________________
૧૭૬
ન્યાયબિંદુ
___1. न हीति । यो यत्र देशे नास्ति स देशो यस्य स तद्देशः, तं न व्याप्नोति आत्मना
1. “તદેશીય' એટલે તે પ્રદેશમાં રહેલો [ કોઈ પણ પદાથ]. પોતે એટલે પિતાના સ્વરૂપ વડે. જે વસ્તુ જે દેશમાં ન હોય તે વસ્તુ તે દેશના પદાર્થને સ્વરૂપથી વ્યાપી ન વળે.
2. इह सामान्यस्य तद्वतां च समवायलक्षणः संबन्धः । स चाभिन्नदेशयोरेव । तेन यत्र यत् समवेतं तत् तदात्मीयेन रूपेण क्रोडीकुर्वत् समवायिरूपदेशे स्वात्मान निवेशयति । तद्देशरूपनिवेशनमेव तत्क्रोडीकरणम् । ततस्तत्समवायः ।
2. આ [ વૈશેષિક ] શાસ્ત્ર મુજબ, સામાન્ય અને તદ્દયુકત [ એવી વ્યક્તિઓ ] વચ્ચે સમવાયરૂપ સંબંધ હોય છે. અને તે સંબંધ, તે ઉભય અભિન્ન દેશમાં હોય તે જ [ શક્ય ] બને છે. તે જે ભાવ જેમાં સમત ( = સમવાય સંબંધથી સંકળાયેલો હોય તે ભાવ તેને પિતાના રૂપમાં સમાવે છે (= તેને પિતાના સ્વરૂપથી વ્યાપે છે, અને તેથી જ] સમવાયી
સ્વભાવવાળા પદાર્થના પ્રદેશમાં પોતાના સ્વરૂપને સ્થાપે છે. [ અને ] તે પદાર્થને પિતાનામાં સમાવવો ( = ઓતપ્રેત કરે ) તેનો અર્થ જ એ કે તે પદાર્થના સ્થળમાં, L તેને સમાવનારે ] પિતાના સ્વરૂપને સ્થાપવું. તે દ્વારા જ તે પદાર્થ સાથે સમવાય સંબંધ સંભવે છે.
3. तस्माद्यद्यत्र समवेतं तत्तद् द्रव्यं व्याप्नुवदात्मना तद्देशे सनिहितं भवति । . ૩. એટલે | આટલું સ્પષ્ટ થયું કે ] જે વસ્તુ જે દ્રવ્ય વિષે સંમત હોય, તે વસ્તુ તે દ્રવ્યને વ્યાપતાં પોતે તે સ્થળે હાજર રહે છે
4. तदयमथः - तद्देशस्थवस्तुयापनं तद्देशसत्तिमा ब्याप्तम् । तद्देशसत्ताऽभावे तयापनाभावाद् व्यापनलक्षणः समवायसंबन्धो न स्यात् । अस्ति च व्यापनम् । अतस्तद्देशे संनिहि तत्वमिति । तदयं स्वभावहेतुः ॥
4. આમ અહીં અર્થ એ થયો : [ કઈક ભાવ દ્વારા થતી ] જે તે સ્થળમાં રહેલી વસ્તુને વ્યાપવાની ક્રિયા તે સ્થળે [તે જ ભાવના ] પિતાના અસ્તિત્વથી વ્યાપ્ત હોય છે. તે દેશમાં જે તેના અસ્તિત્વને અભાવ હોય તે તે [ અન્ય વસ્તુ ને વ્યાપવા પણું પણ બની શકતું નથી. અને તેથી તેની સાથે વ્યાપનરૂપ સમવાયસંબંધ પણ ન થઈ શકે. પણ વ્યાપન તો છે. માટે તે દેશમાં સામાન્યની ] ઉપસ્થિતિ પણ હેય જ. આમ આ સ્વભાવહેતુ છે. (૧૯).
વૈતરણો વન્નાહ–
द्वितीयोऽपि प्रयोगो यदुपलब्धिलक्षण प्राप्त सन्नोपलभ्यते न तत्तत्रास्ति । तद्यथा कचिदविद्यमानो घटः । नोपलभ्यते चोपलब्धिलक्षणप्राप्त सामान्य व्यक्त्यन्तरालेध्विति । अयमनुपलम्भ स्वभावश्च परस्परविरुद्धार्थसाधनादेकत्र संशयं નવતઃ || ૧૨૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org