SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ : સ્વાસ્થ્યનુમાન ૭૧. હેય ત્યાં [ભાવ-]વિરુદ્ધાલબ્ધિના પ્રયેળ સાધક બને. પશુ જયારે એ બંને પરીક્ષ હાય ત્યારે આ પ્રકારને પ્રયાગ કરાય. 3. तत्र समस्तापत्ररकस्थं शीतं नित्रर्तयितुं समर्थस्यानुमापकं यदा विशिष्ट धूमकलाप निर्यान्तरात् पश्यते, तदा विशिष्टाद्वह्नेरनुमितात् शीतस्पर्शनिवृत्तिमनुमिमीते । 3. જ્યારે કાઈક એરડામાંથી ધુમાડાના ગોટેગાટા એવી રીતે ઊંચે જતા જોવામાં આવે કે જેથી ખાતરી થાય કે આખા ઓરડાની ઠંડી નિવારે તેવે પ્રબળ અગ્નિ ત્યાં હાવા જોઈએ, ત્યારે વિશિષ્ટ (અર્થાત્ પ્રબળ) અગ્નિનુ જ્ઞાન [પ્રથમ] અનુમાનથી થાય છે, તે તેના દ્વારા શીતળ સ્પર્શીના અભાવનુ [ખીજું અને અહીં પ્રસ્તુત એવું] અનુમાન થાય છે. 4. इह दृश्यमानद्वारप्रदेशसहितः सर्वोऽपवरकाभ्यन्तरदेशो धर्मी साध्यप्रतिपत्त्यनुसरणात् पूर्ववद् द्रष्टव्य इति ॥ 4. અહીં' પશુ અગાઉની જેમ, ધી` તરીકે, દેખાતા દરવાજા સહિતને! આખા એરડાના [અપ્રત્યક્ષ એવે] અંદરના ભાગ સમજવા; કારણ કે [આરડાના અપ્રત્યક્ષ અભ્ય તરમાં પણ પેમા શીતસ્પર્શભાવ એ સાધ્ય છે;] અને ધી તે સાજ્ય તરીકે સ્વીકૃત પ્રદેશને અનુસરતા હેાય છે (અર્થાત્ જે સ્થળે સાúનિશ્ચય થાય તે આખું સ્થળ ધમી કહેવાય છે), (૩૫) विरुद्धव्याप्तोपलब्धिर्यथा- न धुत्रभावी भूतस्यापि भावस्य विनाशो, | त्वन्तरापेक्षणादिति ॥ ३६ ॥ વિરુદ્ધવ્યાપ્તોપલબ્ધિ [એ છઠ્ઠો પ્રકાર છે]; જેમ કે ઃ ઉત્પન્ન થયેલા ભાત્રના પશુ વિનાશ ધ્રુવભાવી ન હાઈ શકે; કારણ કે તે હેત્વ-તરની અપેક્ષા શખે છે. (૩૬) 1. प्रतिषेध्यस्य यद् विरुद्ध तेन व्याप्तस्य धर्मान्तरस्योपलब्धिरुदाहर्तव्या યેતિ । 1. પ્રતિષેષ્યથી જે વિરુદ્ધ ઢાય તેનાથી વ્યાપ્ત એવા અન્ય ધર્માંની ઉપલબ્ધિનું ઉદાહરણુ આ સૂત્રમાં આપવ ધાયુ" છે, 2. त्रम् अवश्यं भवतीति श्रुत्रभावो नेति ध्रुवभावित्वनिषेधः साध्यः । विनाशो धर्मी । 'भूतस्याभावस्व' इति धर्मिविशेषम् । भूतस्य जातस्थापि विनश्वरः स्वभावो नावश्यं मावी, किमुताजातस्य इत्यपिशब्दार्थः । - ઉત્પન્ન 2. ‘ધ્રુવભાવી' એટલે જે અવશ્ય થાય છે તે. ધ્રુવભાવી ન હે ઈ શકે' એ શબ્દથી ધ્રુવભાવિત્વના અભાવ તે સભ્ય તરીકે અભિપ્રેત છે. ‘વિનાશ' એ ધમી છે થયેલા ભાવને પણ' એ શબ્દે ધમી [એવા વિનનું વિશેષ્ણુ છે. એમાં ‘પ’ શબ્દ દ્વારા અભિપ્રેત એ છે કે [વિનાશના સ્વરૂપ અંગેા અમુક ખ્યાલ સ્વીકારવામાં આવે તે] ઉત્પન્ન થયેલા પદના પણ વિતશ્વર સ્વભાવ અવશ્યંભાવી નહિ ઠરે, તે પછી ઉત્પન્ન ન થનાર પદાર્થની તા વાત જ શી પૂથ્વી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy