________________
તૃતીય પરિછેદ : પરાર્થોનુમાન
૧૪૧
कः पुनरसौ द्विविधो विरोध इत्याह -- अविकलकारणस्य भवतोऽन्यभावेऽभावाद्विरोधगति : ॥ ७३ ॥ “તે વિરોધ દ્વિવિધ કઈ રીતે?" – [ આના ઉત્તરમાં તેને પ્રથમ પ્રકાર] કહે છે?
અવિકલ કારણવાળો [ અને તેથી] અસ્તિત્વ ધરાવતો [ કઈ પદાર્થ] અન્ય [ પદાર્થ ના ભાવના સંદર્ભમાં અભાવને પામે ત્યારે [તે બે ને વચ્ચે વિરોધનો બંધ થાય છે. (૭૩)
1. अविकलकारणस्येति । अविकलानि समग्राणि कारणानि यस्य स तथोक्तः। यस्य कारणवैकल्यादभावो, न तस्य केनचिदपि विरोधगतिः । तदर्थमविकलकारणग्रहणम् ।
1. “અવિકલ' એટલે સમગ્ર. [ અસ્તિત્વ ધરાવતા પદાર્થ માટે ] “અવિકલ કારણવાળો” એવું વિશેષણ વાપરીને કહેવા એ માગે છે કે જે પદાર્થને અભાવ [ અન્યના અસ્તિત્વ માત્રને આભારી ન હોતાં ] કારણની વિકલતા ( = અસમગ્રતા)ને આભારી હોય, તેના કઈ પણ પદાર્થ સાથેના વિરોધને બોધ થતો નથી.
2. ननु च यस्यापि कारणसाकल्यं तस्यापि निवृत्तिश्शया केनचिदपि कतुम् । तत्कुतो विरोधगतिः ? एव तहिं अविकलकारणस्यापि यत्कृतातू कारणवैकल्यादभावः तेन विरोधगतिः ।
2. [ અહીં કોઈ અવશ્ય પૂછશે ] " પણ જેનાં સકળ કારણો હોય તેવા કાર્યને તે કઈ પણ અભાવગ્રસ્ત ન કરી શકે તેનું શું ? ને [ જે તેને અભાવ જ ન સંભવે ] તો પછી [ તેના અન્ય સાથેના ] વિરોધને ખ્યાલ પણ કઈ રીતે આવે ?” [ આનું સમાધાન કરીએ ? ] તમારું કહેવું એમ હોય તે [એને ખોટું તો નહિ કહી શકાય; પણ અમારું કહેવાનું એટલું જ છે કે ] પદાર્થ [ આમ બીજી રીતે તે ] અવિકલ-કારણવાળો જ હોય, તેમ છતાં જે [ અન્ય ] પદાથે ઊભી કરેલી કારણની વિકલતાને કારણે પેલા પદાર્થને અભાવ સધાતો હોય તેની સાથેના તેના વિરોધને બોધ થાય છે.
3. तथा च सति यो यस्य विरुद्धः स तस्य किंचित्कर एव । तथा हिं - शीतस्पश स्य जनको भूत्वा शीतस्पन्तिरजननशक्ति प्रतिबन्धन् शीतस्पश'स्य निवर्तको विरुद्धः । तस्माद्धेतुवैकल्य. कारी विरुद्धो जनक एव निवर्त्यस्य । सहानवस्थानविरोधश्चायम् । ततो विरुद्धयारेकस्मिन्नपि क्षणे सहावस्थान परिहर्तव्यम् । दूरस्थयाविरोधाभावाच्च निकटस्थयोरेव निवर्त्यनिवर्तकभावः ।
(પ્રસ્તુત વિષેધ તે તત્વતઃ કાય કારણભાવને જ પ્રકારવિશેષ ;)
3. આમાંથી એ વાત ફલિત થાય છે કે જે જેને વિરોધી હોય તે તેની ઉપર કશીક અસર તો પડે જ છે, તે આ રીતનીઃ [ઉષ્ણસ્પર્શ અને શીતસ્પર્શનું ઉદાહરણું લઈને વાત કરીએ તે ] વિરોધી [ એવો ઉsણસ્પર્શ તે ગીતસ્પર્શના સંપર્કમાં આવે ત્યારે પ્રથમ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org