________________
૧૦૨
ન્યાયબિન્દુ कस्मात्पुनः साधनधर्म मात्रानुबन्ध्येव साध्यः स्वभावो नाध्य इत्याह -
तन्निष्पत्तावनिष्पन्नस्य तत्स्वभावत्वाभावात् ॥१९॥ [ જિજ્ઞાસુ ] “હિતના] સ્વભાવ [-રૂપ સાધ્ય તે સાધનધર્મમાત્રના અનુબંધવાળું જ હેઈ શકે, તેથી વિપરીત નહિ–એમ શા કારણે ?” આ અંગે કહે છે ? કારણ કે તેની (રહેતુની, નિષ્પતિ છતાં જે નિષ્પન હોય તેનામાં
તેને સ્વભાવ હોવાપણું ન સંભવે. (૧૯ 1. तन्निष्पत्ताविति । यो हि यन्नानुबध्नाति स तन्निष्पत्तावनिष्पन्नः । तस्य तन्निष्पत्तावनिष्पन्नस्य साधनस्वभावत्वमयुक्तम् । यतो निष्पत्त्यनिष्पत्ती भावाभावरूपे । भावाभावी च परस्परपरिहारेण स्थिती ।
1. જે એક વસ્તુ બીજી વસ્તુને અનુસરતી ન હોય તે વસ્તુ [ જ આ સત્રમાં તેની (= બીજાની) નિષ્પત્તિ છતાં અનિષ્પન' [ કહેવાઈ) છે. તે, સાધનની નિપત્તિ છતાં જે ધર્મ1 અનિષન હોય તે સાધનના સ્વભાવરૂપ હોય એવું બની ન શકે, કારણ કે નિષ્પત્તિ અને અનિષ્પત્તિ તે તે [અનુક્રમે ભાવ અને અભાવરૂપ હોય છે. અને ભાવ અને અભાવ તો એકબીજાને પરિહાર કરતા હોય છે. [ જ્યારે બીજી બાજુ જે જેને સ્વભાવ હોય તે તેની સાથે સહ-અસ્તિત્વ ધરાવે, નહિ તો તેને તેને સ્વભાવ જ ન કહેવાય ]
2. यदि च पूर्व निष्पन्नस्य, अनिष्पन्नस्य शैक्यं भवेदेकस्यैवार्थस्य भावाभावी स्यातां युगपत् । न च विरुद्धयोर्भावाभावयोरक्य युज्यते, विरुद्धधम ससर्गात्मकत्वादेकरवाभावस्य । किञ्च पादुत्पद्यमान पूर्वनिष्पन्नाद्भिन्नहेतुकम् । हेतुभेदपूर्वकश्च कार्यभेदः ।
2. [ હવે જે સ્વભાવ તેના આધાર સાથે નિષ્પન્ન ન થાય ને તેમ છતાં તે તેને સ્વભાવ હોવાનું માની લઈએ અને આમ ] પૂર્વે નિષ્પન્ન અને તેની સાથે ] અનિષ્પન્નનું એક પણ માની લઈએ તે એક જ પદાર્થને એકથે જ સમયે ભાવ અને અભાવ ઉભ માનવા પડે. પણ ભાવ અને અભાવ એ પરસ્પર વિરુદ્ધ હોવાથી તેમનું શક્ય સંભવે નહિ, કારણ કે [ બે વચ્ચે] વિરુદ્ધ ધર્મને સંસર્ગ હોવો એને જ અર્થ [એ બંનેના] એજ્યને અભાવ વળી, પાછળથી જે ઉત્પન્ન થાય તે પૂર્વ ઉત્પન્ન થયેલા ભાવથી ભિન્ન હેતુવાળું જિ] હાય અને હેતુભેદને લીધે તે કાર્યભેદ [ સિદ્ધ થતો ] હેય છે.
3. ततो निष्पन्नानिष्पन्नथोविरूद्धधर्म संसर्गात्मको भेदो भेदहेतुश्च कारणभेद इति कृत एकत्वम् ? तस्मात् साधनधर्म मात्रानुबन्ध्येव साध्या स्वभावो नाभ्यः ॥
3. આ રીતે નિષ્પન અને અનિષ્પન્ન ભાવ વચ્ચે વિરુદ્ધ ધર્મના સંસર્ગને કારણે પણ ભિન્નતા માનવી પડે અને કારણભેદને લીધે પણું. તે પછી બંનેનું એકત્વ કેવી રીતે સંભવે ? આમ [ સાધનના 1 સ્વભારૂપ સાધ્ય સાધનધર્મમાત્રના અનુબંધવાળું જ હોઈ શકે. તેથી વિપરીત નહિ. (૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org