________________
તૃતીય પરિક : પરાર્થોનુમાન
૧૧૫
gવા વિસ્તિમાહ – स्वरूपेणैवेति साध्यत्वेनवेष्टो न साधनत्वेनापि ॥४०॥ પક્ષની વ્યાખ્યામાં વાપરેલા “જ'કારનું વિવરણ કરતાં કહે છે :
સ્વરૂપથી જએટલે સાધ્યરૂપે જ ઇષ્ટ, સાધનરૂપે પણ [ઇ] મહિ; (૪૦ ) -
__ 1. स्वरूपेणैवेति । ननु चैवशब्दः केवल एव प्रत्यवमष्ट व्यः, तकिमर्थ स्वरूपशब्देन सह प्रत्यवमृष्टः। उच्यते । एवशब्दो निपाती द्योतकः । पदान्तराभिहितस्यार्थस्य विशेषं द्योतयतीति पदान्तरेण विशेष्यवाचिना सह निर्दिष्टः ।
1. [ જિજ્ઞાસુને સહજ પ્રશ્ન : “આગલા સત્રમાં “સ્વરૂપથી ' એ શબ્દને વિચાર કરાયો જ હેઈ, આ સૂત્રમાં] કેવળ “જ'કારને વિચાર કરવાનું પ્રાપ્ત છે, તે પછી “સ્વરૂપ ” રાબ્દની સાથે એને વિચાર શા માટે [અહીં] કરાવે છે ? ” [ આને ઉત્તર ] કહીએ ? ‘જ’ એ [ કેઈ નિયત અથ’ને ‘વાચક નહિ પણ] નિપાત ( =અવ્યય) હોઈ [ સંબંધવિશેષ ] દ્યોતક છે. તે બીજા પદથી કહેવાયેલા અર્થની વિશેષતાને ઘોતિત, કરે છે, એ કારણે એના વિરોષ્યરૂપ [ ‘સવરૂપથી' એ ] અન્ય પદની સાથે નિદે છે; [ એટલે નહિ. વિશેષ્ય વગર વિશેષણ નિરાધાર ઠરે તે ધ્યાનમાં લેવું.]
2. न साधनत्वेनापीति । यत् साधनत्वेन निर्दिष्ट तत् साधनत्वेनेष्टम् । असिद्धत्वाच्च साध्यत्वेनापीष्टम् । तस्य निवृत्यर्थ एक्शब्दः ।।
2. “સાધનરૂપે પણ નહિ' [ એ શબ્દોથી જે કહેવું છે તે] આમ [ સમજી શકાય] : [ ધારો કે કઈ અનુમાનવામાં કઈ ધમ મૂળ તે ] સાધનરૂપે નિર્દેશો હોય તે તે [સ્વાભાવિક રીતે ] સાધનરૂપે ઇષ્ટ તે ગણી જ શકાય. હવે [ જે વધારામાં એ સાધન પ્રતિવાદીને અસ્વીકાર્ય હોય તો તે ઉભયસિદ્ધ ન હોઈ વાદના નિયમ મુજબ ] અસિદ્ધ હોઈ [ પ્રતિવાદીની દૃષ્ટિએ ] સાધ્યરૂપે પણ ઈષ્ટ ગણાય. [એટલે, એ અસિદ્ધ સાધનધર્મ સાધ્યત્વથી પણ ઇષ્ટ થઈ જતાં પક્ષ ગણવા પાત્ર થાય, તેથી ] તેવા [ ઉભયધમવાળા અથ’ ]ને પરિહાર કરવા માટે [ “સ્વરૂપે જ અર્થાત્ સાધ્યરૂપે જ, અને નહિ કે સાધન ને સાધ્ય ઉભવરૂપે – એમ સૂચવતો ] “જકાર વાપર્યો છે. (૪૦) તદુવાતિ –
यथा शब्दस्थानित्यत्वे साध्ये चाक्षुषत्वं हेतु, शब्देऽसित्वासाध्यम् । न पुनस्तदिह साध्यत्वेनैवेष्ट', साधनत्वेनाभिधानात् ॥ ४१ ॥
તેનું ઉદાહરણ આપે છે :
જેમ કે : શબ્દનું અનિયત્વ સાધ્ય હોય ત્યારે “ચક્ષુગ્રાહ્યપણું-એ હેતુ આપવામાં આવે તો તે હેતુ શબ્દમાં અસિદ્ધ હોઈ સાધ્ય ગણશે, પણ તે અહીં માત્ર સાયરૂપ જ ઇષ્ટ નથી; કારણ કે તેને સાધનરૂપે કહેલ છે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org