________________
તૃતીય પરિદ: પરાથનુમાન
૧૬૯ આમ આ ત્રણ રૂપોમાંનાં એક-એક કે બે-બેનાં અસિદ્ધવ કે સંદેહથી યથાગ અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈતિક એ ત્રણ હેવાભાસ સંભવે છે. (૧૦)
1. एवमित्यनन्तरोक्तेन क्रमेण एषां मध्ये एकै रूपं यदाऽसिद्धं संदिग्ध वा भवति, द्वे वाऽसिद्ध सदिग्धे वा भवतः, तदाऽसिद्ध,श्च विरुद्धश्चानेकान्तिश्च ते हेत्वाभासाः । यथायोगमिति । यस्यासिद्धी सन्देहे वा यो हेत्वाभासो युज्यते स तस्यःसिद्धः संदेहाच्च व्यवस्थाप्यत इति यस्य यस्य येन येन योगो यथायोगमिति ।।
1. “ આમ એટલે અગાઉ કહેલા ક્રમે. આ રૂપમાંથી એકેક રૂપ કે બે-બે રૂપ જ્યારે અસિદ્ધ કે સંદિગ્ધ હોય ત્યારે અસિદ્ધ, વિરુદ્ધ અને અન્નકાન્તિક – હેત્વાભાસ સંભવે છે. “થાયોગ' શબ્દથી એ કહેવા માગે છે કે જે રૂપના અસિદ્ધત્વ કે સંદેહથી જે હેવાભાસ સધાય છે તેને તે રૂપના અસિદ્ધ કે સંદેહ સાથે સાંકળવામાં આવે છે. “યથાયોગ” એટલે જેને જેને જેની જેની સાથે યોગ હેય [ તે રીતે ] . (૧૦૯ )
विरुद्धाव्यभिचार्यपि संशय हेतुरुस्तः स इह कस्मान्नोक्तः ।। ११०॥
‘વિરુદ્ધ વ્યભિચારી પણ સંશય કરાવનારા હેતુ તરીકે કહેવામાં આવ્યો છે; તે અહીં કેમ નથી કહ્યો ? (૧૧૦)
1. ननु च आचार्येण विरुद्धाव्यभिचार्यपि संशयहेतुरुन्तः । हेत्वन्त साधितस्य विरुद्धं यत् तन्न व्यभिचरतीति विरुद्धाव्यभिचारी । यदि वा विरुद्ध श्वासौ साधनान्तरसिद्धस्य धर्मभ्य विरुद्धसाधना. दव्यभिचारी च स्वसाध्याव्यभिचाराद विरुद्ध व्यभिचारी ।।
1. [ કોઈ જિજ્ઞાસુ પૂછે છે: ] “ આચાર્યો ‘વિરુદ્ધાત્રયભિચારી' હેતુને પણ સંશય કરાવનાર [ હેવાભસ તરીકે] કહ્યો છે. [એ હેતુનું વરૂપ શબ્દબુત તને આધારે આમ સમજી શકાય :] જે હેતુ [ એક જ પલ વિષે ] અન્ય હેતુથી સિદ્ધ કરાતા ધર્મથી વિરુદ્ધ એવા ધમનો અવ્યભિચારી ( = નિયત સિદ્ધિ કરનારો) હોય તે “ વિરુદ્ધા વ્યભિચારી ” કહેવાય. અથવા તો [ ‘વિરુદ્ધ અને વળી અવ્યભિચારી' એવો વિગ્રહ કરીને અર્થ કરીએ તે : ] જે હેતુ અન્ય હેતુથી સિદ્ધ એવા ધર્મથી વિરુદ્ધને સાધતો હોવાથી [ લક્ષણ દ્વારા ] “વિરુદ્ધ ” [કહેવાય] છે અને પોતાના સાધ્યને નિયત રીતે સાધનારે હોઈ અવ્યભિચારી છે તે ‘વિરુદ્ધાવ્યભિચારી'. (૧૧૦ )
सत्यम् । उक्त आचार्येण । मया स्विह नोक्तः । स्मादित्याह --
अनुमानविषयेऽसंभवात् ॥१११ ॥
[ આ સૂત્રકારને અભિપ્રેત ઉત્તર : ] “ એ સાચું છે કે આચાયે* [ આ હેત્વાભાસ ] કહ્યો છે. છતાં મેં અહીં કહ્યો નથી. ” આનું કારણ કહે છે : ન્યા. બિ.-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org