________________
દ્વિતોય પરિચ્છેદ : સ્વાનુમાન
प्रकारभेदानाह -
स्वभावानुपलब्धिर्यथा - नात्र धूम उपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेरिति ॥३१॥ એ પ્રકારોને [હવે પછીનાં સૂત્રોમાં] કહે છે ઃ
સ્વભાવાનુપલબ્ધિ [તે પ્રથમ પ્રકાર]; જેમ કેઃ અહીં ધુમાડો નથી, કારણ કે ઉપલબ્ધિલક્ષણપ્રાસ એવા તેની અનુપધ્ધિ છે. (૩૧)
ઊર્ફ
1. स्वभावेत्यादि । प्रतिषेध्यस्य यः स्वभावस्तस्यानुपलब्धिर्यथेति । अत्रेति धर्मी । न धूम इति साध्यम् । उपलब्धिलक्षणप्रातस्यानुपलब्धेरिति हेतुः । अयं च हेतुः पूर्वव्याख्येयः ।।
1. જેનેા પ્રતિષેધ કરવાના છે તેના ‘સ્વભાવ' ની (અર્થાત્ તેના અસ્તિત્વની) અનુપલબ્ધિ એટલે સ્વભાવાનુપલબ્ધિ. ઉદાહરણમાં અહી” શબ્દ દ્વારા ધમી'ના ઉલ્લેખ થયેલા છે, ધુમાડા નથી' એ સામ્ય છે, ‘ઉપલબ્ધિના લક્ષણવાળા એવા તેની અનુપ།િ હાવાથી' તે હેતુ છે. આ હેતુની સમજૂતી અગાઉ મુજબ છે, (૩૧)
प्रतिषेध्यस्य यत्कार्यं तस्यानुपलब्धिरुदाह्रियते -
कार्यानुपलब्धिर्यथा - नेहा प्रतिबद्धसामर्थ्यानि धूमकारणानि सन्ति धूमाभावादिति ||३२||
હવે પ્રતિષેધ્ય ( જેને અભાવ સિદ્ધ કરવાના છે તે પદાર્થ) તું જે કાર્યં હાય તેની અનુપધ્ધિનુ ઉદાહરણ આપે છે :
કાર્યાનુપલબ્ધ [તે બીજો પ્રકાર]; જેમ કે જેનું સામર્થ્ય પ્રતિમદ્ધ ન હોય તેવાં ધૂમકારણેા અહીં નથી; કારણ કે ધુમાડા નથી. (૩૨)
1. यथेति । 'इह' इति धर्मी । अप्रतिबद्धम् अनुपहतं धूमजननं प्रति सामर्थ्यं येषां तान्यप्रतिबद्धसामर्थ्यानि न सन्ति इति साध्यम् । 'धूमाभावात्' इति हेतु: ।
1. અનુમાનવાકયમાં ‘અહી” એ શબ્દથી ધમી ને ઉલ્લેખ થયા છે. ધુમાડા પેદા કરવા માટેનું જેમનું સામર્થ્ય પ્રતિબદ્ધ ન હેાય તેવાં કારણેા ન હેાવાં – એ સાધ્ય છે, ધૂમાભાવ તે હેતુ છે.
2. कारणानि वे नावश्यं कार्यवन्ति भवन्तीति कार्यादर्शनादप्रतिबद्धसामर्थ्यानामेवाभावः साध्यः, न त्वन्येषाम् । अप्रतिबद्धशक्तीनि चान्त्यक्षणभाविन्येव, अन्येषां प्रतिबन्धसंभवात् ।
Jain Education International
2. હવે, કારણેા હંમેશાં કા ઉત્પન્ન કરતાં ન હેાવાથી, કાર્ટીની અનુપલબ્ધિ [રૂપ હેતુ] થી, જેમનું સામર્થ્ય રૂધાયુ' ન હોય તેવાં કારણેાના અભાવ જ સિદ્ધ કરવાનું શકય છે, અન્ય કારણાનેા નહિ. વળી [જેના અસાવ અત્રે સાધ્યરૂપ છે] એ અપ્રતિબુદ્ધશક્તિવાળાં કારણા પણુ અંત્ય ક્ષગુનાં જ (એટલે કે જે ક્ષણુ પછીની ક્ષણે જ કા ઉત્પન્ન થાય છે તે ક્ષતાં જ) સમજવાનાં છે, કારણુ કે અન્ય (એટલે કે અગાઉની ક્ષણૅાનાં) કારણેા તા પ્રતિબદ્ધશક્તિવાળાં જ સભવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org