________________
ન્યાયબિંદુ હવે વિરુદ્ધાવ્યાભિચારી હેતુનું ઉદાહરણ આપે છે : તેનું ઉદાહરણ ?
જે સવાશાવાસ્થત એવા સંબંધીઓ જોડે એક સાથે સંબંધ ધરાવે તે સર્વગત હેય; જેમ કે આકાશ;
સામાન્ય” પણ સવદશાવસ્થિત એવા સ્વ–સંબંધાએ જોડ એકસાથે સંબંધ ધરાવતું હોય છે. ( ૧૧૭)
1. यत् सर्वस्मिन्देशेऽवस्थितैः स्वसंबन्धिभियुगपदभिसंबध्यते इति सर्वदेशावस्थितरभिसंबध्यमानत्वं सामान्यस्यानूद्य सर्वगतत्वं विधीयते । तेन युगपदभिसंबध्यमानत्वं सर्वगतत्वे नियतं तेन व्याप्त कथ्यते ।
1. “જે સર્વદેશાવસ્થિત એવા સ્વસંબંધીઓ જોડે એકસાથે સંબંધ ધરાવે' એ શબ્દો દ્વારા [ પક્ષ એવા] સામાન્યના સર્વ દેશમાં રહેલા સંબંધીઓ સાથે સંબંધ ધરાવવાપણુરૂપ ધર્મને અનુવાદ કર્યો છે, અને પછી તેને સવગતત્વનું વિધાન કર્યું છે. આમ એકસાથે [ સર્વ દેશાવસ્થિત પદાર્થો જોડે ] સંબંધ ધરાવવાપણું તે સર્વાગત, સાથે નિયત [ પણે સંબદ્ધ ] અને તેથી એ સવગત– વડે વ્યાતિ કહેવાયું છે.
2. इह सामान्य कणादमहर्षिणा निष्क्रिय दृश्यमेकं चोक्तम् । युगपच्च सर्व:स्वैः संबन्धिभिः समवायेन संबद्धम् ।
2. આ વિષયમાં કણાદમહર્ષિનું કથન ધ્યાનમાં લઈએ તો, તેમના મતે “સામાન્ય” તે નિષ્ક્રિયદશ્ય અને એક છે. વળી એકસાથે તે પોતાના બધા સંબંધી [ એવી વ્યક્તિઓ ] સાથે સમવાયથી સંબદ્ધ છે.
3. तत्र पैलुकेन कणादशिष्येण व्यक्तिषु व्यक्तिरहितेषु च देशेषु सामान्य स्थितं साधयितुं प्रमाणमिदमुपन्यस्तम् । यथाऽऽकाशमिति व्याप्तिप्रदर्शनविषयो दृष्टान्तः । आकाशमपि हि सर्वदेशावस्थिं तैव क्षादिभिः स्वसंयोगिभियुगपदभिसंबध्यमानं सर्वगतं च । अभिसंबध्यते च सर्वदेशावसि स्वसंबन्धिभिरिति हेतोः पक्षधर्मत्वप्रदर्शनम् ॥
3. આના અનુસંધાનમાં પિલુક ( =પીલુ પાકવાદી) એવા કેઈ કણદશિષ્ય દ્વારા વ્યક્તિ રહિત દેશમાં પણ સામાન્યના અસ્તિત્વને સિદ્ધ કરવા આ [ અનુમાનરૂપ ] પ્રમાણ રજૂ કરાયું છે. તેમાં આકાશ તે વ્યાતિપ્રદર્શનના વિષયરૂ૫ દુષ્ટાન્ત છે, આકાશ પણ સવ* દેશમાં રહેલા અને પિતાની સાથે સંયોગસંબંધ ધરાવતા એવા વૃક્ષાદિ જોડે એકસાથે સંબંધ પણ ધરાવત હોય છે અને સર્વગત પણ હોય છે. “[ સામાન્ય પણ ] સવ-દેશાવસ્થિત એવા સ્વસંબંધીઓ સાથે સંબંધ ધરાવતું હોય છે? તે વિધાનમાં હતું તે પક્ષધર્મ છે તે કહી બતાવાયું છે. (૧૧૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org