________________
વતીય પરિછેદ : પરાથનુમાન
૧૦૫ 2 असत्वनिवृत्तिश्च सत्वम् , अनुपलम्भनिवृतिश्व अलाभः । तेन साध्यनिवृत्त्यनुगदेन साधन निवृत्तिर्विहिता । तथा च साध्यनिवृत्ति साधननिवृत्तौ नियततत्वात् साधननिवृत्त्या व्याप्ता कथिता । यदि च धमि'णि साध्यधर्मान भवेद् हेतुरपि न भवेत् । हेत्वभावेन साध्याभावस्य गप्तत्वात् । अस्ति च हेतुः । अतो व्यापकस्य साधनाभावस्याभावाद् व्याप्यस्प साध्याभावस्थाभाव इति साध्यातिर्भवति ।
12. [ હવે, અનુપલબ્ધિ-હેતુના સાધમ્યવાળા દૃષ્ટાંતની અગાઉ કહેલી વ્યાપ્તિ આમ હતી? જે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત પદાર્થની ઉપલબ્ધિ ન થાય તે અસત્ રૂપે વ્યવહારવાને યોગ્ય છે. તેમાંથી અહીં ઊલટી વ્યાતિ આ પ્રકારે તારવી છે. અગાઉના વ્યાપ્તિના વિધેયરૂપ જે] અસા, તેને અભાવ એટલે સત્ત્વ અને [ અગાઉની વ્યાપ્તિના ઉદ્દેશ્ય૩૫ જે] અનુલધિ તેને અભાવ એટલે ઉપલબ્ધિ, તે અહી [ તિરેકથાપ્તિમાં અગાઉની અન્વયથાપ્તિના ] સાબની નિવૃત્તિને (=સર્વને) અનુવાદ કરીને અગાઉની વ્યાપ્તિના સાધનના અભાવનું’ (=ઉપલબ્ધિનું) વિધાન કર્યું છે. એટલે કે સાયનિવૃત્તિ તે સાધનનિવૃત્તિ સાથે નિયમિત બધાયેલી હોવાથી સાધ્યનિવૃત્તિથી વ્યાપ્ત બતાવાઈ છે [બીજી રીતે કહીએ તે જે ધર્મમાં સ. ધ્યધામ ન હોય તે હેતુ પણ ન સંભવે; કારણ કે હેત્વભાવથી સાપ્ય ભાવ વ્યાપ્ત છે. હવે [ ઉદાહરણ સહિતની વ્યાપ્તિ બાદ જે પક્ષધર્મ બતાવ્યો છે તે મુજબ પક્ષમાં અગાઉની મૂળ વ્યાપ્તિને અનુપલબ્ધિરૂ૫] હેતુ તો છે. એટલે આ સ્થળે [ હેતુ કે સાધનને ભાવ હોવાથી અર્થાત ] વ્યાપક એવા સાધનાભાવના (=ઉપલધિના) અભાવને કારણે [ સત્વરૂપી ] સાધ્યાભાવ કે જે વ્યાપ્ય છે તેને પણ અભાવ સિદ્ધ થશે, એટલે કે [ અસત્વરૂ૫] સાધ્યનું અસ્તિત્વ સિદ્ધ થશે.
3. ततो वैधर्म्यप्रयोगे साधनाभावे साध्याभावो नियतो दर्शनीयः सर्वत्रति न्यायः ॥
3. આમ વૈધમ્યવાળા પ્રયોગમાં સર્વત્ર સાધનાભાવ વિષે સાધાભાવને નિયત થયેલ. બતાવવાનું હોય છે, [ અને વ્યાપ્તિ તથા પક્ષ આ સંજોગોના વૈપરીત્યના પ્રદર્શન દ્વારા સાધ્યસિદ્ધિ કરાય છે. ] ( ૩).
स्वभावहेतोवैधम्म प्रयोगमाह -
असत्यनित्यत्वे नास्त्येव सत्वमुत्पतिमत्वं कृतकत्वं वा। संश्च शब्द उत्पत्तिमान् कृतकों
વેતિ માવત: કયો ર૪ હવે સ્વભાવહેતુનો વૈધર્યવાળો પ્રયોગ કહે છે?
અનિત્યત્વ ન હોય તો સત્વ, ઉત્પત્તિમત્વ કે કૃતક ન જ હોય; જ્યારે શબ્દ તે સત, ઉત્પત્તિમાનું
અને કૃતક છે. -આ રીતે સ્વભાવહેતુને ધિર્મ્સવાળ] પ્રયોગ હોય. (૨૪) ન્યા.બિ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org