________________
દ્વિતીય પરિચ્છેદ : સ્વસ્થનુમાન 2. જ્યાં વ્યાપ્ય એવો હિમસ્પર્શ અને વ્યાપક એવો શીતસ્પર્શ એ બંને પરોક્ષ હોય ત્યાં આ હેતુને પ્રયોગ કરાય. કારણ, જે તેમાંથી હિમસ્પર્શ એ પ્રત્યક્ષ[ 5] હોય તે સ્વભાવાનુપલબ્ધિ[૩૫ પ્રથમ] પ્રયોગ જ કરવાનું રહે, અને જે શીતસ્પર્શ એ પ્રત્યક્ષ [ ...] હોય તે વ્યાપકાનુપલબ્ધિરૂપ તૃતીય] પ્રયોગ કરવાનું રહે. ટૂંકમાં, અગાઉ કહ્યું તેમ [તે બંને ભાવ પરોક્ષ] હોય ત્યારે આ પ્રકારની ઉપલબ્ધિ એ અભાવસાધક બની રહે છે.
3. दूरवर्तिनश्र प्रतिपत्तस्तुषारस्पर्शः शीतस्पर्शविशेषः शीतमात्रं च परोक्षम् । वह्निस्तु रूपविशेषाद् दूरस्थोऽपि प्रत्यक्षः । ततो वह्नः शीतमात्राभावः । ततः शीतविशेषतुषारस्पर्शाभावनिश्चयः । शीतविशेषस्य शीतसामान्येन व्याप्तत्वादिति विशिष्टविषयेऽस्याः प्रयोगः ॥
3. જ્ઞાતા દૂર હોય ત્યારે તેને શીતસ્પર્શના જ એક પ્રકારરૂપ એવો હિમસ્પર્શ અને સામાન્યરૂપે પણ શીતસ્પર્શ પરેલ હોવાનો. જ્યારે અગ્નિ દૂર હોવા છતાં આગવા દેખાવથી પ્રત્યક્ષ થાય છે. તે સ્થિતિમાં અગ્નિથી પ્રથમ શીતમાત્રને અભાવ સિદ્ધ થશે અને તે પરથી શીતના એક પ્રકાર એવા હિમના સ્પશને અભાવ નિશ્ચિત થશે; કારણ કે શીતવિશેષ એ શી સામાન્યથી વ્યાપ્ત હોય છે. આમ વિશેષ સંજોગોમાં આ પ્રયોગ થશે. (૩૮)
વાળાનુવાષિર્થથr – નાઝ ધૂમ, વાક્યમાવારિતિ રૂ૫ છે
કારણાનુપલબ્ધિ [એ નવ પ્રકાર છે]; જેમ કે : અહીં ધુમાડા નથી; કારણ કે અહીં અગ્નિને અભાવ છે. (૩૮)
1. प्रतिषेध्यस्य यत् कारणं तस्यानुपलव्धेरुदाहरणम् - यथेति । अत्रेति धर्मी । नं धूम રુતિ સાધ્યમ્ | વહેંચમાવાહિતિ હેતુ . •
1. જેને અભાવ પ્રતિપાદિત કરવો છે તેનું જે કારણ હોય તેની અનુપલબ્ધિનું ઉદાહરણ અહીં આપ્યું છે. “અહી” એ શબ્દથી ધમીને ઉલ્લેખ છે. ધુમાડો નથી” તે બાબત સાધ્ય છે. અગ્નિને અભાવ તે હેતુ છે.
2. यत्र कार्य सदप्यदृश्यं भवति तत्रायं प्रयोगः । दृश्ये तु कार्ये दृश्यानुपलब्धिर्गमिका । ततोऽयमप्यभावसाधनः ।
12 જ્યાં કાર્યો હોવા છતાં અદશ્ય હોય ત્યાં આ પ્રયોગ કરાય. જ્યાં કાય દરિયા અર્થાત પ્રત્યક્ષ હેય ત્યાં તે દશ્યાનુપલબ્ધિને પ્રયોગ જ કાર્ય સાધક થઈ રહેશે. આ રીતે [આટલી મર્યાદાને અધીન થઈને) આ પ્રયોગ પણ અભાવસાધક છે.
____3. निष्कम्पायतसलिलपूरिते हृदे हेमन्तोचितवाष्पोद्गमे विरले संध्यातमसि सति, सन्नपि तत्र धूमो न दृश्यत इति कारणानुपलब्ध्या प्रतिषिध्यते। वह्निस्तु यदि तस्याम्भस उपरि प्लवमानो भवेत् प्रज्वलितो, रूपविशेषादेवोपलब्धो भवेत् । अज्वलितस्तु इन्धनमध्यनिविष्टो भवेत् । तत्रापि दहनाधिकरणमिन्धनं प्रत्यक्षमिति स्वरूपेणाधाररूपेण वा दृश्य एव वह्निरिति तत्रास्य प्रयोग इति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org