________________
ન્યાયબિન્દુ 1. યતિા રીન્દ્રસ્થાનિત્યત્વે સાથે વાતૃવત્વ હેતુ સિદ્ધસ્વાસ્નાથન્ – કૃત્યનેન સાથેनेष्टिमा । तदिति चाक्षुषत्वम् । इहेति शब्दे । न साध्यत्वेनैवेष्टमिति साध्यत्वेनेष्टिनियमाभावमाह । साधनत्वेनाभिधानादिति – यतः साधनत्वेनाभिहितमतः साधनत्वेनापीष्ट', न साध्यत्वेनैवेति ॥
1. “શબ્દનું અનિત્યત્વ સાધ્ય હોય ત્યારે રજૂ કરેલે “ચક્ષુગ્રંથપણું' એ હેતુ શબ્દમાં અસિદ્ધ હોઈ સાધ્ય છે ” -– આ શબ્દોથી તેની સાધ્ય તરીકેની ઈષ્ટતા કહી છે. તે એટલે ચક્ષુગ્રદ્યપણું. “અહી” એટલે શબ્દ વિષે “સાધ્યરૂપે જ ઇષ્ટ નથી' એટલે સાધ્યરૂપે જ તેની ઇષ્ટતા મર્યાદિત નથી એમ કહ્યું છે. “સાધનરૂપે કહેલ છે ' એનો અર્થ એ કે સાધનરૂપે કહ્યું હોવાથી સાધનરૂપે પણ ઇષ્ટ છે, માત્ર સાધ્યરૂપે જ નહિ. [ માટે તેવા ઉભયધમી અર્થને પક્ષ નહિ ગણું શકાય. ] ( ૪૧ ) स्वयमित्यनेन स्वयंशब्दं व्याख्येयमुपक्षिप्य तस्यार्थमाह -
સ્વમિતિ વાહિનt | ૪૨ / પક્ષની વ્યાખ્યામાં વાપરેલા “સ્વયં” શબ્દની સ્પષ્ટતા કરવી જરૂરી હોઈ તે શબ્દ ઉલ્લેખી તેને અર્થ કહે છે?
સ્વયં ' એટલે વાદી વડે, (૪૨) 1. वादिनेति । स्वयंशब्दो निपात आत्मन इति षष्ठ्यन्तस्यात्मनेति च तृतीयान्तस्यार्थे वर्तते । तदिह तृतीयान्तस्यात्मशब्दस्याथे वृक्तः स्वयंशब्दः । आत्मशब्दश्च संबन्धिशब्दः । वादी च प्रत्यासन्नः । ततो यस्य वादिन आत्मा तृतीयार्थयुक्तः स एव तृतीयार्थयुक्तो निर्दिष्टो वादिनेति । न तु स्वयंशब्दस्य वादिनेत्येष पर्यायः ॥
1. “સ્વયં” શબ્દ નિપાત ( =અવ્યય) છે. તેને અથે પોતાનું ” એમ વક્કીવિભક્તિપરક અથવા “પિતા વડે એમ તૃતીયા વિભક્તિપરક હોઈ શકે. અહીં “પિતા વડે એમ તૃતીયાત અથ લેવાનું છે. હવે “પોતે ' એ શબ્દ સંબંધવાચક છે. અહીં [અર્થદષ્ટિએ એ શબ્દને વેગ [ સૂત્ર ૩૮મામાં અનુક્ત છતાં અધ્યાહત એવા ] વાદી સાથે [ સ્વસ્વામિભાવે ] છે. તેથી અહીં “પિતે ” એટલે વાદીની પિતાની જાત, અને તેનો તુતીયાત પ્રયોગ અભિપ્રેત હોઈ તેને અથ ‘વાદી વડે ” એ થાય. [આમ “સ્વયં” શબ્દને “વાદી વડે’ એ અર્થ, એ શબ્દની સાપેક્ષતાને લીધે કર્યો છે; ] “સ્વયં” શબ્દનો પર્યાય ( = વાગ્યાથ) “વાદી વડે’ છે એમ સમજવાનું નથી. ( ર )
कः पुनरसौ वादीत्याह - यस्तदा साधनमाह ॥ ४३ ॥
તો હવે વાદી કશું કહેવાય ? એ [ પ્રશ્નનો ઉત્તર ] કહે છેઃ
જે તે વખતે સાધન કહે છે. ( ૩ ) 1. यस्तदेति बादकाले साधनमाह । अनेकवादिसंभवेऽपि स्वयंशब्दवाच्यस्य वादिनी विशेषणमेतत् ।
1. તે વખતે એટલે વાદના કાળે જે સાધન કહે – આ આખું વાક્ય ] “સ્વયં” શબ્દથી અભિપ્રેત વાદીનું [ જ ] વિશેષણ છે. [ તે વાદમાં ] આમ તે અનેક વાદી હોઈ શકે, [ પણ બીજા કેઈ વાદીની અહીં વાત નથી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org