________________
તૃતીય પરિછેદ : પરાથનુમાન
૧૩૯
સર્વજ્ઞત્વ સાથે વચનાદિનાં સર્વ કે અસત્ત્વ વિષે સંદેહ રહે છે. આથી નિશ્ચય (= એકાન્ત) સધાતું નથી કે વક્તા [ હોવાથી ઉક્ત વ્યક્તિ] સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે. આમ [ અહીં ] વકતૃત્વ-રૂપ હેતુ ] એકાન્ત( = નિશ્ચય)ને લક્ષતો નથી; [ માટે અનૈકાન્તિક હેવાભાસ ઠરે છે. ] ( ૬૯ )
ननु च सर्वज्ञो वक्ता नोपलभ्यते, तत्कथं वचनं सर्वज्ञे संदिग्धम् ? अत एव -
'सर्वज्ञो वक्ता नोपलभ्यते' इत्येवंप्रकारस्यानुपलम्भस्यादृश्यात्मविषयत्वेन संदेहहेतुत्वात् । ततोऽसवेशविपर्ययाद्वक्तृत्वादेावृत्तिः संदिग्धा ॥ ७॥
[ અહીં કોઈને સહજ પૂછવાનું મન થાય ] “સર્વજ્ઞ એવા વફતાની [ ક્યાંય] ઉપલબ્ધિ થતી નથી, તો પછી સર્વજ્ઞ વ્યક્તિ વિષે વચન [ સંભવે તેવા ] સંદેહને અવકાશ જ ક્યાં છે?” [ તેને જવાબ] આ [ નીચે બતાવેલા ] કારણથી જ :
સર્વજ્ઞ વક્તા ઉપલબ્ધ થતો નથી' - આ પ્રકારની અનુપલબ્ધિ અદશ્યાતમવિષયક હોઈ સંદેહના કારણરૂપ હોય છે; તેથી અસવાના વિપર્યયમાંથી વકતૃત્વાદિની વ્યાવૃત્તિ સંદિગ્ધ હોય છે. (૭૦)
1. 'सर्वज्ञो वक्ता नोपलभ्यते ' इत्येवं प्रकारस्यैव जातीयस्यानुपलभ्भस्य सदेहहेतुत्वात् । कुत इत्याह । अदृश्य आत्मा विषयो यस्य तस्य भावोऽदृश्यात्मविषयत्व तेन सदेहहेतुत्वम् । वतोऽदृश्यविषयोऽनुपलम्भः सदेहहेतुन निश्चयहेतुसततोऽसर्वज्ञविपक्षात्सर्व ज्ञाद् वक्तृत्वार्यावृत्तिः તે ફિઘા |
1. “સર્વજ્ઞ વકતા ઉપલબ્ધ થતા નથી એવા પ્રકારની અનુપલબ્ધિ સંદેહના કારણરૂપ હોય છે. “કેમ?” એ પ્રશ્નનો જવાબ [ સૂત્રમાં] આપ્યો છે [ તે જોઈએ :] અદશ્ય એવો [ અન્યને] આત્મા જેને વિષય છે તે “અદશ્યાત્મવિષયક” કહેવાય, એને કારણે [ આ અનુપલબ્ધિ ] સંદેહનું કારણ બને છે. આવું એટલા માટે કે [ અગાઉ અનુપલબ્ધિરૂપ હેતુની ચર્ચાને પ્રસંગે સ્પષ્ટ કરેલું તેમ] જે અનુપલબ્ધિને વિષય અદશ્ય હોય તે અનુપલબ્ધિ સંદેહને હેતુ હોય છે, નિશ્ચય હેતુ નહિ. [ માત્ર દશ્યાનુપલબ્ધિ જ અસક્વનિશ્ચય કરાવે છે. ] તેને લીધે અસર્વજ્ઞના વિપક્ષ એવા સર્વજ્ઞમાંથી વકતૃત્વાદિ [ -રૂપ હેતુ ]ની વ્યાવૃત્તિ સંદિગ્ધ રહે છે. (૭૦)
__ वक्तृत्वसर्वशत्वयोविरोधाभावाच्च यः सर्वज्ञः स वक्ता न भवतीत्यदर्शनेऽपि व्यतिरेको न सिध्यति । स देहात् ॥ ७१ ॥
વળી, “જે સર્વજ્ઞ તે વક્તા ન હોય એવું દશન ભલે ન થાય, છતાં [વકતૃત્વ અને સર્વજ્ઞત્વ વચ્ચે સ્વભાવભૂત વિરોધ માનીને] વ્યતિરેક સિદ્ધ કરવાનું પણ, વકતૃત્વ અને સર્વત્વ વચ્ચે [ તેવા ] વિરોધના અભાવને કારણે, બની શકશે નહિ; કારણ કે સદેહ રહે છે. (૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org