________________
૧૦૪ આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ - સુરદેવ અહીં એ વાત છે કે સુરાદેવને એક દેવ ચલિત કરવા માટે એના શરીરમાં સેળ પગે ઊભા કરવાની ધમકી આપે છે અને તેમાં એ ફાવે છે. એની પત્ની ધજા (ધન્યા) કોલાહલ સાંભળી દેડી આવી પોતાના પતિને શાન કરે છે.
ચુલસયગ (ભુલશતક)–એક દેવ યુલિયને એનાં વ્રત ભાંગવા કહે છે અને જો એ તેમ ન કરે તે એને પસે હરી લઈ એને ભિખારી બનાવી દેવાની ત્રણ વાર ધમકી આપે છે. છેવટે એ શ્રાવક એને પકડવા દેડે છે. એ વેળા એની પત્ની આવી એને શાન્ત પાડે છે. . કંડકાલિય (કુષ્કાલિક)---એક દેવ ગૃહસ્થ કુકેલિયને ગેગાલકનો મત સવીકારવાનું કહે છે, પણ એ એને દાખલા-દલીલથી નિરુત્તર કરે છે એ વાત અહીં આવે છે. મહાવીરસ્વામી આ ઉપાસકની પ્રશંસા કરે છે અને પિતાનાં સાધુ-સાવાને એને ધડે લેવા કહે છે.
સદાલપુર (સદ્દાલપુત્ર)–આમાં સદ્દાલપુર કુંભાર જે આજીવિક સમ્પ્રદાયને હવે તેની વાત આવે છે. એ ગશાલકને ભક્ત હતા. એક દેવ એને મહાવીર સ્વામીની ઉપાસના કરવાનું કહે છે. એ ઉપરથી એ એમને વન્દન કરવા જાય છે અને પિતાને ત્યાં આવવા કહે છે. મહાવીર સ્વામી ત્યાં જાય છે અને માટીનાં પાત્રો કેમ બન્યાં તે પૂછે છે. કુંભાર એને ઉત્તર આપે છે. એના પ્રત્યુત્તર તરીકે મહાવીર સ્વામી પૂછે છે કે પુરુજના પ્રયત્ન જેવાને સ્થાન છે કે નહિ ? કુંભાર એની ના પાડે છે ત્યારે મહાવીરસ્વામી એને પ્રશ્ન કરે છે કે આ તારાં તૈયાર થયેલાં પાત્રોને કઈ ભાંગી નાંખે કે તારી પરની સાથે દુરાચાર સેવે તો તું શું કરે ? એના ઉત્તર તરીકે કુંભાર તેને મારી નાંખવા સુધીની વાત કરે છે. આ ઉપરથી નિયતિવાદની પોકળતા મહાવીરસ્વામી એને સમજાવે છે. એથી એ મહાવીરસ્વામી પાસે બાર વ્રત રવીકારે છે, અને એની પત્ની અગ્નિમિત્તા ( અગ્નિમિત્રા) પણ એના કહેવાથી તેમ કરે છે, શાલક એ કુંભારને પોતાના મતમાં પાછો લાવવા આવે છે ત્યારે કુંભાર એને પ્રશ્ન પૂછે છે ક કે મહા બ્રાહ્મણ છે, કેણુ મહાગેપ છે, કાણુ મહાસાર્થવાહ છે, કોણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org