________________
તૃતીય પરછેદ : પરાથનુમાન
૧૪૭
5. यवरमावोऽध न निरता कारः । कथमनियताकारो नाम ? यावता वस्तुरूपविविक्ताकारः कल्पितोऽभावः । ततो दृष्ट कल्पितं वा नियत रूपमन्यत्रासदवसीयते, नानियतम् । एवं नित्यत्वपिशाचादिरपि नियताकारः कल्पितो द्रष्टव्यः ।
5. [ કોઈકે પૂછે છે : ] “જો એવું હોય તે, અભાવ પણ નિયતના આકારરૂપ હેતો નથી; [તેથી ભાવમાં અભાવની પ્રતીતિને પણ પરિવાર નહિ થાય. ] ” [આના ઉત્તરમાં વળતો પ્રશ્ન પૂછીએ ?] જ્યારે [કઈ વસ્તુને ] અભાવ [ H] વસ્તુના સ્વરૂપ ]ને પરિહરનારા આકારવાળો (અર્થાત્ સવ કિંવા અનિયતના નહિ પણ નિયતના આકારરૂપ) કલ્પાય છે, ત્યારે [ અભાવને ] અનિયતના આકારરૂપ કઈ રીતે કહી શકાય ? એવું હોય છે તેથી જ તે દષ્ટ એવું રૂપ અથવા તે [ દશ્યરૂપ ] કપેલું એવું નિયત રૂપ જ, અને નહિ કે અનિયત રૂપ અન્ય સ્થળે અસત હોવાને નિશ્ચય બંધાય છે. આની જેમ નિત્યત્વ, પિશાચવ વગેરે [પદાર્થો ] પણ [પ્રત્યક્ષની નહિ તો ] કલ્પનાની મદદથી નિયતના આકારરૂપ મનાવા જોઈએ. [ ને તેથી તેમને પણ અન્ય પદાર્થો વિષે અભાવ કળાતાં તેમને તે પદાર્થો સાથે પરસ્પર પરિહારલક્ષણ વિરોધ કળાશે.]
6. एकात्मकत्वविरोधश्चायम् । ययोर्हि परस्परपरिहारेणावस्थान तयोरेकत्वाभावः ।। (પ્રસ્તુત વિરોધની પ્રતીતિનું વ્યવહારુ ફળ :)
6. આ [ બીજા પ્રકારને] વિરોધ [ કોઈ પણ બે નિયતાકાર પદાર્થોના ] એકાત્મત્વને [ નિષેધ ફલિત કરનારો] વિરોધ છે; કારણ કે જે બે પદાર્થોના સ્વરૂપ નું [ જ્ઞાતાના મનમાં 3 થિર થવાપણું એકબીજાના સ્વરૂપના ] પરિહાર વડે હોય તે બંને પદાર્થોને એકત્વને અભાવ [ અનુભવાત ] હેય છે.
7. अत एव लाक्षणिकोऽयं विरोध उच्यते । लक्षण रूपं वस्तूनां प्रयोजनमस्येति कृत्वा । विरोधेन ह्यनेन वस्तुतत्त्व विभक्तं व्यवस्थाप्यते । अतएव दृश्यमाने रूपे यन्निषिध्यते तत दृश्यमेवाभ्युपगम्य निषिध्यते । तथा हि - अभावोऽपि पिशाचोऽपि यदा पीते निषेद्धमिष्यते तदा दृश्यास्मतया निषेध्य इति दृश्यत्वमभ्युपगम्य दृश्यानुपलब्धेरेव निषेधः । तथा च सति रूपे परिच्छिद्यमान एकस्मिंस्तदभावो दृश्यो व्यवच्छिद्यते । यच्च तदभाववन्नियताकार रूपं तदपि दृश्यं व्यवच्छिद्यते । ततः स्वप्रच्युतिवत् प्रच्युतिमन्तोऽपि व्यवच्छिन्ना इति ये परस्परपरिहारस्थितरूपाः सर्वे तेऽनेन निषिद्धकत्वा इति । सत्यपि चास्मिन्विरोधे सहावस्थान स्यादपि । (ઉક્ત વિધિ તે ઉભયના જ્ઞાત લક્ષણભેદ પર જ નિર્ભ૨ :)
7. આથી જ આને “લાક્ષણિક' વિરોધ કહેવામાં આવે છે; કારણ કે “લક્ષણ” અર્થાત વસ્તુઓના સ્વરૂપનુિં વ્યવસ્થાપન ] એ તેનું પ્રયોજન હોય છે, આ વિરોધ[ની પ્રતીતિ ] પ્રત્યેક વસ્તુના તત્ત્વ(= સ્વરૂપ)ના પૃથપણાને સ્થાપી આપે છે. આથી જ દશ્યમાન [એવી વસ્તુ ના સ્વરૂપમાં કોઈ પણ [ વસ્તુના સ્વરૂપ ]ને નિષેધ, તેને દશ્ય કલ્પીને જ કરાય છે; જેમ કે જ્યારે પતિ પદાથ વિષે [ પીતના ] અભાવને અથવા તે પિશાચને પણ નિષેધ કરવાનું. ઇટ હોય ત્યારે, અભાવ કે પિશાચના દૃશ્ય (= અનુભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org