________________
ચેાથુ’]
ઠાણ અને સમવાય
I
ૐ અહીં ‘વ” તે લેાપ કરાયેલા છે. ૧૫૭મા સુત્તમાં કલ્પના ઉલ્લેખ કરાયે છે અને એ દ્વારા કલ્પના ભાસમાં વર્ણવેલ સમવસરણુ કહેવાની ભલામણ કરાઇ છે.
ટીકા--સમવાયના ઉપર કાઇ નિજ્જુત્તિ, ભાસ કે ણ્ડિ રચાયેલી હાય એમ જણાતુ નથી. વિશેષમાં અભયદેવસૂરિની પૂર્વે કાઇએ સંસ્કૃતમાં ટીકા રચી હોય તે તે આજે મળતી નથી. અભયદેવસૂરિએ જે સંસ્કૃતમાં વૃત્તિ વિ. સં. ૧૧૨૦માં અણુહિલપુર પાટણમાં રચી છે તેના આદ્ય પદ્યમાં એમણે કહ્યું છે કે મેટે ભાગે અન્ય શાસ્ત્રોના આધાર લઈને હુ આ શ્રૃત્ત રચુ છું. આ વૃત્તિ ત્રણ વાર પ્રસિદ્ધ થઈ છેઃ ( ૧ ) મૂળ અને મેઘરાજકૃત ગુજરાતી ખાલાવધ સહિત (જીએ પૃ. ૧૬). (ર) આ॰ સમિતિ તરફથી મૂળ સહિત ( જીએ પૃ. ૧૭ ). (૩) મૂળ સહિત ત્રીજી વારની વૃત્તિ મતલાલ ઝવેરચંદ દ્વારા સંપાદિત થઇ છે અને પ્રકાશકના નામ વિનાની આ આત્તિ ઇ. સ. ૧૯૩૮માં બહાર પડી છે, પરંતુ તેમ છતાં એમાં પ્રસ્તાવના વગેરે કશું જ નથી.
ભાષાન્તર—જૈન ધર્મ પ્રસારક સભા તરફથી મૂળ તથા મૂળ અને ટીકાનું જેઠાલાલ શાસ્ત્રીએ તૈયાર કરેલુ ગુજરાતી ભાષાન્તર વિ. સ. ૧૯૯૫માં પ્રસિદ્ધ કરાયુ છે. આમાં પ્રારમ્ભમાં (પૃ. ૧-૨૨)માં સમવાયના વિસ્તૃત વિષયાનુક્રમ અપાયા છે તે આની મહત્તામાં વૃદ્ધિ કરે છે.
પ્રકરણ ૫: 'વિયાહપણુત્તિ ( વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ )
નામ—આ પાંચમા અંગનાં વિવિધ નામ મળે છે, જેમકે સમવાયનાં સુ. ૮૧ અને ૧૩૬માં અનુક્રમે વિવાહપર્ણાત્ત અને વિયા, તગડદસા ( વર્ગ ૬ ) અને વિવાગસુય ( સુય૦ ૧, અ. ૨)માં પત્તિ, તત્ત્વાર્થાધિ॰ ( અ. ૧, સ. ૨૦ )ના ભાષ્ય( પૃ. ૯૦ ) માં જૈવ્યાખ્યાપ્રતિ, એની સિદ્ધસેનગંકૃત ટીકા( ભા. ર, પૃ. ૬૬ )માં ઉભગવતી ૧. અભિધમ્મપિટક્રમાંના સાત ગ્રન્થો પૈકી એકનું નામ પુગ્ગલપત્તિ છે. ૨૩. આ સંસ્કૃત નામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org