________________
તૃતીય પરિચ્છેદ : પરાથનુમાન વળી જે તે હેતુ તે ધર્મોમાંથી ક્યાની સાથે હશે તે નક્કી ન થતું હોય તો તે હેતુ સંશયનું કારણ બને છે. એને બદલે જો [ એ શક્ય લાગતાં સામાંથી ] નિયત એવા સાધ્યનો જ નિશ્ચય હેતુ વડે થતો હોય તો તે હેતુ ( = સમ્યગૂ હેતુ) અથવા વિરુદ્ધ [ હેવાભાસરૂપ ] હોય.
7. अनियतसत्तानिश्चये तु साधारणानकान्तिकः, संदिग्धविपक्षव्यावृत्तिकः, संदिग्धान्वयोऽसिद्धप्यतिरेको का स्यात् । एकत्रापि तु वृत्त्यनिश्चयादसाधारणानकान्तिको भवति ।।
7. કઈ પક્ષધર્મરૂપ હેતુથી ઉક્ત પક્ષમાં [ સાધ્યની ] સત્તાનો નિશ્ચય નિયતપણે ન થત હેય તો, [ સપક્ષ અને વિપક્ષ ઉભયમાં હેવાથી ] “સાધારણ અનૈકાતિક'. [ કહેવા ] એ તે હેતુ કાં તો [ વિપક્ષની અતીન્દ્રિયતાને લીધે ] સંદિગ્ધ એવી વિપક્ષવ્યાવૃત્તિવાળો હશે, કે તે [ સપક્ષના અતીન્દ્રિયપણાને લીધે ] સંદિગ્ધ એવા અન્વયવાળો અને વળી [ ભલે બધા નહિ તે કેટલાક વિપક્ષોમાં વ્યાવૃત્તિના અભાવના અનુભવને લીધે ] અસિદ્ધ કરેલા વ્યતિરેકવાળો હશે. એને બદલે કોઈ હેતુ માત્ર પક્ષમાં જ રહેતા હોય તથા જગતના સર્વ પદાર્થોને આવરી લે તેવા બે જ સાધ્યાકારમાંથી કોઈ એક પણ સાથે તે સંકળાયેલો હોવાનું પ્રતીત થયું હેય તે સંજોગોમાં, જો તે હેતુને નિયત ] સંબંધ તે બેમાંથી એક યા બીજા સાધ્ય સાથે સ્થાપી શકાતો ન હોય તે તે અસાધારણ અને કાતિક [ હેવાભાસ ] ઠરે છે. (૯૭)
તતોડફાષાળાનૈત્તિજસ્થાનૈતિક દૈતુદાં રયિામાં – न हि सात्मकनिरात्मकाभ्यामन्यो राशिरस्ति यत्राय प्रागादिवतेत ॥९८ ॥
એટલે હવે અસાધારણ અને કાતિક હેતુની અનેકનિકતા માટે [ હમણાં જ વૃત્તિમાં નિર્દેશેલા ] બે હેતુ દર્શાવવા માટે મૂત્રમાર [ હવે પછીનાં કેટલાંક સૂત્ર ] કહે છેઃ
સાત્મક અને નિરાત્મક સિવાય અન્ય રાશિ [શકય] નથી, જ્યાં આ પ્રાણાદિ ૨હી શકે; (૯૮)
1. न हीति । सहात्मना वर्तते सात्मकः । निष्क्रान्त आत्मा यस्मात्स निरात्मकः । ताभ्यां यस्मान्नान्यो राशिरस्ति । किंभूतः ? यत्राय' वस्तुधर्मः प्राणादिवतेत । तस्मादय' तयोर्भवति संशयहेतुः ॥
1. આત્મા સહિતનું હોય તે “સાત્મક અને જેમાં આત્મા અનુપસ્થિત હોય તે નિરત્મ કહેવાય. [ જગતની સર્વ વસ્તુઓને વર્ગીકૃત કરવા માટે ] તે બંને સિવાય અન્ય રાશિ (= વગ) નથી – [ પ્રશ્નકાર વચ્ચે પૂછે છે :]કે ?” [ ઉત્તર અપાય છે: ] – કે જ્યાં આ વસ્તુધમ [ અને તેથી સવમાં સમાઈ જનાર ] એવા પ્રાણદિ રહી શકે. માટે આ હેતુ [પક્ષધમ હેવાની રૂએ ] તે બંનેમાંથી કઈ એકના [ અસ્તિત્વ અંગેના ] સંશયને હેતુ બને છે. (૯૮) ન્યા. બિ-૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org