SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ દસમા પુષ્પ રૂપે વિ. સં. ૧૯૯૨માં પ્રસિદ્ધ થયું છે. શ્રી. ગેપાલદાસ પટેલે શ્રીભગવતી–સાર (પૃ. ૧૬૪–૧૬૬)માં સમવાયમાં અપાયેલાં બાર અંગોને પરિચય સંક્ષેપમાં આપે છે. ઉપલબ્ધ તેમજ અનુપલબ્ધ આગમ-મૂળ અને એના વિવરણત્મક સાહિત્યને વિસ્તૃત પરિચય આપવાના ઇરાદાથી મેં “આહત આગમનું અવલોકન યાને તત્ત્વરસિકચન્દ્રિકા” બાર વિભાગોમાં રચવાને વિચાર કર્યો હતો. બારે વિભાગોને અંગેનું લખાણ મોટે ભાગે તૈયાર થતાં મેં એને પ્રથમ વિભાગ ઇ. સ. ૧૯૩૯માં પ્રસિદ્ધ કર્યો. એમાં મેં પીઠિકા, દ્વાદશાંગીને ઉદ્ભવ, પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના, દ્વાદશાંગીઓને ઉછેદ, સુધર્મસ્વામીએ રચેલી કાદશાંગીઓને હાસ, અંગબાહ્ય શ્રતની મીમાંસા, અને આગના પઠનપાઠન માટેની વ્યવસ્થા એમ સાત પ્રકરણે રચ્યાં છે. આના પછીના વિભાગમાં કેટલેક વિભાગ આ પ્રસ્તુત પુસ્તકમાં ગૂંથી લેવાય છે. આગમિક સાહિત્યને અંગે મારા કેટલાક ગુજરાતી લેખો પ્રસિદ્ધ થયા છે. ૧ એનાં નામ તેમજ જે સાપ્તાહિક અને માસિકમાં એ પ્રસિદ્ધ થયા છે તેના નામ નીચે મુજબ છે – જેન– રાજ પ્રશ્નીયસૂત્ર (તા. ૧૪-૮-૩૨), અસ્વાધ્યાય સંબંધી જેન આગમેમાં ઉલેખ (તા. ૬-૮-૩૩), શ્રીદશવૈકાલિકસૂત્ર અને માંસાદિ સંબંધી ઉલેખ (તા. ૨૫-૧૨-૩૨, ૨૧-૫-૩૩, ૨૮-૫-૩૩, ૪-૬-૩૩, ૨૩–૭–૩૩),પ્રતિક્રમણુસૂત્રનું પર્યાલોચન (તા. ૨૩-૨-૩૬), ક૯૫સમર્થન: એક કલ્પાન્તર્વોચ્ચ (તા. ૮-૯-૪૬), કલ્પસૂત્રની સામાન્ય રૂપરેખા (પર્યુષણક સંવત ૨૦૦૧) જૈન ધર્મ પ્રકાશ-મૂળસૂત્રોની સંખ્યા અને ક્રમ (પુ. ૫૩, અં. ૩), આપણા અનુલબ્ધ આગમ (પુ. ૫૬, અં. ૪), નન્દીસુત્ત અને એની ચુણિનું વિહંગાવલોકન (પુ. પ૬, અં. ૫), આગમિક ચૂલાઓ અને તેનું કર્તુત્વ (પુ. ૫૭, અં. ૧, પ્રથમ અંગનું પરિમાણ (પુ. ૬૩, અં. ૪). ચિત્રમય જગત–શ્રીદશવૈકાલિકસૂત્રનું દિગ્દર્શન યાને એક આહત આગમનું અવલોકન (ડીસેમ્બર ૧૯૩૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy