________________
આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ જણાશે કે આ ૩ (સુ. ૧૨૮) મનુષ્યના ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ વિભાગે દર્શાવી એ દરેકના ત્રણ ત્રણ પેટાવિભાગે સૂચવે છે. અ. ૭ (સુ. ૧૫ર)માં સાત નો સુ. ૫૫૭માં સાત સ્વરો, તેનાં સ્થાન, ગ્રામ, મૂર્છાના ઇત્યાદિ અને સુ. પ૮૬માં સાત સમુઘ તે અને સુ ૫૮૭માં સાત નિનો વિષે ઉલ્લેખ છે. અ. ૮ (સુ. ૬૦૭)માં આઠ જાતના વાદીઓને, સુ ૬૦૮ માં આઠ મહાનિમિત્તોને અને સુ. ૬૦૦માં ઉદાહરણ પૂર્વક આઠ વિભક્તિઓને નિર્દેશ છે. સુ. ૬૨૧માં જે આઠ રાજાઓએ મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી તેમનાં નામ છે. અ. ૧૦(જી. ૭ર૭)માં દ્રવ્યાનુયોગના, સુ. ૭૪૧માં સત્યને, સુ. ૭૪૪માં શુદ્ધ વાકથાનુયેગના, સુ. ૭૪૭માં ગણિતના અને છ૭૭માં આશ્ચર્યના દસ પ્રકારે ગણાવાયા છે. સુ. ૭૪રમાં દિદિવાયનાં દસ નામનો ઉલ્લેખ છે. સુ. ૪૮માં અઢાર પાપસ્થાનકે ગણવાયાં છે. ધ્યાનનું લક્ષણ એના ભેદપ્રભેદ, આલમ્બ ઈત્યાદિને નિર્દેશ અ. ૪, ઉં. ૧(સુ. ૨૪૦ )માં મળે છે.
- કેટલીક વાર સુન્દર દષ્ટાન્તો (parables) જોવાય છે. દા. ત. ચોથા અજઝયણમાં સુ. ૩૪૮માં અને સુ. ૩૪૯માં ચાર પ્રકારના ગુરુઓને ચાર પ્રકારના કરણ્ડિયા સાથે, ચાર પ્રકારના સાધુઓને ચાર પ્રકારની માછલીઓ સાથે અને ચાર પ્રકારના પુરુષને ચાર પ્રકારના દડા સાથે સરખાવાયા છે. સુ. ૫૮૭માં સાત નિહોને ઉલ્લેખ છે. એટલે કંઇ નહિ તે એ ભાગ સાતમા નિદ્ધવની ઉત્પત્તિ પછી ઉમેરાયે હશે.
એ નિદ્ભવની ઉત્પત્તિ વીરસંવત ૧૮૪ (ઈ. સ. ૫૭)માં થઈ. આઠમા નિહ્નવ બોટિકની ઉત્પત્તિ પૂર્વે આની રચના થઈ છે એટલે એ હિસાબે આને મોડામાં મેડો સમય ઇ. સ. ૮૦ કે ૪૩ નો અપાય કે જે વખતે વેતામ્બર અને દિગમ્બરે એમ જેનેના બે ફિરકા પડી ગયા.
ટીકા-ઠાણના ઉપર નિજ જુતિ, ભાસ કે યુણિ જેવું કશું વિવરણ
૧. આ સુત્તમાં પડ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org