________________
વૈમાનિકે એમ સાથે પૃથ્વીઓમાં જાણવું. માત્ર શ્યામાં ભેદ છેઃ પહેલી અને બીજીમાં કાપત લેગ્યા છે, ત્રીજીમાં મિશ્ર ( કાપોત–નીલ) છે, ચોથીમાં નીલ છે, પાંચમીમાં મિશ્ર (નીલ-કૃષ્ણ) છે, છઠ્ઠીમાં કૃષ્ણ છે, અને સાતમીમાં પરમકૃષ્ણ છે.
અસુરકુમારે કપાયે ક્રોધ, માન, માયા, લોભ એમ ન ગણવા, પણ લેભ, માયા, માન અને કોધ એ પ્રકારે ગણવા. તેમનાં શરીર પણ સંવનન વિનાનાં છે. તેમના શરીરનાં પુદ્ગલ ઈષ્ટ અને સુંદર હોય છે. તેમનું શરીર સમરસ સંસ્થાનવાળું છે. તેઓને કૃષ્ણ, નીલ, કાપત અને તેજેલેસ્યા એમ ચાર લેસ્યા છે.
પૃથ્વીકાયિકોને ત્રણ શરીર ગણવાં: ઔદારિક, તૈજસ અને કામણ. તેમનાં શરીર પણ સંહનન વિનાનાં છે. તેમના શરીરનાં પુગલો સારાં અને નરસાં બને કહેવાં. તેમને બે પ્રકારનું શરીર ન કહેવું. તેમને ચાર લેસ્યાઓ કહેવી. તેઓને મિયાદષ્ટિ જ જાણવા. તેઓને પ્રથમ બે અજ્ઞાન જ હોય, તથા કાયયોગ જ હોય.
અપકયિકોમાં પણ પૃથ્વીકાયિકેની પેઠે કઈ દેવ કે દે દેવલોકથી આવીને ઉત્પન્ન થાય છે, ત્યારે તેમાં તેજોલેશ્યા પણ હોય છે. એટલે ચારે લેસ્યા ગણવી. બાકી બધું પૃથ્વીકાયિક પેઠે જાણવું. તેજ કાયિકમાં દેવ ઉત્પન્ન નથી થતા, એટલે તેજેસ્થા ન કહેવી. વાયુકામાં ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાશ્મણ એમ ચાર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org