________________
૧૭૨
ન્યાયબિંદુ અનુમાનનું લિંગàરૂપ્ય આગમની દષ્ટિએ જ સિદ્ધ થતું હોય છે, [ વસ્તુના સાક્ષાત અનુ ભવને આધારે નહિ, ] તે અનુમાનને આશ્રય [માત્ર ] આગમ ( = શાસ્ત્ર) કહેવાય.
2. ननु चागमसिद्धमपि रूप्यं प्रमाणसिद्धमित्याह - अवस्तुदर्शनबलप्रवृत्तमिति । अवस्तुनो दर्शनं विकल्पमात्र तस्य बलं सामर्थ्यम् । ततः प्रवृत्तम् - अप्रमाणाद् विकल्पमात्राद् व्यवस्थित त्रैरूप्यमागमसिद्धमनुमानस्य । न तु प्रमाणात् ।
2. [કોઈ કદાચ કહે: ] “આગમસિદ્ધ એવું પણ લિંગનૈરૂપિયા પ્રમાણસિદ્ધ જ હોય છે ને ?” આથી “વસ્તુદર્શનથી પ્રવૃત્ત નહિ” એમ કહે છે. તે વસ્તુના ર્શનના બલથી નહિ [પણ] કેવળ વિકલ્પના સામર્થથી જ પ્રવર્તતું હોય છે. માત્ર અપ્રમાણરૂપ વિકલ્પ ( = રૂઢ માન્યતા) વડે જ અને નહિ કે પ્રમાણ વડે સિદ્ધ કરાતું અનુમાનનું નૈરૂષ આગમાબિત હોય છે.
3. तत् तानुमानमागमसिद्धत्ररूप्यं काधिकृतमित्याह - तदर्थेति । तस्यागमस्य योऽर्थोऽतीन्द्रियः प्रत्यक्षानुमानाभ्यामविषयीकृतः सामान्यादिस्तस्य विचारेषु प्रकान्तेषु आगमाश्रयमनुमान संभवति । तदाश्रयो विरुद्धाव्यभिचार्युक्त आचार्येणेति ।।
3 આગમથી જેનું નૈરૂપ સિદ્ધ થતું હોય તેવા અનુમાનને આશ્રય કઈ બાબતમાં લેવાય છે તે “તત્સંબંધી પદાર્થોના વિચારને પ્રસંગે' એ શબ્દથી સ્પષ્ટ કરાયું છે. તે આગમાશ્રિત પદાર્થો એટલે પ્રત્યક્ષ કે અનુમાનથી અગ્રાહ્ય એવા અતીન્દ્રિય પદાર્થો – જેમ કે [ વૈશેષિકેનો ] સામાન્ય પદાર્થ. આવા પદાર્થોની વિચારણાના સંદર્ભમાં આગમશ્રિત અનુમાન સંભવે. તેવા અનુમાનને આશ્રયે આયા ‘વિરુદ્ધાવ્યાભિચારી” હેત્વાભાસ કહ્યો છે. (૧૧૪)
कस्मात्पुनरागमाश्रयेऽप्यनुमाने संभव इत्याह -
शास्त्रकागणामर्थेषु भ्रान्त्या विपरीतस्वभावोपसहारसंभवात् ।। ११५ ॥
પણ આગમશ્રિત અનુમાનમાં પણ એ હેત્વાભાસ કઈ રીતે શક્ય બને ? '' આવા [ પ્રશ્નના ] સંદર્ભમાં કહે છે ?
કારણ કે શાસ્ત્રકારો પદાર્થો વિષે બ્રાન્તિને લીધે વિપરીત સ્વભાવને ઉપસંહાર કરે તે સંભવ રહેતો હોય છે. ( ૧૧પ)
- 1. ફાટ્યકતાં વિવરતઘુ વસ્તુવિદ્ધ0 4માવોવસંહા ઢૌજનમથૈg તસ્વ સંમાઠ્ઠિાકમિવારિસંભવ ! “ બ્રાન્સવા” કૃતિ વિકસેન ! વિપર્યસ્ત હિ રજાસ્ત્રારા: સતતં વાવमारोपयन्ति इति ।
1. “વિપરીત સ્વભાવ' એટલે વસ્તુને ખરેખરા સ્વરૂપથી ] વિરુદ્ધ એવા સ્વભાવ, ઉપસંહાર”એટલે [ કલ્પનાથી ] આણવું ( =આરોપવું). તો શાસ્ત્રકારે પદાર્થો વિષે વસ્તુ વિરુદ્ધ સ્વભાવનું આપણું કરે તે શક્યતા વાપી વિરુદ્ધાવ્યભિચારી હેત્વાભાસ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org