________________
સામાન્ય ગ્રંથન
પાણ
ગૌ
હે ભગવન્ ! નર્કગતિ કેટલા
કાળ સુધી ઉપપાત વિનાની કહી છે? [અર્થાત કાઈ નવા નારકી ન ઊપજે એવું કેટલા સમય અને ! ]
મ—હે ગૌતમ ! એછામાં ઓછા એક સમય, અને વધારેમાં વધારે બાર મુદ્દત, તેવું જ પચે દ્રિય તિર્યંચ ગતિમાં, મનુષ્યગતિમાં અને દેવતિમાં જાણ્યું. રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓમાં ઉત્પાદ-વિરહકાળ અનુક્રમે આ પ્રમાણે છે . ૨૪ મુદ્દત, સાત અહારાત્ર, પંદર અહારાત્ર, એક માસ, એ માસ, ચાર માસ અને છ માસ. ઓછામાં ઓછે ઉત્પાદિવરહ એક સમયના છે. એ પ્રમાણે નાના વિરહ સંબંધી પણ જાણવું. અને સંખ્યા : એક-એ-ત્રણસભ્યેય અને અસંખ્યેય વે એક સમયે ઊપજે છે, વે છે અને તે છે.
તિય ચગતિમાં, વિકલે ક્રિયા અને સમૂછિમેના વધારેમાં વધારે વિરહકાળ ભિન્ન મુદ્દતને છે, અને ગજ થવાને બાર મુના છે; એ બધાના એછામાં ઓછા વિરહુકાળ એક સમયના છે. એક ઇંદ્રિયવાળા જીવાને વિરહકાળ જ નથી. મનુષ્યગતિમાં ગજોને વધારેમાં વધારે વિરહકાળ આર મુદ્દતને છે, અને સમૂછિમને ૨૪ મુદ્દા છે. અનેને ઓછામાં ઓછે! વિરહકાળ એક સમયને છે. દેવગતિમાં ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન એ પાંચેમાં વધારે વિરહકાલ ૨૪ મુને છે, અને એા એક સમયના છે. એ પ્રમાણે ત્રીજા સ્વર્ગમાં નય દિવસ અને વીસ મુદ્દત, ચેાથામાં બાર દિવસ અને દશ મુહૂર્ત, પાંચમામાં સાડીવીસ દિવસ, છઠ્ઠામાં ૪૫ દિવસ,
૪૭
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org