________________
દ્વિતીય પરિચ્છેદ : સ્વર્યાનુમાન 3. तस्मादभावसाधनोऽयम् । रूपविशेषाद्धि दूरादहनं पश्यति । शीतस्पर्शस्त्वदृश्यो रोमहर्षादिविशेषाश्च । तेषां कारणविरुद्धोपलब्ध्याऽभावं प्रतिपद्यत इति तत्रास्य प्रयोग इति ॥
3. ટૂંકમાં, આ પ્રયોગ પણ [વિશિષ્ટ સંજોગોમાં] અભાવસાધક છે. વિશેષ રૂપને લીધે અગ્નિ દૂરથી પણ દેખાતે હોય, પરંતુ શીતસ્પર્શ તેમ જ વિશિષ્ટ રોમહર્ષાદિ અદશ્ય હોય ત્યારે કારણવિરુદ્ધોપલબ્ધિથી અભાવ સિદ્ધ કરાય છે. (૪૦) कारणविरुद्ध कार्योपलब्धिर्यथा - न रोमहर्षादिविशेषयुक्तपुरुषवानयं
રા, ધૂમાહિતિ મે ૨ . કારણવિરુદ્ધકર્યોપલબ્ધિ [એ અગિયારમાં પ્રયોગ છે]; જેમ કે : રેમહર્ષાદિવિશેષયુક્તપુરુષવાળે આ પ્રદેશ ન હોય; કારણ કે [અહીં] ધુમાડો છે. (૪૧)
1. प्रतिषेध्यस्य यत् कारणं तस्य यद् विरुद्धं तस्य यत् कार्य तस्योपलब्धिरुदाहर्तव्या - यथेति । अयं प्रदेश इति धर्मी । योगो युक्तम् । रोमहर्षादिविशेफ्र्युक्तं रोमहर्षादिविशेषयुक्तम् । तस्य संबन्धी पुरुषो रोमहर्षादिविशेषयुक्तपुरुषः । तद्वान् न भवतीति साध्यम् । धूमादिति हेतुः ।
1, પ્રતિષેધનું જે કારણ, તેનાથી જે વિરુદ્ધ, તેનું જે કાર્ય – તેની ઉપલબ્ધિનું ઉદાહરણ આમાં આપવા ધાયું છે. આ પ્રદેશ એ થયો ધર્મી. “રોમહર્ષાદિવિશેષયુક્તપુરુષ એ સમાસમાં “યુક્ત” શબ્દનો અર્થ, તિને ભાવવાચક ભૂતકૃદંત સમજીને,] “ગ” એ કરવાનું છે. મહદિવિશેષ સાથે યોગ (=સંબંધ) એવો કોમહર્ષાદિવિશેષયુક્તને અર્થ થશે. અને મહથિવિશેષ યોગને સંબંધી પુરુષ તે રોમહદિવિશેષયુક્તપુરુષ. પ્રદેશ તેવા પુરુષવાળા નથી તે સાધ્ય છે. ધુમાડે એ હેતુ છે.
2. रोमहर्षादिविशेषस्य प्रत्यक्षत्वे दृश्यानुपलब्धिः । कारणस्य शीतस्पर्शस्य प्रत्यक्षत्वे कारणानुपलब्धिः । वर्तेस्तु प्रत्यक्षत्वे कारणविरुद्धोपलब्धिः प्रयोक्तव्या । त्रयाणामप्यदृश्यत्वेऽयं प्रयोगः । तस्मादभावसाधनोऽयम् ।
2. રોમહર્ષાદિવિશેષ પ્રત્યક્ષ હોય તે તો દશ્યાનુપલબ્ધિ જ પ્રયોજાય. તેના કારણરૂપ શીતસ્પર્શ પ્રત્યક્ષ હોય તો કારણાનુપલબ્ધિનો પ્રયોગ કરાય. વળી જે અગ્નિ પ્રત્યક્ષ હોય તો કારણવિરુદ્ધોપલબ્ધિનો પ્રયોગ પ્રસ્તુત બને. આ ત્રણે ભાવ અદશ્ય હોય ત્યારે આ પ્રયોગ અભાવસાધક બને છે.
3. तत्र दूरस्थस्य प्रतिपत्तुर्दहनशीतस्पर्शरोमहर्षादिविशेषा अप्रत्यक्षाः सन्तोऽपि, धूमस्तु प्रत्यक्षो यत्र, तत्रैतत्प्रमाणम् । धूमस्तु यादृशस्तदेशे स्थितं शीतं निवर्तयितुं समर्थस्य वढेरनुमापकः स इह ग्राह्यः । धूममात्रेण तु वह्निमात्रेऽनुमितेऽपि न शीतस्पर्श निवृत्तिः । नापि रोमहर्षादिविशेषनिवृत्तिरवसातुं शक्येति न धूममात्रं हेतुरिति द्रष्टव्यमिति ॥
3. જ્યારે જ્ઞાતા દૂર હોવાથી તેને અગ્નિ, શીતસ્પર્શ અને વિશિષ્ટ રોમહર્ષાદિ એ ત્રણે પક્ષ હેય ને ધુમાડે પ્રત્યક્ષ હોય ત્યારે આ પ્રયોગ પ્રમાણુરૂપ બને છે. અહીં જે ધુમાડ ખાતે હોય તે વિશિષ્ટ હવે જોઈએ એટલું ધ્યાનમાં લેવું તે પ્રદેશની ઠંડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org