________________
ન્યાયબિન્દુ આવ્યું છે. “વગેરે શબ્દથી સસલા સિવાયનાં અન્ય ઉદાહરણે – જેમાં અસવ્યવહાર કરવાપણું હોય તેવાં – સૂચવાય છે. સસલાનું શિંગડું વગેરે સ્થળોએ માત્ર દશ્યાનુપલબ્ધિરૂપ નિમિત્તથી અસવ્યવહારની યોગ્યતા] પ્રમાણથી સિદ્ધ થયેલી છે. [ઉદાહરણોને વિષય બનાવતા] તે [પ્રત્યક્ષ] પ્રમાણથી જ, આપેલા વાકચમાંની વ્યાપ્તિ ફલિત થતી સમજવાની છે.
4. संग्रति व्याप्तिं कथयित्वा दृश्यानुपलम्भस्य पक्षधर्मत्वं दर्शयितुमाह -नोपलभ्यते चेति । प्रदेश एकदेशः पृथिव्याः । स एव विशिष्यतेऽन्यस्मादिति विशेषः एकः । प्रदेशविशेष इत्येकस्मिन्प्रदेशे । क्वचिदिति । प्रतिपत्तुः प्रत्यक्ष एकोऽपि प्रदेशः । स एवाभावन्यवहाराधिकरणं यः प्रतिपत्तः प्रत्यक्षो नान्यः । उपलब्धिलक्षण प्राप्त इति दृश्यः । यथा चासतोऽपि घटस्य समारोपितमुपलब्धिलक्षणप्राप्तत्वं तथा व्याख्यातम् ।।
1. હવે, વ્યાપ્તિ કહીને પિછીના ત્રીજા વાક્યમાં] દશ્યાનુપલબ્ધિ [૩૫ હેતુ] તે પક્ષધર્મરૂપ છે તે બતાવ્યું છે. “પ્રદેશવિશેષ’ શબ્દમાં પ્રદેશ એટલે ધરતીને કઈ ભાગ; “વિશેષ” એ શબ્દ વિ+શિષ ધાતુ પરથી બને છે – જેને અન્યથી જુદો તાસ્વી બતાવાય તે વિશેષ' કહેવાય; એટલે અમુક એક [નિયત પદાર્થ તે વિશેષ. આમ ‘પ્રદેશવિશેષમાં એટલે એક [નિશ્ચિત] પ્રદેશમાં, વળી તેને લગાડેલા કેઈક' એ વિશેષણ દ્વારા જ્ઞાતાને પ્રત્યક્ષ એવા એક પ્રદેશને નિદેશ છે. આમાંથી એ બાબત પણ સ્પષ્ટ થાય છે કે ] જે ખાસ પ્રદેશ જ્ઞાતાને પ્રત્યક્ષ હોય તે જ અભાવવ્યવહારનું અધિકારણ હોય છે, બીજો નહિ. “ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત” એટલે દશ્ય. [અમુક સ્થળે] અસત એવા ઘડા વિષે પણ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તપણું જે કારણે આપી શકાય છે તે કારણ તો [અગાઉ અનુપલબ્ધિરૂપ હેતુની ચર્ચામાં] સમજાવાઈ ગયું છે. (૮)
स्वभावहेतोः साधर्म्यवन्तं प्रयोग दर्शयितुमाह - તથા માવતર પ્રયોગ: – વત્તત્તરામનિશ્વે, ચા વારિરિતિ
શુલ્ય માવતર પ્રયોગ: # ૧ હવે સ્વભાવહેતુને સાધર્મવાળો પ્રયોગ હી બતાવે છે ? તે રીતે સ્વભાવહેતુને પ્રયોગ [આમ] જે સત્ હોય તે સવ અનિત્ય
હોય; જેમ કે ઘડા વગેરે.
- આ શુદ્ધ સ્વભાવહેતુનો પ્રયોગ છે. (૯) 1. तथेति । यथाऽनुपलब्धेस्तथा स्वभावहेतोः साधर्म्यवान्प्रयोग इत्यर्थः । यत्सत् इति सत्त्वमनूद्य तत्सर्वमनित्यम् इत्यनित्यत्वं विधीयते । सर्वग्रहणं च नियमार्थम् । सर्वमनित्यम् । न किंचिन्नानित्यम् । यत्सत् तदनित्यमेव । अनित्यत्वादन्यत्र नित्यत्वे सत्त्वं नास्तीत्येवं सत्त्वमनित्यत्वे साध्ये नियतं ख्यापितं भवति । तथा च सति व्याप्तिप्रदर्शनवाक्यमिदम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org