________________
શ્રી ભગવતીસાર સાતમામાં ૮૦ દિવસ, આઠમામાં સો દિવસ, અને નવમા - દશમામાં એક વર્ષની અંદર, તથા ૧૧–૧૨ માં સો વર્ષની અંદર – એટલે કાળ જાણો.
નીચલા વેયકમાં સંપેય સો વર્ષ, વચલામાં સંખેય હજાર વર્ષ, અને ઉપલામાં સંખ્યય લાખ વર્ષ છે. વિજય વગેરેમાં વધારેમાં વધારે પલ્મપમને અસંખ્ય ભાગ, અને એ બધામાં એાછામાં ઓછા એક સમયને વિરહકાળ જાણો.
ઉઠર્તનાકાળ પણ એ જ પ્રમાણે જાણો,
સિદ્ધગતિમાં ઉપપાત-વિરહકાળ ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે છ માસ જાણવો. ત્યારે ઉદ્વર્તના કાળ છે જ નહીં, કારણ કે ત્યાં ગયા પછી મરણ હેતું નથી.
– શતક ૧, ઉદ્દે ૧૦ નરયિકે સાંતર તેમ જ નિરંતર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિક નિરંતર ઉત્પન્ન થાય છે. એમ વનસ્પતિકાયિક સુધી જાણવું. બેપ્રક્રિયાથી માંડીને વૈમાનિકા સુધીના નૈરયિકેની પેઠે જાણવા. એવું જ ચ્યવન વિષે જાણવું.
– શતક ૯, ઉદ્દે ૩૨ નારકે નરકગતિમાં એક સમય, બે સમય, અને ત્રણ સમયની ગતિ વડે ઉત્પન્ન થાય છે. તેમાં જુગતિ એક સમયની હોય છે, અને વિગ્રહગતિ બે અથવા ત્રણ સમયની હોય છે. હાથ પસારતાં, મૂઠી ઉઘાડતાં કે આંખ મીંચતાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org