________________
શ્રીભગવતીસાર સામાનિક કહેવાય છે. ૩. મંત્રી અથવા પુરોહિત જેવા તે ત્રાયશ્ચિંશ. ૪. મિત્ર જેવા તે પારિષદ. ૫. શસ્ત્ર ઉગામીને પીઠ પછવાડે ઊભા રહે તે આત્મરક્ષક. ૬. સરહદની રક્ષા કરે તે કપાલ. ૭. સૈનિક કે સેનાપતિ જેવા તે અનીક. ૮. નગરવાસી જેવા તે પ્રકીર્ણક. ૯. દાસ જેવા તે અભિયોગ્ય અને ૧૦ અત્યંજ જેવા તે કિટિબષિક.
પરંતુ વ્યંતરો અને જ્યોતિષ્ઠોમાં ત્રાયશ્ચિંશ અને લોકપાલ નથી.
ભવનવાસમાં અને વ્યંતરમાં બે બે ઇંદ્ર છેઃ ચમર અને બલિ અસુરકુમારોમાં; ધરણ અને ભૂતાનંદ નાગકુમારેમાં ઇ.૧
૩. ભવનપતિ અને વ્યંતર જાતિના દેશમાં શારીરિક વર્ણપ દ્રવ્યલેસ્યા ચાર જ છે: કૃષ્ણ, નીલ, કાપિત અને તેજ.
૪. દશે પ્રકારના ભવનપતિ જંબુપમાં આવેલા સુમેરુ પર્વત નીચે, એના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તીરછા અનેક કટાકેટી લક્ષ યોજન સુધી રહે છે. અસુરકુમારે માટે ભાગે આવાસમાં અને ક્યારેક ભવનમાં વસે છે તથા નાગકુમાર આદિ મોટે ભાગે ભવનમાં જ વસે છે. રત્નપ્રભાના પૃથ્વીપિંડમાંથી ઊંચે નીચે એક એક હજાર યોજન છોડી દઈને, વચલા એક લાખ અોત્તર હજાર યોજન પરિમાણ ભાગમાં આવા દરેક જગાએ છે. પરંતુ ભવને
૧. જુઓ વિદ્યાપીઠ પ્રકાશિત તત્ત્વાર્થ સૂત્ર પા. ૧૭૬; અ૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org