________________
તૃતીય પરિછેદ પરાથનુમાન
૧૨૭
1. एवमित्यनन्तरोक्तक्रमेण । सिद्धस्य विपर्ययेण विपरीतत्वेन हेतुना साध्या द्रष्टव्यः । यस्मादर्थात् सिद्धोऽर्थो विपरीतः स साध्य इत्यर्थ: । सिद्धश्च विपरीतोऽसिद्धस्य । तस्माद् असिद्धः साध्यः । असिद्धोऽपि न सर्वः, अपि तु साधनत्वेनोक्तस्यासिद्धस्यापि विपय येण, स्वयं वादिना साधयितुमनिष्टस्यासिद्धस्य विपर्य येण, तथा उक्तमात्रस्यासिद्धस्यापि विपर्य येण, तथा निराकृतस्यासिद्धस्यापि विपर्ययेण साध्यः ।
1. “આમ” એટલે હમણાં કહ્યા મુજબ, સિદ્ધના “વિપર્યયથી' એટલે વિપરીત પણાને નિમિત્ત. [ પ્રથમ તો ] જે બાબતથી સિદ્ધ અર્થમાં વિપરીતપણું [ જણાતું] હોય તે બાબત સાધ્ય હોય તેમ નકકી થાય છે. તે સિદ્ધ તે અસિદ્ધને વિપરીત હોય છે. તેથી જે અસિદ્ધ અર્થ હોય તે સાથે. હવે અસિદ્ધ એવા પણ બધા અર્થો સાધ્ય ન કહેવાય – જે અર્થ અસિદ્ધ તો હોય, પણ સાથે સાધન રૂપે પણ કહેલું હોય તે સાધ્ય ન કહેવાય, પણ તેથી વિપરીત [ અર્થાત્ અસિદ્ધ ખરો પણ સાધનરૂપ નહિ તે ] તે સાધ્ય. વળી સાથ કહેવવા યોગ્ય અસિદ્ધ અર્થમાં સ્વયં વાદીને સાધવા માટે અનિષ્ટ એવા અર્થને વિપર્યય પણું હોવાને. તે માત્ર ઉકત હોવો ઘટે” એવા આગ્રહને વિષય પણ ન હોય. તે રીતે સાધ્ય નિરાકૃત અસિદ્ધિના વિપર્યયરૂપ પણ હોવાનું.
2. यश्चायं पञ्चभियवच्छेद्यै रहितोऽर्थोऽसिद्धोऽसाधन वादिनः स्वयं साधयेतुमिष्ट उक्तोऽनुक्तो वा प्रमाणैरनिराकृतः साध्यः, स एवासौ स्वरूपेणैव स्वयमिष्टोऽनिराकृतः एतैः पदैरुक्त इत्यर्थः । यश्चायं साध्यः स पक्ष उच्यते । इतिशब्दः एवमर्थे । एवं पक्षलक्षणमनबद्यमिति । अविद्यमानमवा दोषो यस्य तदनवद्यम् । दर्शित कथितम् ।।
2. તો આ પાંચ બાદ કરવાની બાબતથી રહિત એવો અથ, એટલે કે અસિદ્ધ એવો, સાધનરૂપ ન હોય તે, વાદીને સ્વયં સિદ્ધ કરે છેષ્ટ, ઉકત કિંવા અનુકત અને પ્રમાણથી અનિરાકૃત એવો અર્થ તે સાધ્ય કહેવાય. તે જ વાત [ ૩૮મા ] સૂત્રના “સ્વરૂપથી જ સ્વયં ઇષ્ટ અને અનિરાકૃત' એ શબ્દોથી કહેવાઈ છે. આવા સાય અર્થને “પક્ષ' કહે છે. આમ પક્ષનું લક્ષણ અદેષ છે. જેમાં દેવ નથી તે “અદોષ'. “દર્શાવાઈ જાય છે ' એટલે કહેવાઈ જાય છે. (૫૪)
त्रिरूपलिङ्गाख्यानं परिसमापय्य प्रसङ्गागत च पक्षलक्षणमभिधाय हेत्वाभासान्वन्तुकामस्तेषां प्रस्ताव रचयति त्रिरूपेत्यादिना ----
त्रिरूपलिङ्गाख्यान परार्थानुमानमित्युक्तम् । तत्र त्रयाणां रूपाणामेकस्यापि रूपस्यानुक्तौ साधनाभासः ॥ ५५॥
- ત્રિરૂપલિંગાખ્યાનની ચર્ચા પૂરી કરીને તેમ જ પ્રસંગોપાત્ત પક્ષનું લક્ષણ કહીને હવે હત્વાભાસે નિરૂપવા ધાર્યા હોઈ તે માટે ભૂમિકા રચતાં કહે છે :
* ત્રિરૂપલિંગનું કથન તે પરાથનુમાન ” એમ કહ્યું. હવે ત્રણ રૂપોમાંથી એક પણ રૂપની અનુક્તિ હોય તો સાધનાભાસ, (૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org