________________
પહેલુ. ]
સામન્ય
રાય ધનપતિસિ ંહ બહાદુરે ઇ. સ. ૧૮૮૬માં જૈનધર્મ વસ્તુંત્રની ટીકામાં નિર્દે શાયેલા દસ પઇણુગ છપાવ્યાં છે, જ્યારે આગમાય સમિતિએ ઇ. સ. ૧૯૨૭માં આ દસમાંના ચંદાવિજયને ખલે ગચ્છાયાર એમ દસ પર્ણાગ છપાવ્યાં છે.
ધનપતિસિહના પ્રકાશના સામાન્ય કેાટિનાં છે. શુદ્ધિની દૃષ્ટિએ એના કરતાં આ સમિતિનાં તેમજ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાદ્દાર સંસ્થાનાં પ્રકાશને ચડિયાતાં છે. આ સમિતિ તરફથી જે આગમે પ્રકાશિત થયા છે તે પ્રકાશનવ પૂર્વક હું અહીં નોંધુ છુઃ
G
આવસય ( ભા. ૧-૪; ૨૧૯૧૬, ૧૯૧૬, ૧૯૧૭, ૧૯૧૭ ), આયાર ( ભા. ૧-૨; ૧૯૧૬, ૧૯૧૬ ), એવવાય (૧૯૧૬), નદી (૩૧૯૧૭), સૂયગડ ( ૧૯૧૭ ), સમવાય ( ૧૯૧૮ ), પણ્વા (ભા. ૧–૨; ૧૯૧૮, ૧૯૧૯ ), વિયા પણત્તિ ( ભા. ૧-૩; ‘૧૯૧૮, ૧૯૧૯, ૧૯૨૧ ), ઠાણુ ( ભા. ૧-૨, ૧૯૧૮, ૧૯૨૦ ), એનિશ્રુત્તિ ( ૧૯૧૯ ), સૂરિયપત્તિ ( ૧૯૧૯ ), નાયાધમ્મકહા (૧૯૧૯), પછ્હાવાગરણ (૧૯૧૯), ઉવાસગદસા ( ૧૯૨૦), અતગડદસા, અણુત્તરાવવાયદસા તે વિવાગસુય ( ૧૯૨૦ ), નિરયાવલી ( ૧૯૨૨ ), ગચ્છાયાર ( ૧૯૨૭ ), અણુએ ગદ્દાર ( ૧૯૨૪ ), રાયપસેણુઇન્જ ( ૧૯૨૫ ), ચઉસરણુ ઇત્યાદિ દસ પઇભ્રુગ ( ૧૯૨૭) અને આવસય ( ભા. ૧-૨; ૧૯૨૮, ૧૯૩૨ ).
દે. લા. સંસ્થા તરફથી સટીક ખામણામ્રુત્ત અને પકિખયસુત્ત (૧૯૧૧), પોસવાકપ ( ૧૯૧૪), અણુએ ગદ્દાર (ભા. ૧-૨; ૧૯૧૫, ૧૯૧૬), ઉત્તરયણ ( ભા. ૧-૩; ૧૯૧૬, ૧૯૧૬, ૧૯૧૭), પિડનિશ્રુત્તિ
"
૧. આગમાનું કેવળ મૂળ ન છપાવાતાં એનું સાથે સાથે વિવરણાત્મક સાહિત્ય પણ છપાયું છે. એને માટે ‘ ભક્તામરસ્તાત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસ ગ્રહ પ્રથમ વિભાગના અંતમાં અપાયેલી ચાદી જોવી. ૨. અહીં કૌંસમાં આપેલ વ ઈસવી સન પ્રમાણે છે. ૩. ઈ. સ. ૧૯૨૪ માં બીજી આવૃત્તિ છપાઇ છે અને હું એને અનુસરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org