________________
તૃતીય પરિછેદ : પરાર્થોનુમાન જ [ ગર્ભિત રીતે ] સમાવેશ થઈ જતો હોય ત્યાં વિશેષણવાચક પદ પ્રયોગ કરવામાં આવતો નથી.
3. क्वचित्तु प्रतीयमानं विशेषणं यथा कृत इत्युक्ते हेतुभिरित्येतत् प्रतीयते । तत्र च हेतुशब्दः प्रयुज्यते, कदाचिन्न वा प्रयुज्यते ॥
3. તો વળી ક્યારેક [ આ પ્રકારના ઉપાધિવિશિષ્ટ હેતુનું ઉપાધિરૂપ ] વિશેષણ [ શબ્દશા ન પ્રજયું હોવા છતાં વાક્ય બળથી અધ્યાહત કરાતું હોઈ ] પ્રતીયમાન હોય છે; દા.ત. “કૃત' (કરાયેલું) એમ કહેતાં કારણે વડે એવા [ વિશેષણગર્ભ] શબ્દ પ્રતીત થાય છે. આ સ્થિતિમાં કારણે વડે એવા શબ્દો કથાક પ્રયે જાય છે, ક્યારેક નહિ. (૨)
एवं प्रत्ययभेदभेदित्वादयोऽपि द्रष्टव्याः ॥१३॥ આમ પ્રત્યયભેદભેદિત્ય આદિ [હેતુઓ] પણ સમજવા, (૧૩)
1. प्रयुज्यमानस्वशब्दश्च यथा प्रत्ययभेदभेदिशब्दे प्रत्ययभेदशब्दः । यथा च कृतकशब्द भिन्नविशेषणस्वभावाभिधायी एवं प्रत्ययभेदभेदित्वमादिर्येषां प्रयत्नानन्तरीयकत्वादीनां तेऽपि स्वभावहेतोः प्रयोगा भिन्नविशेषणस्वभावाभिधायिनो द्रष्टव्याः ।।
1. [ આગળ ઉપાધિરૂપ વિશેષણવાળા સ્વભાવહેતુમાં વિશેષણ શબ્દશ: અમયુક્ત કે વિક પ્રયુક્ત હોય તેવાં ઉદાહરણ જોયાં સ્વભાવહેતુના તે જ પ્રકારમાં વિશેષણના પ્રયોગ બાબત ભિન્નતાવાળાં ઉદાહરણ જોઈએ:] જેમાં ઉપાધિરૂપ વિશેષણને વાચક શબ્દ [અવશ્ય] વાપરવામાં આવતા હોય તેવા ઉદાહરણ તરીકે પ્રત્યયભેદભેદિવ” એ હેતુમાં [ અવશ્ય પ્રયોજાતો એવો વિશેષણવાચક ] “પ્રત્યયભેદ' શબ્દ છે. જેમ શબ્દનું અનિત્યવ સિદ્ધ કરવા આગલા સૂત્રમાં બતાવેલે ] “કૃતકત્વરૂપ હેતુ તે ભિન્ન [ ઉપાધિરૂ૫] વિષાણુવાળા અભાવતુનો વાચા છે તે રીતે “પ્રત્યયભેદભેદિ' (=કારણભેદે વસ્તુનું પોતાનું બદલાવા પાસું) અને તેના સ્વા પ્રયત્નાનન્તરીયકત્વ' (= પ્રયન વિના જ હોવાપણું ) વગેરે પણ [ શ્રદ્ધનું કૃત-કવિ, અનિત્યવિ આદિ સાધતા] સ્વભાવહેતુના પ્રયોગ ભિન્ન વિશેષણવાળા સ્વભાવનુના વાચક છે તે ધ્યાનમાં લેવું.
2 प्रत्ययांना कारणानां भेदो विशेषस्तेन प्रत्ययभेदेन भेत्तुं शीलं यस्य स प्रत्यक्षभेदी शब्दस्तस्य भाका प्रत्ययभेदभेदिल्लम् । ततः प्रत्ययभेदभेदित्वाच्छब्दस्य कृतकृत्वं साध्यते । प्रयत्नानन्तरीयकत्वादनित्यत्वम् ।
2. પ્રત્યયો' એટલે કે કારણેના “મેદ' એટલે કે વિશિષ્ટતા મુજબ નું મેઘલનું = બદલાવાનું) વલણ હેય તે “પ્રત્યયભેદભેદી' કહેવાય. અહીં એક શબ્દ (=વનિ)નું વિશેષણ છે તો એ પ્રત્યયભેદભેદિત્વને લીધે શબ્દનું “કૃતકત્વ' ( =બીજા કારણે દ્વારા નિષ્પન્ન થવાપણું) સિદ્ધ કરાય છે. જ્યારે પ્રયનાનન્તરીયકત્વથી શબ્દનું અનિત્યત્વ સધાય છે.
3. तत्र प्रत्यभेदशब्दो व्यतिरिक्तविशेषणाभिधायी प्रत्ययभेवभेदिशब्दे प्रयुक्तः । प्रयत्ना. નત્તાવાર ર પ્રવરરાઃ
મા.શિ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org