________________
ન્યાયબિન્દુ 3. “પ્રત્યયભેદભેદી' શબ્દમાં ભિન્ન વિશેષણને વાચક પ્રત્યયભેદ' શબ્દ પ્રયોજાય છે, [ જે અપ્રયુક્ત કે અધ્યાહાય રાખી શકાય તેમ નથી, ] તેમ “પ્રયનાનન્તરીયકત્વ' શબ્દમાં પ્રયત્ન” શબ્દ [ ભિન્ન વિશેષણરૂપ ] છે.
4. तदेवं त्रिविधः स्वभावहेतुप्रयोगो दर्शितः शुद्धोऽव्यतिरिक्तविशेषणो व्यतिरिक्तविशेषणश्च । एवमर्थ चैतदास्यातम्-वाचकभेदान्मा भूत् कस्यचित्स्वभावहेतावपि प्रयुक्ते व्यामोह इति ॥
4. તે આ રીતે સ્વભાવહેતુના ત્રણ પ્રકાર બતાવાયાઃ શુદ્ધ, અવ્યતિરિક્તવિશેષણવાળો અને વ્યતિરિક્તવિશેષણવાળા. આટલી સ્પષ્ટતા એટલા માટે કરી કે જેથી ક્યાંક સ્વભાવહેતુને પ્રયોગ થયે હોવા છતાં કોઈને માત્ર શબ્દના ભેદને કારણે જ [ “આ સ્વભાવતુ નથી' એવી ] વિપરીત બુદ્ધિ ન થાય. (૧૦)
सन्नुत्पत्तिमान् कृतको वा शब्द इति पअधर्मोपदर्शनम् ॥ १४ ॥
શબ્દ સત, ઉત્પત્તિમાન્ કે કૃતક છે' તે, [હેતુ] પક્ષધર્મ છે તેમ બતાવતું વચન છે, (૧૪)
(આ સૂત્ર પર ટીકા નથી.) (૧૪) अथ किमेते स्वभावहेतवः सिद्धसम्बन्धे स्वभावे साध्ये प्रयोक्तव्या आहोस्विदसिद्धसम्बन्ध इत्याशक्य सिद्धसंबन्धे प्रयोक्तव्या इति दर्शयितुम हसर्व एते साधनधर्मा यथास्थं प्रमाणैः सिद्धसाधनधर्ममात्रानुबन्ध एव
साध्यवमे ऽवगमव्याः ॥१५॥ “હવે, શું આ સ્વભાવહેતુઓ તેિમના] સ્વભાવરૂપ એવા સાધ્ય સાથે તેમનો] સંબંધ સિદ્ધ હોય તો જ પ્રયોજવા જોઈએ કે સંબંધ સિદ્ધ ન થયા હોય તે પણ પ્રયોજી શકાય આવી શંકા કપીને “[ હેતુને સાધ્ય સાથે ] સંબંધ સિદ્ધ થયે જ પ્રજવા ઘટે” એવું દર્શાવતાં કહે છે : - દરેક દાખલા]માં સંભવિત હોય તેવા પ્રમાણેથી, જ્યારે સાથધમ સાધનધામમાત્ર સાથેના સિદ્ધ થયેલા અનુબંધવાળે યો હોય ત્યારે જ આ બધાને સાધનધર્મો તરીકે જાણવા(૧૫)
1. सर्व एत इति । गमकत्वात्साधनानि, पराथितत्वाच्च धर्माः । साधनधर्मा एव साधनधर्ममात्रम् । मात्रशन्देनाधिकस्यापेक्षणीयस्यः निरासः । तस्यानुबन्धोऽनुगमनमन्वयः । सिद्धः साधनधर्ममात्रानुबन्धो यस्य स तथोक्तः ।
1. I હેતુ માટે સૂત્રમાં વાપરેલા “સાધનધમ” શબ્દમાં બે વિશેષણો સમાયાં છે તેની સાર્થકતા જોઈએ ? ] તેઓ [ સાયના ] ગમક હાઈ “સાધન છે ને વળી પર=ધમી)માં આશ્રિત હેઈ ધર્મો' કહેવાય છે “સાધનધર્મમાત્ર” એટલે સાધનધર્મો જ. અહીં માત્ર' શબ્દ દ્વારા. [સાધનધર્મ સાથે પ્રાસંગિક રીતે સંકળાયેલા] કઈ અધિક [ધમની અપેક્ષાને નિષેધ સૂચવાયો છે. તે [ સાધનધર્મમાત્ર] સાથેનો “અનુબંધ' એટલે અનુસરણ કે અન્વય. આમ અહીં સાધનધર્મમાત્ર સાથે જે અન્વય સિદ્ધ થયું હોય તેવા સાધ્યને ઉલ્લેખ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org