________________
વિશેષ કથન
ભવનવાસી દેવે
ગૌ––હે ભગવન્! બધા અસુરકુમારે સરખા આહારવાળા અને સરખા શરીરવાળા છે ?
મ–ના ગૌતમ! અસુરકુમારે બે પ્રકારના છે : મેટાશરીરવાળા અને નાના શરીરવાળા. તેમાં મેટા શરીરવાળા ઘણા પુગનો આહાર કરે છે, ઘણે ઉપનિશ્વાસ લે છે, વારંવાર આહાર કરે છે; તથા વારંવાર
૧. તેમનું નાનામાં નાનું શરીર આંગળના અસંખ્યય ભાગ જેટલું છે, અને મેટામાં મેટું સાત હાથનું છે. વૈકેય શરીર તો મેટામાં મોટું એક લાખ એજનનું છે.
૨. એના સંબંધમાં સામાન્ય નિયમ એ છે કે દશ હજાસ વર્ષના આયુષવાળા દેવો એક એક દિવસ વચમાં છોડીને આહાર લે છે; પલ્યોપમના આયુષવાળા દેવો દિનપૃથકત્વની પછી (બેથી નવ સુધી) આહાર લે છે; અને સાગરોપમના આયુષવાળા માટે એ નિયમ છે કે, જેનું આયુષ જેટલા સાગરોપમનું તે તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org