________________
તૃતીય પરિછેદ પરાર્થોનુમાન
2. केन सिद्ध इत्याह – यथास्व प्रमाणैरिति । यस्य साध्यधर्मस्य यदास्मीय प्रमाणं तेनैव प्रमाणेन सिद्ध इत्यर्थः । स्वभावहेतूनां च बहुभेदत्वात् संबन्धसाधनान्यपि प्रभाणानि बहूनीति પ્રમાૌરિતિ વૈદુવનનિર્દેશઃ |
2. હવે એ અન્વય શેનાથી સિદ્ધ થયો હોય એ પ્રશ્નના ઉત્તરમાં દરેક [દાખલામાં સંભવિત હોય તેવા પ્રમાણેથી' એ શબ્દો વાપર્યા છે. જે તે સાથધર્મને [સાધનધર્મ સાથે નિયત સંબંધ સ્થાપિત કરવા] જે પિતાનું સિંભવિત] પ્રમાણુ હોય તે જ પ્રમાણથી તે સંબંધ સિદ્ધ થયેલો હોવો જોઈએ. વળી સ્વભાવહેતુઓ વિવિધ પ્રકારના હોવાથી [ સાધ્યસાધન વચ્ચેના સંબંધ[રૂપ વ્યાપ્તિને સાધનારાં પ્રમાણ પણું અનેક હોય, એથી “પ્રમાણેથી એમ બહુવચન વાપર્યું છે. '
3. મતિધ્યાત્ સાધ્ય, પરાચિતરવાન્ન ધર્મ સાધ્વધર્મ |
3. [સાધ્ય માટે “સાધ્યમ” શબ્દ વાપરવાની સાર્થકતા આમ જોઈ શકાય ?] તેના તરફ [જ્ઞાતાના મનની ગતિ કરાવવાની હોઈ (અર્થાત તેનું જ્ઞાન સિદ્ધ કરવાનું હેઈ) તે (સાષ એટલે કે જવું કે સાધવું –-- એ ધાતુ પરથી) “સાધ્ય” કહેવાય છે, અને [ ધમરૂપ ] પરમાં આશ્રિત હાઈ ધમ” શબ્દથી ઉલ્લેખાયું છે.
4. तदयं परमार्थ:-न हेतुः प्रदीपवद् योग्यतया गमकोऽपि तु नान्तरीयकतया विनिश्चितः । साध्यविनामावित्वनिश्चयनमेव हि हेतोः साध्यप्रतिपादनव्यापारो नान्यः कश्चित् ।
4 અહીં મુખ્ય મુદ્દો આ છેઃ દી જેમ [ પિતાના અસ્તિત્વમાત્રરૂ૫] યોગ્યતાથી [ પૂર્વે અંધકારમાં રહેલા પદાર્થને ] બંધ કરાવે છે, તે રીતે હેતુ, [ પક્ષમાં પિતાના અસ્તિ ત્વમાત્રથી, સાયનો બેધ કરાવતું નથી; તે તો [ સાથે સાથે ] અવિનાભાવી તરીકે [ જ્ઞાતાના મનમાં ] નિશ્ચિત થયું હોય ત્યારે જ સાધ્યને બંધ કરાવે છે; કારણ કે સાધ્ય સાથેના હેતુના અવિનાભાવિત્વને નિશ્ચય જ હેતુમાંથી સાધ્યને બોધ કરાવતે વ્યાપાર છે, બીજો કોઈ નહિ.
5. प्रथम बाधकेन प्रमाणेन साध्यप्रतिबन्धो निचेतव्यो हेतोः । पुनरनुमानकाले साधनं साध्यनान्तरीयकं सामान्येन स्मतव्यम् । कृतकत्वं नामानित्यस्वभावमिति सामान्येन स्मृतमर्थ पुनर्विशेषे योजयति- इदमपि कृतकत्वं शब्दे वर्तमानमनित्यस्वभावमेवेति ।
5. [ એટલે] પ્રથમ તે, જ્યાં જ્યાં સાધ્યને અભાવ હોય ત્યાં ત્યાં સાધનની સત્તાના અભાવના જ્ઞાનરૂપ ] બાધક પ્રમાણ વડે હેતુને સાધ્ય સાથે અનિવાર્ય સંબંધ નક્કી કરે જોઈએ. વળી અનુમાન કરવાને વખતે [ ] સાધન [ ] સાધ્ય વિના હેતું જ નથી એવું સ્મરણ સામાન્યરૂપે કરવું જોઈએ. [ઉદા. તરીકે કૃતકત્વ એ ખરે જ અનિત્ય સ્વભાવવાળ હોય છે એવું સામાન્યભાવે સ્મરણ થવું. તે પછી તે તેને ફરી [ અક્ષરૂપી ] વિશેષ સ્થળે લાગુ પાડવામાં આવે છે: “આ, શબ્દમાં રહેલું કૃતાકત્વ પણ અનિત્ય સ્વભાવવાળું જ [ ઠરે] છે” એ રીતે.
6. तत्र सामान्यस्मरण लिङ्गज्ञानम् । विशिष्टस्य तु शन्दगतकृतकत्वस्याऽनित्यत्वस्वभावस्य स्मरणमनुमाणज्ञानम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org