________________
૧૩૪
ન્યાયાબિન્દુ
1. यथेति । इह निकुञ्ज इति धमी। पर्वतोपरिभागेन तिर्य निर्गतेन प्रच्छादितो भूभागो निकुञ्जः । मयूर इति साध्यम् । केकायितादिति हेतुः । केकायितं मयूरध्वनिः ॥
1. નિકુંજ તે ધમ છે. જ્યારે પર્વત ઉપરનો ભાગ આડો લંબાયો હોય ત્યારે તેને લીધે ઢંકાયેલ પ્રદેશ તે “નિકુંજ' કહેવાય. મેર અહીં સાધ્ય છે. કેકારવ તે હેતુ છે. કેકારવ એટલે મેરને ટહૂકાર. (૬૩)
कथमाश्रयणासिद्ध इत्याह - તપાતવિઝા | દૂક ||
આ આશ્રયસિદ્ધ કઈ સ્થિતિમાં તે કહે છે : તેના આપાત પ્રદેશને વિભ્રમ થાય ત્યારે. (૬૪)
1. तदापात इति । तस्य केकायितस्यापात आगमन, तस्य देशः स उच्यते यस्माद्देशादागच्छति केकायितम् । तस्य 'विभ्रमे' व्यामोहे सत्याश्रयणासिद्धः । निरन्तरेषु बहुषु निकुञ्जेषु सत्सु यदा केकायितापातनिकज्जे विभ्रमः - किमस्मान्निकुजात्केकाथितमागतमाहोस्विदस्मात् इति, तदायमाश्रयviસિદ્ધ તિ |
1. તેના” એટલે કેકારવના “આપાત પ્રદેશ એટલે આગમન(=ઉત્પત્તિ)ને પ્રદેશ, એટલે કે જ્યાંથી કેકારવ આવતો હોય તે પ્રદેશ. તે એ આપાત પ્રદેશ અંગે વિભ્રમ અર્થાત વ્યામોહ (=અનિર્ણય, સંદેહ) હોય ત્યારે તે આશ્રયણસિદ્ધ હેત્વાભાસ થાય. એક સાથે અનેકનિકુંજો આવેલા હોય તે સંજોગોમાં કેકારવની ઉત્પત્તિના નિકુંજ વિષે, “શું આ નિકુંજમાંથી કેકારવ આવે કે બીજા નિકુંજમાંથી” એ સંદેહ હોઈ શકે. ત્યારે આ આશ્રયણસિદ્ધ હેત્વાભાસ થાય. (૪)
धर्मिणोऽसिद्धावप्यसिद्धत्वमुदाहरति
धर्म्यसिद्धावस्यसिद्धो यथा --- सर्वगत आत्मेति साध्ये सर्वत्रोपलभ्यमानગુણવત્ / ૧ /
ધમી ના પિતાના અસ્તિત્વ ની અસિદ્ધિને લીધે સંભવતા અસિદ્ધત્વનું પણ ઉદાહરણ આપે છે :
ધમીની અસિદ્ધિને લીધે પણ અસિદ્ધ હેત્વાભાસ સંભવે ]; જેમ કે – આમાં સર્વાગત છે' એવા સાધ્ય માટે રજુ કરેલ “સર્વત્ર ઉપલબ્ધ થતા ગુણવાળા હેવું તે હેત. (૬૫)
1. यथेति । सर्वस्मिन् गतः स्थितः सर्वगतो ज्यापीति यावत् । व्यापित्व आत्मनः साध्ये सर्वत्रोपलभ्यमानगुणत्व लिङ्गम् । सर्वत्र देश उपलभ्यमानाः सुखदुःखेच्छाद्वेषादयो गुणा यस्यात्मनस्तस्य भावस्तत्त्वम् । न गुणा गुणिनमन्तरेण वर्तन्ते । गुणानां गुणिनि समवायात् । निष्क्रियश्चात्मा । ततश्च यदि व्यापी न भवेत् , कथं दक्षिणापथ उपलब्धाः सुखादयो मध्यदेश उपलभ्यरन् । तस्मात् सर्वगत आत्मा।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org