातौ । यतः सामान्यस्यैकस्य युगपत्सर्वदेशावस्थिरभिसंबन्धित्वं चाभ्युपगतं दृश्यत्वं च । ततः सर्वसंबन्धित्वात्सर्वगतत्वं दृश्यत्वादन्तराल?दनुलम्भादसर्वगतत्वम् । ततः शास्त्रकारेणैव विरुद्धव्याप्तत्वमपश्यता विरुद्धव्याप्ती धर्मावुक्त्वा विरुद्धाव्यभिचार्यवकाशो दत्त इति । न च वस्तुन्यस्य संभवः ।
3. આ અનુપલબ્ધિ-રૂ૫ હેતુ ] અને પૂર્વોક્ત સ્વભાવ-રૂપ હેતુ ] એક જ ધમી વિષે પરસ્પર વિરુદ્ધ એવા અર્થોને સાધતા હાઈ ધર્મીના સ્વરૂપ ] અંગે સંશય જન્માવે છે; કારણ કે એક પદાથ પરસ્પર વિરુદ્ધ એવા સ્વભાવવાળો હોઈ શકતો નથી: આમાંને એક [ સ્વભાવરૂ૫] હેતુ અન્ય વ્યક્તિઓ અને વ્યક્તિરહિત આકાશમાં [પણ સામાન્યનું ] સવ સ્થાપે છે અને અન્ય અનુપલબ્ધિરૂપ [ હેતુ સામાન્યનું ] અસવ સ્થાપે છે. હવે, એક જ પદાર્થનું એક જ સમયે અમુક સ્થળે સત્ત્વ અને અસત્ત્વ બંને હોઈ શકે નહિ; કારણ કે તે બંને બચ્ચે પરસ્પર પરિહારલક્ષણ] વિરોધ હોય છે. આમ આ બંને હેતુઓ વડે, [અનુભવસિદ્ધ નહિ પણ ] શાસ્ત્રસિદ્ધ એવા “સામાન્ય” [નામના પદાર્થ)નાં સવ. ગતત્વ અને અસવંગતત્વરૂપ સાધ્ય [સ્થપાતાં હોઈ, તે] પરત્વે તે બંને વિરુદ્ધાવ્યભિચારી હેતુઓ બની જાય છે, કારણ કે સામાન્યને એક કપીને તેનું એકસાથે સર્વ દેશમાં અવ. સ્થિત પદાર્થો જોડે સંબંધ-ધરાવવાપણું પણ [મૂળ શાસ્ત્રકર્તાએ ] માન્યું અને વળી દયત્વ પણ. આમ સામાન્યના સર્વસંબંધિત્વ – રૂપ એક ધમને હેતુ બનાવી તે ] ને આધારે [ એક વાદીએ તેનું] સર્વગતત્વ સિદ્ધ કર્યું અને બીજાએ મૂળ શાસ્ત્રમાં જ કહેલા ] દશ્યત્વને આધારે અંતરાલમાં સામાન્યની અનુપલબ્ધિરૂપ હેતુ વડે સામાન્યનું અસવગતત્વ સ્થાપ્યું. આમ [ મૂળ] શાસ્ત્રકારે જ, [ એક સામાન્યરૂપ ધમી] વિરુદ્ધ ધર્મોથી વ્યાપ્ત હોવાનું [માનવું પડશે ] તેને વિચાર કર્યા વગર જ [ સામાન્યમાં 3 વિરુદ્ધથી વ્યાપ્ત તેવા ધમેં કહ્યા ને તે દ્વારા વિરુદ્ધાવ્યાભિચારીરૂપ હેતુદોષને અવકાશ આપે. પણ એક વસ્તુમાં [ વિરુદ્ધ ધર્મ અવ્યભિચારી હેય ! એ શક્ય નથી.
4. ઘુતા હેવામાલ | 4. આમ હેત્વાભાસેની વાત પૂરી થઈ. (૧૨)
ननु च साधनावयवत्वाद्यथा हेतव उक्तास्तत्प्रसङ्गन च हेत्वाभासाः, तथा साधनावयवत्वाददृष्टान्ता वक्तव्यास्तत्प्रसङ्गन च दृष्टान्ताभासाः । तत्कथं नोक्ता इत्याह
त्रिरूपो हेतुरुक्तः । तावता चार्थप्रतीतिरिति न पृथग्दृष्टान्तो नाम साधनावयवः कश्चित् । तेन नास्य लक्षणं पृथगुच्यते । गतार्थत्वात् ॥ १२१ ॥
[ જિજ્ઞાસુઃ ] “અનુમાનના અવયવ તરીકે હેતુઓની ચર્ચા કરી ને તેના અનુસંધાનમાં હેવાભાસે પણ નિરૂપ્યા, તે પછી દષ્ટાન્ત પણું અનુમાન અવયવ હોય તેની તથા તેના અન્વયે દષ્ટાન્તાભાસની ચર્ચા પણ કરવી જોઈએ; તેમની ચર્ચા કેમ કરાઈ નથી ? ” આ અંગે કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org