________________
L
ન્યાયબિન્દુ
યેાગ્ય ) સ્વરૂપને અવલખીને જ નિષેધ કરવાનું રાજ્ય હેાવાને લીધે, તે [ અભાવ કે પિશાચ ]ને દૃશ્ય કલ્પીને, દશ્ય [ મનાયેલા ] એવા તેમની [ પીત વિષે થતી ] અનુપલબ્ધિ - [ રૂપ લિંગ ] વડે જ તેમને નિષેધ કરવામાં આવે છે. આમ હેાવાથી એક રૂપને પરિચ્છેદ કરાતા હૈાય છે ત્યારે દશ્ય ( = પરિચ્છિન્ન ) એવા [જ ] તેને અભાવ વ્યવચ્છેદ ( = નિષેધ ) પામે છે. વળી [ તે રૂપના પરિચ્છેદને પ્રસંગે ] તે રૂપના અભાવવાળું અન્ય, નિયતના આકારસ્વરૂપ રૂપ પણ દૃશ્ય [ ગણાઈને જ] વ્યવચ્છેદ પામે છે. આ [ દશ્યત્વની કલ્પના ] ને લીધે જ [ કોઈ વસ્તુન! પરિચ્છેદ વખતે, તે વસ્તુના ] પોતાના અભાવની જેમ [ તેના પોતાના ] અભાવવાળી [ અન્ય વસ્તુ ] પણ વ્યવચ્છેદ પામે છે. આ પ્રમાણે જે કાઈ પદાર્થોં એક બીજા[ના સ્વરૂપ]ના પરિહાર કરીને પોતાના સ્વરૂપને ધારણ કરી રહ્યા ડાય છે [ તેમને વિષે થતા પારસ્પરિક ] વિરાધના વ્યવહાર]માંથી તેમના [ સ્વરૂપગત ] એકત્વના નિષેધ ફલિત થાય છે, [ સહાવસ્થાનને નિષેધ નહિ; કારણ કે] આ પ્રકારને વિસધ [ જે પદાર્થા વચ્ચે ] હેાય તેમનું પણુ, [ લૌકિક રીતે એક ગણાતા પ્રદેશમાં, ] સહાવસ્થાન તા હાઈ પણ શકે.
8. ततो भिन्नव्यापारौ विरोधौ । एकेन विरोधेन शीतोष्णस्पर्शयोरेकत्वं वार्यते अन्येन सहावस्थानम् ।
(અને વિરોધપ્રકારનાં કાય અને વિષયને ભેદ : )
8. આ પરથી ખ્યાલ આવશે કે [ સહાનવસ્થાનરૂપ અને પરસ્પરપરિહારરૂપ એ એ] વિધાનાં કાય* ( = વ્યાપાર ) જુદાં છે. એક ( = પરસ્પરપરિહારરૂપ) વિધ વડે શીતસ્પર્શી અને ઉષ્ણસ્પતું [ સ્વરૂપગત ] એકત્વ નિષેધાય છે, અન્ય ( = સહાનવસ્થાનરૂપ ) વડે તેમનુ [ એકપ્રદેશગત ] સહઅસ્તિત્વ નિષેધાય છે.
9. भिन्नविषयौ च । सकले वस्तुन्यवस्तुनि च परस्परपरिहारविरोधः । वस्तुन्येव कतिपये सहानवस्थानाविरोधः ।
9. તે તેના વિષયા (= કાય પ્રદેશા ) પણુ જુદા છે : પરસ્પરપરિહારરૂપ વિરોધ સર્વ વસ્તુ અને અવસ્તુ વિષે હાઈ શકે, જ્યારે સહાનવસ્થાનરૂપ વિરોધ [ અવસ્તુમાં તા નહિ જ, પણ વસ્તુઓમાં ય સવ"ત્ર નહિ પણ ] કેટલીઢ વસ્તુએ વચ્ચે જ સ ંભવી
શકે.
10. તસ્માપ્તિન્નયાવારી મિમ્નવિષયૌ ચ । તતો નાનયોન્યોન્યાન્તર્ભાવ તિ
10. આ રીતે બંને વિરાધનાં કાર્ય જુદાં છે ને ક્રાય પ્રદેશ પણ જુદા છે. તેથી તે એમ્બીજામાં અન્તર્ભાવ પામી શકે તેમ નથી. ( ૫ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org