________________
વતીય પારછેદ પરાર્થનુમાન
પટ
અસત્ત્વ સર્વજ્ઞ અને વીતરાગ વ્યકિતમાં હોવાનું સંદિગ્ધ જ રહે છે. આમ [ અન્વય–]વ્યાપ્તનો નિશ્ચય ન થવાથી ] અમુક વ્યક્તિ વક્તાપણને લીધે સર્વજ્ઞ છે કે નહિ તે નકકી થઈ શકતું નથી. આમ [ એકાન્ત એટલે કે નિશ્ચય સિદ્ધ થતું ન હોવાથી આ હેતુ ] “અનૈકાન્તિક” કહેવાય છે. (૯૫).
संप्रति द्वयोरेव संदेहेऽनैकान्तिकं वक्तुमाह - अनयोरेव द्वयो रूपयोः सदेहेऽनैकान्तिकः ॥ ९६ ॥ હવે બંનેનો સંદેહ હેય ત્યારે સધાતા અનેકાન્તિક હેવાભાસને કહે છે ? આ જ બંને રૂપના સંદેહથી [પણ] અનૈકાતિક. (૯૬) 1. अनयोरेव - अन्वयव्यतिरेकरूपयोः संदेहात् संशयहेतुः ।।
1. આ બંને એટલે કે અન્વય અને વ્યતિરેક એ બે રૂપના સંદેહથી સંશયને અવકાશ મળે છે; [ તેથી પણ અનૈકાતિક હેવાભાસ સધાય છે. ] (૯૬)
વાલમ્ ––
यथा सात्मक जीवच्छरीरं प्राणादिमत्त्वादिति ॥ ९७ ॥
ઉદાહરણું :
જેમ કે:
જીવતું શરીર આત્માવાળું હોય છે; કારણ કે તેમાં પ્રાણાદિમત્વ હોય છે. (૯૭)
1. यथेति। सहात्मना वर्तते सात्मकमिति साध्यम् । शरीरमिति धर्मी । जीवदग्रहण धर्मिविशेषणम् । मृते ह्यात्मान नेच्छति ।
1. આત્માવાળા હોવું તે સાધ્ય છે. શરીર ધમી છે. જીવતું” એ ધમી એવા શરીરનું વિશેષણ છે; કારણ કે [ વાદીને ] મૃત શરીરમાં આત્માનું અસ્તિત્વ અભિપ્રેત નથી.
2. प्राणाः श्वासादय आदिय स्योन्मेषनिमेषादेः प्राणिधर्मस्य स प्राणादिः । स यस्यास्ति तत् प्राणादिमत् जीवच्छरीरम् । तस्य भावस्तत्त्वम् । तस्मादित्येष हेतुः ।
2. “પ્રાણાદિ' એટલે શ્વાસાદિ પ્રાણ, ઉન્મેષ, નિમેષ વગેરે પ્રાણિધર્મો ; તે ધર્મોવાળું જીવતું શરીર “પ્રાણદિમ ” કહેવાય. તે પ્રાણાદિમ અહીં હેતુ છે.
8. अयमसाधारणः संशयहेतुरुपपादयितव्यः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org