________________
ન્યાયબિન્દુ
2. नमु च शास्त्रानपेक्ष वस्तुचलप्रवृत्त लिङ्गम् । अतोऽनपेक्षणीयत्वान्न शास्त्रे स्थित्वा वादः कर्तव्यः । सत्यम् । आहोपुरुषिकया तु यद्यपि क्वचिच्छास्त्रे स्थित इति किं चिच्छास्त्रमभ्युपगतः साधनमाह, तथापि य एव तस्येष्टः स एव साध्य इति ज्ञापनायेदमुक्तम् ।।
૧૮
2. [ કોઈ તેજસ્વી જિજ્ઞાસુને પ્રશ્ન : ] “ખરેખર તો અમુક કે તમુક શાસ્ત્રને ધ્યાનમાં રાખીને નહિ, પણ જે તે વિષયની વાસ્તવિકતાના બળે [ સ્વતંત્ર ભાવે] કોઈ લિંગ [ રજૂ કરવાનુ] હોય છે. અટલે શાસ્ત્રની અપેક્ષા કરવા જેવી ન હોઈ, કેાઈ શાસ્ત્રનું અવલ બન સ્વીકારીને યાદ ન કરવા જોઇએ. વાત સાચી. છતાં [ વાદી ઘણી વાર] મિથ્યાભિમાનથી કોઈક શાસ્ત્રને અવલંબતા હોઈ તેને અ ંગીકારીને જે તે સાધન કહેતા હોય છે. તા પણ જે ધમ તેને ઇષ્ટ હોય તે જ સાધ્ય ગણાય એ બાબત પર ભાર આપવા [ પક્ષની વ્યાખ્યામાં ] આ [ ‘સ્વયં” એમ] કર્યુ છે. ( ૪૪ )
..
―
इष्ट इति यत्रार्थे विवादेन साधनमुपन्यस्तं तस्य सिद्धिमिच्छता सोऽनुक्तोऽपि વર્તન સાધ્યુંઃ ॥ ૪ ॥
‘ ઇષ્ટ ’એટલે જે અથ અંગે વિવાદ હેાવાને લીધે તેની સિદ્ધિ ઇચ્છનાર વધુ સાધન રજૂ કરાયુ હોય તે [ અ] વચનથી ન કહેવાયા હોય તેા પણ તેને સાધ્યરૂપ ગણવા; ( ૪૫ )
1. इष्ट इति । इष्टशब्दमुपक्षिप्य व्याचष्टे यत्रार्थ आत्मनि विरुद्धो वादः प्रकान्तो 'नास्त्यात्मा' इत्यात्मप्रतिषेधवादः आत्मसत्तावादविरुद्धः, विधिप्रतिषेधयोर्विरोधात् । तेन विवादेन हेतुना साधनमुपन्यस्तं तस्यात्मार्थस्य सिद्धिं निश्श्रयमिच्छता वादिना सोऽर्थः साध्य इत्युक्त ं भवति ક્લન્ગેન |
1. [ પક્ષની વ્યાખ્યામાં વાપરેલા ] · ઈર્ષ્યા ' શબ્દ તરફ ધ્યાન ખેંચી તેનુ મહત્ત્વ સમજાવે છે : ધારો કે કાઈ અથ' વિષે ‘વિવાદ' એટલે કે વિરુદ્ધ વાદ રજૂ કરાયા -- દા.ત. આત્મા વિષે ‘આત્મા નથી' એવે આત્મનિષેધક મત તે, એક જ બાબતના ભાવ અને અભાવના ક્શન વચ્ચે વિરાધ હોવાથી, આત્મસત્તાના મતને વિરોધી મત ગણાય. તે। એ પ્રકારના વિવાદને કારણે, જ્યારે તે આત્મા ઇત્યાદિ અર્થાંની સિદ્ધિ એટલે કે નિશ્ચય પ્રુચ્છનાર વાદી વડે કાઈ સાધન રજૂ કરાયું હોય ત્યારે તે આત્માદિ અથ' તે ‘સાધ્યું' એમ વ્યાખ્યામાં વપરાયેલા] ‘ઈટ’ શબ્દથી સૂચવાય છે. [જો તેને સ્થાને ‘ઉક્ત' શબ્દ વાપર્યાં હોત તે સાધ્ય સિદ્ધ કરવાનું માત્ર મનમાં હોય તે પૂરતું ન ગણુાત; તેનું ક્થન પણ સાધનવાકયમાં કરવું પડત. ] 2. યત્તત્ ‘દ્ભુત મર્યાત' કૃતિ‰ળમતે, તવિહારેક્ષ્ય વાચં સમાયિતમ્ ।
એ
2. [ આ ચર્ચાને ] અંતે[ આવનારા સૂત્ર ૩,૪૭માં ] જે ‘ એમ સમજાય છે ’ શબ્દો મૂક્યા છે તેના અહીં પણ અધ્યાહાર કરીને આ સૂત્રનું વાક્રય પૂરું કરવું.
Jain Education International
3. यद्यपि परार्थानुमाने उक्त एव साध्यो युक्तः, अनुक्तोऽपि तु वचनेन સાયા, सामथ्र्यक्त्वा तस्य ॥
૩, જો કે પરાર્થાનુમાનમાં સાધ્ય પણ ઉકત જ હોય તે ઉચિત ગણાય, જતાં વચનથી અનુતને પણ સાધ્ધ એટલા માટે ગણ્યુ છે કે [ ભલે વચનથી નહિ, પણ સમગ્ર સાધનવાકયના ] સામર્થ્યથી તો તે ઉકત જ હોય છે. ( ૪૫ )
For Private & Personal Use Only
www.jainelibrary.org