________________
તૃતીય પરિછેદ પવાર્થનુમાન
૧૩ સંસર્ગને યોગ્ય હોય છે. હવે જે વસ્તુ રાબ્દાકારના સંસગને યોગ્ય હોય તેને સાંકેતિક શબ્દથી કહેવાનું શક્ય હોય છે. આમ [ શશીને વિષે ] પ્રતીતિ ઉત્પન્ન થતી હોય એટલે કે તે વિકલ્પવિજ્ઞાનનો વિષય હોઈ તેની અંદર “ચંદ્ર' શબ્દથી ઉલેખ પામવાની ગ્યતા સિદ્ધ જ છે. આથી તે “ “ચંદ્ર” [ શબ્દથી વાચ્ય ] નથી ” એવું કથન બાધિત થાય છે.
__4. स्वभावहेतुश्च प्रतीतिः। यस्मात् विकल्पविषयत्वमात्रानुबन्धिनी सांकेतिकशब्दवाच्यता, ततः स्वभावहेतुसिद्धं चन्द्रशब्दवाच्यत्वमवाच्यत्वस्य बाधकं दृष्टब्यम् ।।
4. હવે [ એ ધ્યાનમાં રાખવું કે] પ્રતીતિ તે, [ કઈ પદાર્થનું અમુક શબ્દથી વાપણું સિદ્ધ કરવા માટે, ] સ્વભાવહેતુરૂપ છે; કારણ કે [ કે પદાર્થમાં રહેલી પ્રતીતિમાત્ર સાથે અર્થાત ] વિકલ્પવિષયતા માત્ર સાથે સાંકેતિકશબ્દવાટ્યતાને અનુબંધ હોય છે. આમ [ શશી] સ્વભાવહેતુથી “ચંદ્ર શબ્દવાણ્ય સિદ્ધ થતા હોઈ તે “ચન્દ્ર' શબ્દથી અવાગ્ય છે તે [પક્ષ ] બાધિત થાય છે. (૫૧),
स्ववचननिगकृतो यथा - नानुमानं प्रमाणम् ॥५२॥ સ્વવચનથી નિરાકૃત પક્ષ)ઃ જેમ કે – “અનુમાન પ્રમાણુ નથી.” (પર)
1. “વવરને પ્રતિજ્ઞાર્થસ્થાનીયે વાવ: શષ્યઃ તેનું નિરાતઃ પ્રતિજ્ઞાથે ને સાથઃ | यथा -- नानुमान प्रमाणम् इत्यत्रानुमानस्य प्रामाण्यनिषेधः प्रतिज्ञार्थः । स नानुमान प्रमाणमित्यनेन स्ववाचकेन बाध्यते । वाक्यं ह्येतत् प्रयुज्यमान वक्तुः शाब्दप्रत्ययस्य सदर्थत्वमिष्ट सूचयति । तथाहि -- मद्वाक्यायोऽर्थसंप्रत्ययः तवोत्पद्यते सोऽसत्यार्थ इति दर्शयन् वाक्यमेव नोच्चारयेद्वक्ता । वचनार्थ श्वेदसत्यः परेण ज्ञातव्यः वचनमपार्थकम् । योऽपि हि सर्व मिथ्या ब्रवीमीति वक्ति सेोऽप्यस्य वाक्यस्य सत्यार्थत्वमादर्शयन्नेव वाक्यमुच्चारयति । यद्येतद्वाक्यं सत्यार्थमादर्शितम्, एवं वाक्यान्तराण्यात्मीयान्यसत्यार्थानि दर्शितानि भवन्ति । एतदेव तु यद्यसत्यार्थ म्, अन्यान्यसत्यार्थानि न दर्शितानि भवन्ति । ततश्च न किंचिदुच्चारणस्य फलमिति नोच्चारयेत् । तस्माद्वाक्यप्रभव वाक्यार्थालम्बन विज्ञान सत्यार्थ दर्शयन्नेय वक्ता वाक्यमुच्चारयति ।
1. “સ્વચન એટલે ખુદ પ્રતિજ્ઞાના અર્થ(=પક્ષ)ને કહેનારો શબ્દ. તેનાથી નિરસન પામેલે પ્રતિજ્ઞાથ પણ સાથે (=પક્ષ) ન હોઈ શકે; જેમ કે “અનુમાન પ્રમાણ નથી ” એ (પ્રતિજ્ઞાવાક્યમાં અનુમાનના પ્રમાણપણાને નિષેધ તે પ્રતિજ્ઞાનો અર્થ છે. તે અર્થ “અનુમાન પ્રમાણ નથી” એ સ્વવાચક વાક્યથી જ બાધિત થાય છે, કારણ કે વક્તાએ આ વાક્ય પ્રર્યું છે એ હકીકત એ બતાવે છે કે તેને શબ્દજનિત બેધને [ વિષયભૂત ] જે અર્થ છે તે સત હોવાનું અભિપ્રેત છે. [ કેઈને પ્રશ્ન થાય : “આમ કઈ રીતે ?”] તે જોઈએ : “મારા વાકયથી જે અર્થની પ્રતીતિ તમને થાય છે તે અસત્યરૂ૫ છે” એમ બતાવવાને વક્તાને આશય હોત તે તે આ વાક્ય જ ન ઉચ્ચારત; [ કારણ કે ] તેના વચનને અથ” જ જે બીજાએ અસત્યરૂપ માનવાને હોય તો તેનું બેસવાનું અર્થરહિત બની જાય; [ ને તે “પ્રોજન વગર મંદ પણ ન પ્રવતે" એ ન્યાયે તે વ્યક્તિ બોલવાની પ્રવૃત્તિ પણ ન જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org