________________
ન્યાયમિન્દુ
1. नानुपलम्भात् सर्वज्ञे वक्तृत्वमसद्मः अपि तु सर्वज्ञत्वेन सह बक्तृत्वस्य विरोधात् । एतम्न । सर्वज्ञत्ववक्तृत्वयोर्विरोधो नास्ति । विरोधाभावाच्च कारणाद् व्यतिरेको न सिध्यतीति संबन्धः ।
૧૪૦
1. [ કદાચ પૂર્વ`પક્ષ સ્વપક્ષસિદ્ધિ માટે આમ હે : ] “ અમે કાંઈ [ સર્વજ્ઞમાં વકતૃત્વની ] અનુપલબ્ધિને આધારે નહિ, પણ સત્તત્વ સાથે વકતૃત્વના [ સ્વભાવભૂત ] વિરાધને આધારે સન વિષે વકતૃત્વ અસત્ હોવાનુ કહીએ છીએ.” આ વાત પણ ખરેખર નથી; [ કારણ કે ] સત્તત્વ અને વક્તૃત્વના વિશેષ જણાતા નથી. વિરેાધના અભાવને કારણે વ્યતિરેક સિદ્ધ કરવાનું બની શકશે નહિ' એવા [ સૂત્રના વાક્યને] અન્વય છે.
*
2 व्याप्तिमन्त व्यतिरेकं दर्शयति यः सर्वज्ञ इति । साध्याभावरूपं सर्वज्ञत्वमनूद्य स वक्ता न भवतीति साधनस्य वक्तृत्वस्याभावो विधीयते । तेन साध्याभावः साधनाभावे नियतत्वात् साधनाभावेन व्याप्त उक्त इति ।
2. [ પૂર્વ`પક્ષને પ્રુષ્ટ એવા ] વ્યાપ્તિવાળા વ્યતિરેક ' જે સવજ્ઞ હાય તે વક્તા ન હોય? એ વાકયમાં કહેવાયા છે. તેમાંના ‘ જે સજ્ઞ હાય' એ શબ્દોમાં મૂળ [ અન્વયવ્યપ્તિના અસવ નવરૂપ ] સાજ્યના અભાવના એટલે કે સર્વાંનત્વને અનુવાદ કરીને, · તે વક્તા ન હાય' એ શબ્દોમાં [ અન્વયવ્યાપ્તિના ] વકતૃત્વરૂપી હેતુના અભાવનું (= અવકતૃત્વનુ' ) વિધાન કરવામાં આવ્યું છે. આમ સાધ્યાભાવ તે સાધનાભાવ વિષે નિયતપણે સબદ્ હાઈ તેનાથી વ્યાપ્ત કહેવાયા છે.
3. व्याप्तिमानीदृशो व्यतिरेको विरोधे सति वक्तृत्व सर्वज्ञत्वयोः सिध्येत् । न चास्ति विरोधः । तस्मान्न सिध्यतीति । कुत इत्याह संदेहात् । यतो विरोधाभावः तस्मात् संदेहः । संदेहाद्व्यतिरेकासिद्धिः ॥
3. હવે આવે વ્યાપ્તિવાળા વ્યતિરેક, જ્યારે વક્તૃત્વ અને સત્તત વચ્ચે [ સ્વ. ભાવભૂત] વિરાધ હોય ત્યારે, [ જરૂર] સિદ્ધ થાય. પણ એ બંને વચ્ચે [ એવા ] વિરાધ તા છે નહિ. તેથી [એ વ્યતિરેક] સિદ્ધ થતા નથી. એમ કેમ ?' તેા [ કહે છે ] : ‘કારણ કે સદેહ રહે છે. ' [ અર્થાત્ ] વિરોધાભાવ છે, માટે સદેહ છે, તે સંદેહને લીધે વ્યતિરેક અસિદ્ધ્ રહે છે. ( ૭૧)
..
कथं विरोधाभावः १
द्विविधो हि पदार्थानां विरोध : ॥ ७२ ॥
[ પ્રશ્ન : ] વિરાધાભાવ કેમ ?'’ [ આના ઉત્તર આપવા વિરોધનું શાસ્ત્ર સ્પષ્ટ કરે છે : ]
"
કારણ કે પદાર્થાના વિરોધ દ્વિવિધ હેાય છે. (૭૨)
1. हीति यस्माद्विविध एव विरोधो नान्यः तस्मान्न वक्तृत्वसर्व ज्ञत्वयोर्विरोधः ||
1. કારણ કે વિરોધ એ જ પ્રકારનેા હેાય છે, અન્ય કોઇ પ્રકારને નહિ. [ અને એ એમાંથી એક પણ પ્રકારના વિરોધ વતૃત્વ અને સત્તત્વ વચ્ચે લાગુ પડતા નથી, ] તેથી વક્તૃત્વ અને સાત્વ વચ્ચે વિરાધ નથી. (૭૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org