________________
ન્યાયબિંદુ
1. [ કોઈ એક ધર્મના કેઈ નિશ્ચિત ધમી પ્રત્યેના ] અન્વય કે વ્યતિરેકને જે અભાવનિશ્ચય હોય છે તે [તે બેમાંથી બાકી એવા ] અન્યના ભાવનિશ્ચયનો નિયત સહચારી હોય છે. આમ, [ અન્વયવ્યતિરેકમાંથી ] એકના અભાવને નિચય અન્યના ભાવનિશ્ચયને નિયત સહચારી હોવાને કારણે [ કેઈક ધમના કેઈ અન્ય ધમ’ સાથેના સંબંધરૂપ ] એક જ સંદર્ભ ને અનુલક્ષતા અન્વય અને વ્યતિરેક એ બંનેયના અભાવને નિશ્ચય [ એક સાથે] ન થઈ શકે. (૧૦)
कस्मात्पुनः एकस्याभावनिश्चयोऽपरसद्भावनिश्चयाव्यभिचारीत्याह -
अन्वयव्यतिरेकयोरन्योन्यव्यवच्छेदरूपत्वात् । तत एवान्बबव्यतिरेकयोः સંદાતિવાદ ૨૦૭
[ વળી કઈ પૂછે: ] “[ અન્વયવ્યતિરેકમાંથી ] એકને અભાવનિશ્ચય તે અન્યના ભાવનિશ્ચય સાથે અવ્યભિચારી ( =નિયત સહચારી) કેમ હોવો જોઈએ ? ” એટલે કહે છે :
એનું કારણ એ કે અન્વય-વ્યતિરેક અ ન્યના વ્યવછેરૂપ હોય છે. તેથી જ અવય-વ્યતિરેક અંગે સંદેહ રહેતાં અનેકાન્તિક [ હેવાભાસ સર્જાય છે ]; (૧૭)
1. अन्वयध्यतिरेकेयोरन्योन्यव्यवच्छेदरूपत्वादिति । अन्योन्यस्य व्यवच्छेदोऽभावः, स एव रूपं ययोस्तयोर्भावस्तत्त्व' तस्मात् कारणात् ।
1. અવય અને વ્યતિરેક તે પરસ્પરના વ્યવહેદરૂ૫ એટલે કે અભાવરૂપ હોય છે.
2. अन्वयब्यतिरेको भावाभावौ । भावाभावौ च परस्परव्यवच्छेदरूपो । यस्य व्यवच्छेदेन यत् परिच्छिद्यते तत् तत्परिहारेण व्यवस्थितम् । स्वाभावव्यवच्छेदेन च भावः परिच्छिद्यते । तस्मात् स्वाभावव्यवच्छेदेन भावो व्यवस्थितः ।
2. (અહીં) અય અને વ્યતિરેકને અ [ અનુક્રમે, બે વસ્તુને સાથે] ભાવ અને [બે વસ્તુને સાથે ] અભાવ, એમ સમજવાનું છે. હવે ભાવ અને અભાવ એ પરસ્પરના વ્યવછેદ( =પરિહાર)રૂપ હોય છે. કોઈ પદાર્થને સ્વરૂપનિશ્ચય ( =પરિચછેદ') જેના વ્યવચ્છેદ( = સ્વરૂપનિષેધ)થી થતો હોય, તેને પરિહાર કરીને તે પદાર્થ [ પોતાના સ્વરૂપમાં ] વ્યવસ્થિત થતું હોય છે. [તે રીતે જોતાં] ભાવ તે પોતાના અભાવને વ્યવદ કરીને પરિચછેદ પામે છે અને તે દ્વારા વ્યવસ્થિત થતો હોય છે.
3. अभावो हि नीरूपो यादृशो विकल्पेन दर्शितः । नीरूपतां च व्यवच्छिद्य रूपमाकारवत् परिच्छिद्यते । तथा च सत्यन्वयाभावो व्यतिरेकः, व्यतिरेकाभावश्चान्वयः ।
૩. [ અભાવ સ્વરૂપેહીન હોય છે ને તેથી ભાવ દ્વારા તેને વ્યવચ્છેદ ન થઈ શકે તેવી શંકા કરવી પણ જરૂરી નથી; ] કારણ કે અભાવ, કે જે રૂપથી રહિત હોય છે, [ તે સ્વભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org